Current Weather Conditions on 29th June 2018
Monsoon progress as per IMD:
Southwest monsoon has further advanced into remaining parts of Gujarat state, Rajasthan and north Arabian Sea. Thus the southwest monsoon has covered the entire country today, the 29th June 2018.
The axis of monsoon trough at mean sea level passes through Jaisalmer, Kota, Tikamgarh, Daltonganj, Balasore and thence eastsoutheastwards to northeast Bay of Bengal. It extends upto 3.1 km above mean sea level.
The Axis of monsoon trough which is currently seen to the south of its normal position is likely to shift northwards towards the foot hills of the Himalayas from 1st July to 6th July. As a result, the rainfall activity is likely to reduce over central India and increase along the foot hills regions on 1st & 2nd July.
Other weather conditions:
The Western Disturbance as a trough in mid & upper tropspheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 64°E to the north of Lat. 30°N.
The earlier UAC over M.P./East Rajasthan now lies over East Rajasthan and neighborhood and extends up to 3.1 km above mean sea level.
There is a UAC over Northeast Arabian Sea off West Saurashtra coast between 1.5 km & 5.8 km above mean sea level tilting Southwards with height.
The off-shore trough at mean sea level now runs from south Maharashtra Coast to Kerala coast.
Update 29th June 2018:
The Southwest Monsoon has covered rest of Saurashtra, Gujarat & Rajasthan along with entire Kutch thereby covering the entire country on 29th June 2018. Forecast issued on 25th June 2018 up to 2nd July will have lower forecast out come. Rain quantum for combined region of Saurashtra & Kutch would be less than earlier forecast for the whole forecast period. No widespread rainfall during this forecast period (up to 2nd July).
વિવિધ પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, કોટા, ટીકામગઢ, બાલાસોર અને ત્યાંથી ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે અને 3.1 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
આગલુ યુએસી હાલ પૂર્વ રાજસ્થાન અને આસપાસ ના વિસ્તાર માં 3.1 કિમિ ઉંચાઈ એ છે.
નોર્થઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર થી પશ્ચિમે એક યુએસી છે જે 1.5 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
મોન્સૂન ટ્રફ દક્ષિણ કોંકણ થી કેરળ સુધી લંબાય છે.
29 જૂન 2018 અપડેટ :
હવામાન ખાતા એ આજે આખા દેશ માં ચોમાસુ ડીક્લેર કરેલ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ 25 જૂન 2018 થી 2 જુલાઈ સુધી ની આગાહી આપી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ ને સાથે ગણી તે આગાહી માં આગાહી કરેલ વરસાદ ની માત્રા ઓછી રહેવા સંભવ છે. આ આગાહી સમય (એટલે 2 જુલાઈ) સુધી માં સાર્વત્રિક વરસાદ શક્યતા નથી.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
તો સર
સવાર થાય તા વાદળો ની ગાડી સૌરાષ્ટ્ર ઉપર પુગી જાય… એવું લાગે.
સૌરાષ્ટ્ર માં આ વખતે ચોમાસુ એકંદરે કેવું રહેશે?
Manavadar(junagadh)ma rate 2am thi 6am sudima 2.5’inch varsad padiyo
સૌવરાષ્ટ્ર માં આવ વખતે નબરુ વર્ષ રે છે આવુ લગે કે સુ અશોકભાઈ
Sir varsad aaje aavyo
Sir utter gujarat ma varsad ni kag dore rah jovai rahi se have to kyare vsrsad aavse…have kheduto tamari aagahi ni rah joi rahya se.
Sir Saurastra ma varsad ni kyare sakyta chhe
Good morning sir,aaje savar ma 6:15 vagye saru japtu chhe
સર, કપાસિયા નું બાળ મરણ થઈ ગયું છે
હવે સોગ ભાંગીને નવા વાવવા છે મોઢુ મીઠું કરાવજો અપડેટ માં
Saurashtra ma pavan ne lidhej somasu
Modu thayu avu lage se asokbhai
4 and 5 date Gujarat mate as how Sar 50% cars had nu kheso ne
Sir arbi samudr ma je uac che tema tame pavan jovanu kaho cho
To sir kya altitude chart pramane pavan jova?
950hpa,850,hpa,800hpa?
Sir agotru andhan 6 kyai
અશોકભાઈ અમરેલી ના દરિયા કાંઠા વિસ્તાર માં વરસાદ નય પડ્યો તેનું કારણ સમજ નય આવતું અને કેટલા ટાઈમે વરસાદ આવવાની વાર લાગશે મહેરબાની કરીને જણાવવા વિનંતી
Sr vtv news channel ma news hata ke arbi samudar vavajodu se
સર ખંભાળીયા તાલુકા ના માણસ વરસાદ ની રાહ જોય રહીયા છે વરસાદ તણવછે તો નહીને
Sar amreli dist ma aje sandhiya khili ti to varsad nu jor vadhe ke ghate
Sir, Ajj rat thi pavan vadhi gayo che
To aavta divsoma Pavan haju vadhase…
સર મારુ ઈ મેલ સાચું છે
Sir jst see dhruv star…
Ane 10-7 na to 700 hpa ma pan aakha gujrat upar uac batave chhe
Sir date 9 -10 july na bob ma thi uac madhy pradesh baju aave chhe haju tarikh ne vaar chhe pan ketla divas pachhi confirm thay…Jo 5 date sudhi batave to sachu thay ne…Ane kutch saurashtra ne labh mali sake?
Sek
7-8-9 તરીકે જોરદાર વરસાદ આખા ગુજરાતમાં
Sir IMD ne vagar varsade chomasu besadi devu hoy to all bharat sathe j dikler kari devay
Ok sir.. no peoblem…. We are waiting for your update.. hope it will good news for us. .
Enjoy sunday…..
Aje kahe che to a ketala di ma varsad ave
Aajanu vatavaran jota evu lage se ke kale lotary ni tikit Mali jase Kadach..
Bhavnagar, amreli, mate sara samachar date, 2. 3 જુલાઈ hashe tevu lage chhe
અમદાવાદ શહેરમાં 1 જુલાઈ સાંજે 7-30 વાગ્યે આકાશ એકદમ લાલ રંગનું દેખાઈ રહ્યું છે.
વાતાવરણ માં ઉપલા લેવલે ભેજનું પ્રમાણ વધી રહ્યું હોવાનાં સંકેત છે.
What is your opinion, Sir?
(પવનની ઝડપ ખૂબ જ વધારે છે)
I am outside. Update in morning 2nd July 2018.
Hu bahar chhu. Update savare 2nd July 2018
Saheb, aa varshe toe 2 days pachhi nu pan range bahar nu laage chhe.aa varshe haal nu vatavaran vadhu erratic chhe?
Khari(daxin)pavan khechva mandyo che kapasiya no aaj chelo divas kal te swarge sidhavse
Sir aaje daishu khuli 6 ane akash no rang ekadam blue thayo 6 to mandani varsad ni asha rakhay
Sir vatavran ma sudharo che vatavrn aekdam chokhu che dhukhad pan nthi?
નમસ્તે સર,
સર ગામડા નાં લોકો કહેતા હોય છે કે જો આકાશ નો કલર એક્દમ બ્લુ થાય તો વરસાદ ની સકયતા આવનારા દિવસો મા વધે શુ આ સાચુ છે,અને આની પાછળ નું કારણ શુ હોય સકે?
Dwarka ma varsad na chance ketla Che…..
Sir gujarat ne 9 ke 10 tarike barpoor labh malse becoz bay of Bengal ma aek pachi aek uac developer thay che ane monsoon throgh pan niche south ward taraf aavse shu lage sir tamaru??
સર તા. 6 થી 700 hpa મા ગુજરાત મહારાષ્ટ્ર મા બહોળુ સરકુલેશન દેખાય છે અને તેને bob નુ uac બને છે તેનો સપોર્ટ મળે છે તો મારો અભ્યાસ સાચો છે પ્લીઝ આનસ્વર સર
Somnath ma zaptu