Current Weather Conditions on 27th June 2018
Monsoon progress as per IMD:
Southwest monsoon further advanced into some more parts of Gujarat region, some parts of East Rajasthan, remaining parts of Maharashtra, Chhattisgarh, Odisha, Bihar and Jharkhand, entire Madhya Pradesh & East Uttar Pradesh; most parts of West Uttar Pradesh, Uttrakhand & Himachal Pradesh, entire Jammu & Kashmir and some parts of Punjab. The Northern Limit of Monsoon passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 65°E, Veraval, Amreli, Ahmedabad, Udaipur, Sawai Madhopur, Aligarh, Tehri, Una and Amritsar.
Conditions are favourable for further advance of Southwest Monsoon into remaining parts of Rajasthan, West Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh and Punjab and entire Haryana, Chandigarh & Delhi during next 48 hours.
Premonsoon thunderstorm activity is very likely to continue over remaining parts of northwest India during next 24 hours.
Other weather conditions:
The East-West trough at mean sea level now runs from West Rajasthan to Northwest Bay of Bengal across North Madhya Pradesh, Jharkhand & Odisha and extends up to 1.5 km above mean sea level.
The offs-hore trough at mean sea level now runs from south Gujarat coast to north Kerala coast.
There is UAC over South Pakistan & adjoining West Rajasthan and extends up to 0.75 km above mean sea level.
The earlier UAC over Gujarat region and adjoining Southwest Madhya Pradesh at 3.1 km above mean sea level now lies over West Madhya Pradesh & adjoining Southeast Rajasthan.
There is a UAC over coastal Odisha and adjoining areas of Northwest Bay of Bengal & West Bengal and extends up to 5.8 km above mean sea level titling Southwestwards with height.
Update for 25th June 2018 Forecast :
The Arabian Sea branch of Southwest Monsoon is stand still for last few days. Forecast issued on 25th June 2018 up to 2nd July will have lower forecast out come. Rain quantum for combined region of Saurashtra & Kutch could be less than earlier forecast during the rest of forecast period.
વિવિધ પરિબળો:
ઇસ્ટ વેસ્ટ ટ્રફ મીન સી લેવલ થી 1.5 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે જે પશ્ચિમ રાજસ્થાન થી ઓડિશા થઇ ને નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે
આગલુ યુએસી હાલ પશ્ચિમ એમ.પી. અને લાગુ પૂર્વ રાજસ્થાન ઉપર 3.1 કિમિ ઉંચાઈ એ છે.
એક યુએસી દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન ઉપર છે 0.75 કિમિ ઉંચાઈ એ.
મોન્સૂન ટ્રફ યથાવત દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી લંબાય છે.
બંગાળની ખાડી વાળું યુએસી હાલ ઓડિશા અને લાગુ નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી આસપાસ છે અને 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
25 જૂન 2018 ની આગાહી માટે અપડેટ :
આજે ચોમાસુ દેશ ના મોટા ભાગો માં આગળ ચાલ્યું છે છતાં ચોમાસા ની અરબી પાંખ હજુ સ્થગિત રહી છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ 25 જૂન 2018 થી 2 જુલાઈ સુધી ની આગાહી આપી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ ને સાથે ગણી તે આગાહી ના બાકી રહેલ દિવસો માં આગાહી કરેલ વરસાદ ની માત્રા ઓછી રહેવા સંભવ છે.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sar monsoon ni dari kai digri par Che
Sir jamnagar jila ma aaje varshad nu agman thyu chhe ,,to dwarka jila ma aagami divsho ma varshad thay jashe ???
1:30 kalak thi At: chhatar(mitana), ma 2inch jevo varsad, haju chalu.
Sir porbandar ane jamnagar kayre vavni layak varsad tashe
Jamkandorana ma dhodh mar varasad chalu
સર સોમાસ આખા ગુજરાત મા બેસી ગ્યું
અને પોરબંદર જીલ્લામાં ક્યાય ઝાપટાં ના પણ
સમાસાર નથી
Junagadh sara varsad na sanket kai date na chhe
Sir sanand ma dhimi dhare varsad chalu 4.40 thi
મારા ગામ કાવા ,તા.ઈડર મા આજે 4-00 કલાકે એકદમ ચોખ્ખો તડકો નીકળ્યો છે આજે ફકત દસ મિનિટ બપોરે સામાન્ય વરસાદ હતો
વિતાવરણ એકદમ ચોખ્ખુ થઈ .
ગયુ
Sir
Gam/Baliyavad ta/Junagadh 3:30 thi haji chalu varsad dhodhmar vavani Thai gai jordar
Porabandar ma kyare avse sir varsad Ripley pz pz pz
dhoraji ma 3:45 thi joradar varasad haju chalu chhe
Aa khotu thai che
Varsad vagar chomasu diclare kari didhu imd a
Sir MJO no matlab su se monsoon ma tenu su kary se.
vithon-nakhatrana 10mm nu japtu 3pm
sir
1,2divas ma monsoon axis himalaya ni taleti ma jase????
Chomasu betha bhega imd pela bulletin ma gujarat mate kharab samachar apel chhe. Axis of monsun 1 thi 6 july himalaya na foothills ma javanu lakhe chhe.
બાબરા ના નિલવડામાં 3.10p. m. થી 3.40p. m. ધોધમાર વરસાદ ત્યાર પસી ધીમી ધારે ચાલુ ચાસમાં પાણી નીકળી ગયા
kutch nakhatrana ma varsad
Sir imd e monsoon akha gujarat ma jaher kari didhu to sir shu j upla level e bhej ochho hato te have enough che declaration mate?? Ane shu arabian see active thai rahyo che evu mani shakay have thi???
અમરેલી મા 45 મીનીટ થી ધીમીધારે વરસાદ ચાલુ છે..
Start
Sir Atmosphere kai sudharo chhe ke hal tyanu tya j chhe?
Bdha update update na kro ashoksir no hetu evo chhe ke update aapvani jrurj na pade bdha map-dando joy ne tmej jate jani skva joye.. ke kyare skyata chhe..
Barmer (Rajasthan) pase uac chee to saurastra ne koy benefit male
Amreli ma hal dhimi dhare varasad saru..
aa varse monsoon e 15th july ne badle 29 june e j aakha India ne cover kari lidu che.
0.9km par south rajasthan ane ene lagu gujarat par je UAC hatu e pan weak thayi gayu che.
to have axis of monsoon change thay eni rah jovi padse.
biju UAC at northeast Arabian Sea ma near gujarat coast between 4.5 to 5.8km. aa UAC no labh amuk area ne mali sake jya e level par humidity vadhare hoy ane jyathi aa pavano jata hoy.
સર imd એ આજે ડિકલેર કર્યું ચોમાસુ આખા દેશ મા બેસી ગયું છે
પણ સૌરાષ્ટ્ર માં 90 % ભાગ માં વરસાદ નથી થયો
Imd ને સૌરાષ્ટ્ર દેખાતું નય હોય
Sir, આજે બફારો અનુભવાયો અને જોત જોતામાં તેની સાથે વાતાવરણ પણ 1:00 વાગ્યા સુધી તંગ એટલે કે ઠપ હતું, પવનની ગતિ ધીમે હતી એમાં એવું લાગતું હતું કે આજે વરસાદ આવી જશે.
તેમ છતાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવી ગયો અને પવનની ગતિ વધી ગઈ અને અત્યારે તો તડકો પણ વધારે નીકડી ગયો.
એટલે આ જોતાં એવું લાગે છે કે હજી વરસાદ 5-7 દિવસ ખેંચી જાય, આમ મને એવું લાગે છે sir તમે શું ક્યો, મહેરબાની કરીને જવાબ આપશો.
Sir Gujarat ma 4th to 7th July ma saro evo varsad no round ave Che jema akha Gujarat ma saro varsad padse ane koi koi jagyaye bhare thi atibhare varsad pan padi sake che
Sir junagath na bhesan ma varsad nathi chata imd chomachu pugadi didhu
સર imd gfs rainfall forecast મા તારીખ 3/4/5 મા જે પશ્ચિમ સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠા ના જીલ્લા. જેવાકે, પોરબંદર ,દ્વારકા વેરાવળ, વગેરે મા વરસાદ બતાવે છે. તો સર આ કેટલુ પાકુ ગણાય, કે પછી 96 કલાક પછી નુ છે એટલે જાજુ કહેવાય. Plz ans
Mitro mari ek request che ke aapna weather na je group chale che tema
Je loko weather ma good knowledge dharave che e alag alag definition gujrati ma lakhi ne ek aakhu page tayar kare atle enathi faydo e thase ke je nava weather ma ras leva mangta mitro ne e mathiti madi jase basic jem ke low-pressure , monsoon axis uac etc. To te loko aahiya vache vache puchse nay ane sir ne disturbance nahi thay ane vari ghadiye ena javab nay aapva pade aavi mari request che
Imd monsun pogadi dithu gam digasar satapn nathi aviya jilo S. Nagar
Thank you very much Sir for keeping my post without editing and cutting
Aakha bharat ma monsoon beshigui
next update sir kyare aawe chhe?
jldi k 2 july?
Imd monsun pogadi dithu gam digasar satapn nathi aviya
Amreli ma halava japta..
નમસ્કાર સર. સર તમે શ્રેયસ ભાઈ વિશે ની કોમેન્ટ કરવાનુ બંધ કર્યું છે છતા મારી વિનંતી છે કે મારી કોમેન્ટ મુકશો જે શ્રેયસ ભાઈ વાંચે અને તેમને હકિકત સમજાય. શ્રેયસ ભાઈ હવામાન અને ચોમાસા ને લગતી ઘણી application આપણને google play store મા ઉપલબ્ધ છે જેને તમે ડાઉનલોડ કરી ને સમજવા નુ ચાલુ કરો 2018 અને 2019 ચોમાસા ની ગતીવિધી કેમ રહે છે એ અત્યારે ચોમાસુ ચાલુ છે અને આગળ શિયાળો અને ઉનાળો ત્યાર બાદ ચોમાસુ આવી જશે અને આ બે વર્ષ મા ઘણો અનુભવ મલી જશે. હવામાન અને ખાસ કરીને ચોમાસા ની આગાહી કેટલી કઠીન છે કે સહેલી છે… Read more »
Sir.maraigaya chato padtao nathi damngar-gariyadhar-palitana kai janavjo.
sir atyrnu cola jota to lge che k 15 July sudhi bhare varsad ni sakyata nthi lgti rajkot saurashtra ma pn cola nu nki pn kai na kevai change thatu re che ane lal color purai jai toi navai nai aavta divso ma bhagvan ne prarthana k bhare varsad jldi ave aapde su kevu tmaru sir abhyas barobar che k hji jarur che abhyas ni mare cola mate ane bija charts mate?
Sir 700 hpa ma ak uac se Arab sagar ma dwarika najik right
Sir cola ma 4 tarikhe sourastra ma saro varsad batave che tevu lage che.
Hi Ashok Bhai,
Bahu dukh thyu pela bhai ni comment vachi ne….(Deleted …Moderator)
Ahmedabad Weather Update :-
Kale sanje ghna vaddo gheraya ane hdva japta pdya.
Thank you.
સર વગર વરસાદે ચોમાસુ બેચયુ, આમા કેમ વિશ્વાસ બેસે imd ઉપર ,અમારે તમે જ imd અને તમે જ gsf!