Update on 7th July 2018
Average rainfall over whole Gujarat 15.43% till 7th July 2018
South Gujarat 25.28%
Central Gujarat 13.63%
North Gujarat 10.74%
Saurashtra 7.85%
Kutch 1.25%
Major parts of Saurashtra & Kutch are yet waiting for meaningful rainfall.
The rainfall figures from 2nd to 7th July 2018 for whole Gujarat is as under:
South Gujarat 168 mm average rainfall.
Central Gujarat 48 mm. average rainfall,
North Gujarat 25 mm average rainfall
Saurashtra 33 mm average rainfall.
Various Districts are
Gir Somnath 102 mm
Junagadh at 61 mm
Bhavnagar at 45 mm
Amreli at 44 mm
Pobandar at 42 mm.
The other Districts where rain was less are:
Surendranagr at 2 mm
Devbhumi Dwarka at 8 mm
Botad at 8 mm
Rajkot & Morbi at 11 mm
Jamnagar at 20 mm.
Maliya Miyana & Muli taluka has not received any rain in this season.
Kutch 1 mm. during the above period. Bhachav, Bhuj, Gandhidham & Mandavi Taluka has not received any rain in this season.
Current Meteorological features based on IMD Bulletin :
Under the influence of the Upper Air Cyclonic Circulation over Northwest Bay of Bengal and adjoining coastal areas of West Bengal & Odisha a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level passes through Kapurthala, Nahan, Najibabad, Shahjahanpur, Varanasi, Purnea, Digha and thence to the Center of the Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood.
An East-West shear zone runs roughly along latitude 19° N between 3.1 & 5.8 km above mean sea level, tilting southwards with height.
The feeble off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
The Western Disturbance as a trough with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 32°N persists.
The UAC over South Pakistan & neighborhood now lies over South Pakistan & adjoining West Rajasthan and extends up to 2.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 7th to 13th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
Central Gujarat expected to receive scattered and some times fairly widespread light/medium rain with isolated heavy rain on some days of forecast period.
North Gujarat expected to receive scattered showers/light/medium rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain with Coastal Saurashtra receiving Scattered showers/light/medium rain and isolated heavy rain on few/some days of forecast period. ( Bhavnagar to Porbandar coastal Districts and adjoining areas)
Windy conditions expected from 11th to 13th July over Saurashtra & Kutch.
Advance Indications (Probability 60%) : 15th July to 22nd July 2018
More than normal rainfall expected due to Low Pressure System from Bay of Bengal and other Upper Air Cyclonic Circulation as well as East West shear zone at mid upper levels expected during the this Advance Indication period. The precipitation Map below from COLA.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 7 જુલાઈ 2018
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી નું યુએસી આજે મજબૂત બની લો પ્રેસર માં પરિવર્તિત થયું જે વેસ્ટ બંગાળ અને ઓડિશા ના દરિયા કિનારા નજીક છે અને અનૂસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન (સામ સામ પવનો પૂર્વ અને પશ્ચિમ ) latitude 19° N ઉપર છે અને 3.1 કિમિ અને 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી કપૂરતાલા, નજીબાબાદ, વારાણસી, પૂરણયા , દીઘા અને ત્યાંથી બંગાળ ની ખાડી ના લો પ્રેસર સુધી લંબાય છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કોંકણ સુધી લંબાય છે.
પાકિસ્તાન વારુ યુએસી હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન આસપાસ છે 2.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11, 12, 13 દરમિયાન પવન વધુ રહેશે.
વરસાદ ના આંકડા ઉપર ઈંગ્લીશ માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 જુલાઈ થી 13 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મઘ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ એકલ દોકલ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા પટ્ટી જિલ્લાઓ અને લાગુ વિસ્તાર )
આગોતરું એંધાણ (શક્યતા 60%): તારીખ 15 થી 22 જુલાઈ
આવતા અઠવાડિયા માં બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા યુએસી/ઇસ્ટ વેસ્ટ શિયાર ઝોન વિગેરે પરિબળો ની સંયુક્ત અસર થી વરસાદ ની માત્રા નોર્મલ થી વધુ જોવા મળશે જે કોલા પણ દર્શાવે છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir vavni thay gay gam-lunagari
Taluko-jetpur
waterlooging in Navsari .When will the rain stop in Navsari
Sir vatavaran evu se ke Jane aabh fati jay pan varsad khali jakal jevo j aave se. jari fari jay to maja padi jay.
Sir dwarka Kalyanpur baju Su lage che
Sir windy ma ecmwf ane gfs ma atyare rajkot ma varsad batave chhe to kem aavto nathi.plz.ans.
Jetpur ma dhimi dhare chalu thayo2.05vagye
Sir Rajkot nu vatavaran saru che pan joy sevo aavto nathi
Continues Heavy Rain in Navsari since yesterday Night.. more than 10 inches so far..
sir Aamare chuta chavaya jivo varsad aaje start thayo che ghadiye ghadiye thodo thodo salu thay gyo che
Tel Garam Thay gyu che Have bhajiya Nakh vani var he
Rajkot uni. રોડ dhimi dhare varsad chalu thayo 2 pm thi
all nino ni skyata se ?
સર&મિત્રો અમરેલી જિલ્લા ના વડિયા માં 12:40pm થી પહેલા ધીમો પછી ફાસ્ટ અને અત્યારે સમય 1:53pm હજી ચાલુ છે અંદાજે 1 ઇંચ પડી ગયો હશે,,,,અત્યારે ધીમો ધીમો ચાલુ છે ગાજવીજ વગર આજે તો વરસાદ છે..
માણાવદર તથા આજુબાજુના વિસ્તાર મા આજે
વાતાવરણ મા સુધારો છે કયારેક કયારેક હળવા ઝાપટા પડે છે
sir સવાર થી સારા ઝાપટા પડી રહ્યા છે આજે હમારે.
Sir as per my Observation, Accuweather is the most perfect, accurate & reliable weather forecast model karanke me etlu joyu ke 80% weather changes as per the Accuweather bcoz ema sanjhe 4 vage Rain batavtu hoy to atleast 4.30 ke 4.45 vage varsad padej Che thodo time differ thay pan it 80% correct. Only 20% may vary.
Sir,
Jamnagar ma 2 divas thi vatavarn saru bandhai chhe pan varsad no ek chhato pan padto nathi.
To pachhi Jamnagar no aa round varo aavse k nai..
Psl reply aapjo.
સર આજે બાબરા નો વારો આવસે પલીજ સર
AA round Ma samagra saurastra no varo avi jase sir
જૂનાગઢ ની આજુ બાજુના વિસ્તારના ના ગામડાં ઓ માં બપોરના અગિયાર , સાડા અગિયાર ની આસપાસ થી સારો વરસાદ પડી રહ્યો છે.. ગાંઠિલા,શાપુર,વંથલી,કોયલી, ધંધુસર, નાંદરખી ,જૂનાગઢ વગેરે…
valsad on high alert .south gujarat water logged
સર આજ કાલ વેધર એક્ષપર વધી ઞયા છે
રાફણો ફાયટો છે મન ફાવે એમ આઞાહી કરે છે
એકેય મોડેલ પરફેક્ટ નથી
એક દિવસ સારું બતાડે તો બીજા દિવસે ના હોય
Sir atyare rajkot ma depression Jevu lage chhe.plz.ans.
Junagadh ma khub saro vrsad
12:00 vagya no chalu..hju chalu j che jordar..
સ્કાયમેટ માં લિવ લાઇટીંગ બતાવે તે લાઈવ હોય?
Dhoraji ma dhimidhare varsad saru 12.30 pm
Sir Rajkot samachar Wotsep ma fare che Tamara fhota sathe ke guruvar thi surashtra ma dhodh mar varsad padse aa sachu che sir please reply?
આ કસ (કાતરા)વિશે અલગઅલગ મતમતાંતર છે કોઈ કહે છે 7.5 મહીને પાકે તો કોઈ કહે છે 210 દિવસે (7મહીને )પાકે આમ કઈ નક્કી નથી અલગ અલગ વિસ્તાર પ્રમાણે
Todays IMD bulletin shows Fairly wide spread rain in saurashtra & kutch for next 3-4 days
Hope most parts will get good rain
And sir there is a Cyclonic circulation on south gujarat ; Then which part will get more benefit of that ?
Junagadh aprox 2 inch ane hju chalu 12.30 sudhi ma
Ashok sir
600hpa uac sovrastra upar che.ano faydo.male
Atyar sudhi na badha model khota kem pade che ane tenu akey nu be divsh nu pan nathi ubhu rehtu.
Sir mendarda ma be divash thi varsad chhe am saro pan khetar bara Pani kadhe Avo nathi andaje kul 3 inch AJ 12 vagya sudhino
Ashok Sir
Maru vatan surendranagar Se and atyare hu surendranagar thi Junagadh pachiyo su ahi 1 kalak thi saro varsad pade se ane haju chalu se
To amare surendranagar mate kevu rahese aaje