Current Weather Conditions on 28th May 2018
As per IMD:
Southwest Monsoon has further advanced into some more parts of Southeast Arabian Sea, Maldives-Comorin area and southwest Bay of Bengal, most parts of southeast Bay of Bengal, remaining parts of Andaman Sea, Andaman & Nicobar Islands, many parts of eastcentral Bay of Bengal and some parts of westcentral and northeast Bay of Bengal. The Northern Limit of Monsoon (NLM) passes through Lat. 5°N/Long. 65°E, Lat. 7°N/Long. 70°E, Lat. 8°N/Long. 80°E, Lat. 11°N/Long. 85°E, Lat. 17°N/Long 90°E, and Lat.20°N/Long. 93°E .
Conditions are becoming favourable for further advance of Southwest Monsoon into some more parts of South Arabian Sea, remaining parts of Comorin-Maldives area; some parts of Lakshadweep, Kerala and Tamilnadu, some more parts of Southwest, central and northeast Bay of Bengal during next 24 hours. Also, conditions are likely to become favaourable for further advance of southwest monsoon into remaining parts of south Arabian Sea, some parts of central Arabian Sea, remaining parts of Kerala, some parts of coastal and interior Karnataka and some parts of Tamilnadu, southwest, central and northeast Bay of Bengal and some parts of northeastern states during next 2-3 days.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ના ભાગો, માલદિવ્સ કોમોરીન ના બાકી ના ભાગો માં , સમગ્ર આંદામાન દરિયા અને બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો માં આગળ ચાલ્યું. કેરળ ના દ્વાર સુધી પહોંચ્યું.
આવતા 24 કલાક માં ચોમાસુ કેરળ અને તામિલનાડુ પહોંચે તેવી શક્યતા છે.
દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં કેરળ/કર્ણાટક ના કિનારા નજીક લો પ્રેસર હવે વેલ માર્કંડ થયું છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે જે વેલ માર્કંડ ની માત્રા એ પહોંચ્યું છે.
Other Salient Weather Conditions:
The Well Marked Low Pressure area over Southeast Arabian sea off Kerala-Karnataka coasts and associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level persists.
Another Low Pressure area over East Central Bay of Bengal & neighborhood with associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level has now become Well Marked.
There is an East-West shear zone along Lat. 12 °N at 3.1 km above mean sea level over Indian Region.
NRL IR Satellite Image of 94A.INVEST ( Well Marked Low Pressure)
on 28th May 2018 @ 1000 UTC ( 03.30 pm. IST)
NRL IR Satellite Image of 95B.INVEST ( Well Marked Low Pressure)
on 28th May 2018 @ 1000 UTC ( 03.30 pm. IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Have Tajo map Meko.
tamara kaheva pramane tapman ma aje rahat thyi se, very good job sir…..
sir arbi ni shu halat se?! neutral ke nagative ,positive????
kai k kyo ne
કેરેલા માં ચોમાચુ બેસે પછી ગુજરાત માં આવતા કેટલો સમય લાગે
Gujarat ma somasu kyare saru thase
22 23 24જુન ની વરસાદની સક્યતા
12 13 14 જુલાય નો બીજો રાઉંડ
અત્યાર થી કહેવુ વહેલુ ગણાશે. Windy જોતા એવું લાગે છે કે 7 જુન ના રોજ એક વિશાળ UAC દક્ષિણ મધ્ય પ્રદેશ અને ઉત્તર પૂર્વી મહારાષ્ટ્ર પાસે તૈયાર થાતું હોય એમ લાગે છે
North India ma jabarjast hitwave jova mali rhi che.. Hju pn aagami diwaso ma garmi pdse ….chomasa mate aa paribal bahu mahtva nu che
કોલા નેં નસો સડો
હાલની સ્થિતિ અને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પાસેની તા.6જૂન આસપાસની સંભવિત સિસ્ટમથી સૌરાષ્ટ્ર ગુજરાત ને હરખાવા જેવુ ખરુ?
sir north gujarat vistar ma pavan nu zor vadal Chhaya vatavaran to sir varsadi mahol ni koi sakyata plz sir answer
sir aje savare vadla thya che…ane bafaro pan vadhyu che…
Gm sir aje Vadodara ma sawarthi vadla nu aagman varsad jevu vatavaran evuj lage ke hamnaj tuti padse varsad pan haji to taiyari kare Che
Helo sir
Aje savare jetpur ma rainy cloud thya ta, to su a premonsoon cloud 6 plz ans apjo
શુભ સવાર
હું વડોદરા નો છું
સર આજે અમારે ત્યાં ખુબજ કાળા વાદળો છે
તો પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ શકે
ખરી કોઈક કોઈક જગ્યા એ વરસાદ પડે ખરો
સર જુન માસ નુ તાપમાન કેવુ રહેશે ઓરવી ને મગફળી નુ વાવેતર કરવુ છે
Sir actually ma hju chomasu nathi bethu ne ???
વધુ ગરમિ પડી તો એની અસર થી ચોમાસા માં વરસાદ વધુ પડે એવિ શકયતા ખરી
ગામ ના વડીલો એવિ વાતો કરતા હોય કે આ વરસ વરસાદ બોવ સારો થછે એમ ગરમી ને લીધે
અશોકભાઈ મારી 35વર્ષ નિ ઉમંરમા મે આવિ ગરમી પેલી વાર અનુભવી
Wel come To monsoon
Accuwhether pramane system gujrat ne dhamrorse 7 divas ma
Sir Karnataka Valu welmarkedthi aagami divasoma saurastrama varsadni shkyata khari ?
Hi Ashok Bhai, Aaje thoda vaddo bandhana ahmedabad ma sanje. Aam to hmna bapore bapore 1kdum thoda vaddo nikde che ane tuti jay che pn aaje to rate 8 8:30 sudhi hta. Joi ne aanand aavyo pn hju ghariya vaddo nathi nikdta savare ane rate. Ghariya vaddo nikde tyare 10 15 di pchi varsad pde. Pn chella thoda time thi to avu thay che k ghariya vaddo nikde pn anu kai mahatva nathi ryu pela jevu. Varsad jaldi taiyar thai jay che ane aavi jay che. Pn a vat bhi khoti nathi k varsad pela na varso krta vdhyo che… Read more »
Whats possibility of rain at Rajkot in coming week?.I am asking you because it will take atleast a week to complete construction work at my place.rain within a week will wash away everything.Please reply if possible.
Thanks sir
Good news for monsoon 2018
સર કાલે જે ગાજવીજ થઈ ગીર બાજુ તો રુણ બેસી એના 3 દિવસ જ થયાં તા ગામ ના વડીલ કેતા હતા એ સારું નય રુણ જબકે એ
એવું નથી લાગતું કે skymet એ 28 ની આગાહી કરી એટલે તેને આજે જાહેર કર્યું અને imd એ 29 ની કરી એટલે તે કાલે જાહેર કરશે?
Thenks for new update
Keral ma chomasu besi gyu em sky met vara khe se
Sir
I was analysing the formation of clouds in the morning and evening, i conclude that it is incresing day by day. Perhaps monsoon is coming soon.
Sir apdey Rajkot ma ane Ahmedabad ma aa week na last days means Saturday ka Sunday thi pre-monsoon rain start thai ske che k nai?
Plz jnavajo sir
aney sir goa ni trip jordar rai mastinu varsadi vatavaran htu aney ratna time e gajvij sathe varsad pn pdto hve joi mumbai,nashik aney shirdi nu kevu weather hse e i hope goa jevu j varsadi vatavaran hoi to saru
Monsoon in gati rokay jase system shnkelay etle
Sir samanya rity ketla inch varsad pady pachi chomasu jaher kary?
Navi jaan pan videsh bhagse?
Thanks for new update…
Thanks for new update
shree keral Vali system ડિપ્રેશનમાં આવશે
sir mobile app ma hmna thi hava nu daban nichu che pehla 1000 mb thi up hatu 2 thi 3 divas thaya hava nu daban nichu rahe che so sir positive sign kahi sakay varsad mate…?
સ્કાયમેટ વાળા ઍ ચોમાસું કેરળ પહોંચાડી દીધું,
IMD વાળા સવારે ઓફીસ ખોલશે અને પછી જાહેર કરશે.
તમારી આગાહીથી ગુજરાતનાં ખેડૂતોને ખૂબ જ સારો સહકાર મળે છે તેથી આપ નો ખુબ ખુબ આભાર
sir 850 hpa ma date 2 ma uac batave se??
sir bangal ni khadi je lopesar velmark thay to north Gujarat vistar ma varsadi mahol thay sir tamaru anuman su khe chhe plz sir answer
Thanks for new update
Sir uttar gujrat ma preeti monsoon activiteit kyar thi chalu thase
Hu tamari aagahi chela 4 year thi jov chu ane atyar sudhi Ni Aa mari biji comments che. To sir mane aama Kevi rite aagahi jovi mep ma te sikhavi do.
Well come 2018 monsoon sir
Thanks sirji
TADAKO KYARE OCHHO THASHE-MOVIYA
તો હવે પ્રિ મોન્સૂન રેઈન ક્યારે ચાલુ થાશે ગુજરાત માં?
Sir Arabian sea vali low marked pressure system kai direction ma agal vadhe Che? Apde Gujarat taraf aavana chance khara?