Sir aavta 6 tarik arabian sea ma majboot system bane tevi skyta ane sir chomashu 2 divas ma rajasthan thi viday lai sake
Tejabhai patel
29/09/2018 1:19 pm
Sir upper na level nu pressure Kai rite jovanu?
hitu
29/09/2018 12:36 pm
સર lmd આજે રાજસ્થાન કચ્છ ગુજરાત ના અમુક ભાગ માથી ચૌમાસુ વિદાય જાહેર કરી
આવનારા 2 કે 3 દિવસ માં સૌરાષ્ટ્ર એમ પી .યુ પી .
માથી વિદાય લેસે
Kiritpatel
29/09/2018 12:19 pm
Cola no color udva madyo..
Dilip Hadavani
29/09/2018 12:09 pm
Sir 4-5 divas this Bob ma thunderstorm bandh thay gaya chhe and arbi ma chalu thaya chhe to arbi no iod positive thayo etle ke?
Vala Ajit
29/09/2018 11:13 am
Sir koi moty system ne cyclone, D D, and D ne main kya lavel na pavno effect kare. Matlab teno rasto banavama pavano tene madad kare. Kare to ketla hpa sudhi system ni majabutay mujab.
Sanjayvirani
29/09/2018 10:14 am
Sir.thunder Mumbai sudhi roj pahoce Jay SE Tao surastra ma thunder ni have sakyta ganay.avta divso ma.
Pradip Rathod
29/09/2018 10:09 am
ઓહ…. કોલા જોતા તો એવુ લાગે છે કે સિસ્ટમ અધૅવરતુલાકાર ટર્ન લઈ ને કરાંચી આજુબાજુ એન્ટ્રી મારશે
Pradip Rathod
29/09/2018 10:04 am
ગુડ મોર્નિંગ સર. માલદિવ્સ પાસે 5 તારીખ થી એક સિસ્ટમ આકાર લઈ રહી છે જે Windy મા 8 તારીખે ઉતર પશ્ચિમ તરફ આગળ વધતી જોવા મળે છે. સિસ્ટમ ના કેન્દ્ર નુ પ્રેશર 996/999 જોવા મળે છે અને એજ તારીખે ગુજરાત પર 1011 બતાવે છે અને સુદાન તરફ(ખારટુમ) પ્રેશર 1008 બતાવે છે તો અભ્યાસ માટે પુછુ છુ કે સિસ્ટમ ના જો કોઈ મોટુ પરિવર્તન ના થાય તો સુદાન તરફ જવાના ચાન્સ વધારે ગણાય??
sir mandani megh local chalu thavani skyata khari rajkot asspas
સર ગુંજન ભાઈ કહે છે કે imd એ ચોમાસું રાજસ્થાન અને કચ્છ ના અમુક ભાગમાથી વિદાય ની જાહેરાત કરી દીધી છે.