Update Dated 29th September 2018
Current Weather Conditions on 29th September 2018
The weather has remained dry and sunny during the last few days. The Maximum Temperature has increased and was above normal on 28th September as under:
Ahmedabad Maximum Temperature was 36.6 C and was 1 C above normal.
Rajkot Maximum Temperature was 38.0 C and was 3 C above normal.
Amreli Maximum Temperature was 37.8 C and was 3 C above normal.
Bhuj Maximum Temperature was 38.6 C and was 2 C above normal.
Forecast: Saurashtra, Gujarat & Kutch 29th September to 6th October 2018
The Maximum Temperature is expected to increase further from 2nd October and is expected to remain high till the end of forecast period. The weather is expected to remain mainly dry over most parts of Gujarat. As per IMD the Southwest Monsoon is expected to withdraw from more parts of Gujarat withing 2 to 3 days.
Advance Indication: 7th October to 14th October 2018
There is a likelihood of a development of a Low Pressure over Arabian Sea during this period. The System is expected to strengthen significantly. The Forecast track is currently uncertain since it is oscillating on a Daily basis from Gujarat to Pakistan to Oman at at times towards Yemen, depending upon various Forecast Models and Forecast Runs. Updates will be published as and when there is better clarity on the Forecast outcome.
આગોતરું એંધાણ : 7ઓક્ટોબર થી 14 ઓક્ટોબર 2018
અરબી સમુદ્ર માં એક લો પ્રેસર થવાની શક્યતા જણાય છે અને ક્રમશ મજબૂત સિસ્ટમ ની શક્યતા છે. વિવિધ ફોરકાસ્ટ મોડલ તેમજ દર રોજ ના ફોરકાસ્ટ રન મુજબ સંભવિત સિસ્ટમ નો ફોરકાસ્ટ ટ્રેક બહુ ઝોલા ખાય છે જે ક્યારેક ગુજરાત તરફ તો ક્યારેક પાકિસ્તાન તરફ તો ક્યારેક ઓમાન તરફ અને ક્યારેક યેમેન તરફ ગતિ કરે છે. જેમ જેમ નિશ્ચિતતા દેખાશે તેમ અપડેટ થશે
નીચે આપેલ 2 પાના નું IMD નું ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
ચોમાસુ વિદાય રેખા માટે નકશો પાના નંબર 2 માં જોવો.
Here below is a 2 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages. Monsoon Withdrawal Map is on Page No. 2
20180929_pr_331દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Halo rathod bhai tmare je pan amari jaruriyat hoi te mujab call karjo ame loko ashok bhai mate koi pan time taiyar chie 9714229143 amaru 7 loko nu grup che ashok bhai is great
sir Gujrat Ma Aavva na koy sance che k nahi..!
Rathod bhai , Ashok bhai na sanman ma amo be tran mitro apne saath apisu kaho te pramane. Mo. 9898537547
Pradipbhai I am agree with You -mare layak kam hoy to kejo -shailesh Patel -8758816204
Sar aa websait windy ma pavan Kai baju Jaay 6e te Kai rete kabar pade te loko aa badhi maheti kyati bege karta hoy 6e
ગુજરાત ની સીએમ ની ખુરશી ઉપર અશોક ભાઈ પટેલ જેવા માણસો આવી જાય તો ખેડૂતો નો બેડોપાર થઈ જાય મારા વહાલા ભાઈ ઓ તથા બહેનો
સાહેબ 8.9.10.11 /10/2018 નું લો પ્રેસર દેખાડે છે તો તેની કેવિક અસર રહેશે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર
Sar arab na vavazoda na karne Bob ma dakko lage tevu bane
સર આજે ચૌમાસુ વિદાય આગળ વધ્યું
Sir aa system saurashtra ma avase
Besata vars ma sau mitro tatha tame aapne sau bhega thaiye jethi Karin bhav ane Prem vadhe jevi rite aap sau ni anukulta ? Ame sau tamne Nani Nani bhet aapsu je tame Prem thi swikarso!
Good
Sar tame bov saru kam Karo so tamara aa agotara andhan thi ketala khedut na pak bachi jase vah sar pranam se tamne
5 varsthi malvamagusu rajkot ma aviyohto malyu Nahi. Apka Sisy
Sir apni baju aavnar K bannar sistium
Sir system no track finally kyare khabar pade ke kai baju jase.
Sar. Asistm sathe vavajodu 6e k khali varsad 6e varsad ne valkom vavajodane bay bay pavn atyarna varsad sathe hoy pan vavajodu nahoy to saru kem6e te shkay hoyto jnavjo
Sir … Philippines sea ma Kem av Navi system banti hoi che aenu su Karan hase???
I agree with pradipbhai. Support to ashokbhai Patel any time any whear ak vakhat Ashok sir na roobru Darshan karva che. Am pan free seva karva Vara manso duniyama khub ocha che
Today one more Weather Forecast Website has been added. The name is OGIMET.
આવનાર સિસ્ટમ અનુસંધાને એક વધુ વેધર ફોરકાસ્ટ વેબસાઈટ ઉમેરેલ છે. નામ છે OGIMET
Pradip Bhai sathe sahamat chiye, apla khedut ni chinta Kare ave Ashok sir ne sanaman malvu joye
Hello sir
Ek mitra na ans ma tame kidhu hatu k arebian sea ma koy chokkas jagyaye low bane to bob ne pan takat male. To sir 10 tarikh asspass Chennai pase ghumri 6 te low bane 6 ????? Khali janvu 6 k maro abhyas sacha rasta par 6 k may.
Sr. Nmste. Me aagd kidhelu ke “ashokpatel”aek mota “aevod”thi nmajvama aavse. Aa aagm vani pela “gurupurnima”na pavn divse sr ne khelu. Ane tej divse “akila “news ma kiritkaka ne khelu ke ashokpatel “gurupurni”mana pavn divse “weather guru”jaher krvama aave .aa avaj ne buland bnavva “R. C. PATEL. RAJKOT thi pel kreli. Te saci sabit thase. Te divso hve dur nthi. Pliz sr jvab
હા હો સર નુ સંન્માંન તો થાવુ જોયે
ઈ વાત તો મંને ગંમી
તો સર કેદી ગોઠવસુ…?
સર ઉપલા લેવલ ના પ્રેશર જોવા હોય કેવી રીતે જોવાય
GFS and Ecmwf no trac Gujarat baju batave se
Good morning sir
મરા અનુમાન મુજબ વરસાદ ની સીસ્ટમ વાવાઝોડા માં ફેરવાઇ ગુજરાત માં જામનગર થી દ્વારકા વચ્ચે થી પસાર થાશે
dt 12 /10
Arabian systems vadhare erratic hoy chhe?
System no track haji khabar nathi padti ke kai baju jase koi vaar Oman baju batave Che ane koi vaar Gujarat taraf. Joya rakhvanu Che have 7th Oct pachi barobar chokkasta khabar pade
જયારે નજીકમા કોઈ મોટી સિસ્ટમ થવાની સંભાવના હોય ત્યારે તે વિસ્તારનુ તાપમાન નોર્મલથી ઊંચુ જતુ હોય છે એવુ ઘણી વાર જોયુ છે. હાલ આપણે આવી જ પરિસ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે ને તમારી આગાહી મુજબ હજુ તો તાપમાન વધશે
Cola ma pacho rang purayo
Sir ecmwf ane cola fari paccha positive thaya gujarat Najik thi sistam pasar thai tevu dekhay 6e hal to.saru varsad avi Jay to baki kheduto ni halat bou kharab thase pani vagar.
Sir uac vagarnu low hoy ?
અત્યાર ના Windy મા Ecmfw મોડલ અને 700 hpa મુજબ ટ્રેક પોઝીટીવ થાય છે સામાન્ય થોડો વધુ. WD ને લીધે કદાચ આપણી બાજુ આવી શકે
કોલા મા ક્યારેક રંગ પુરાય છે અને ક્યારેક રંગ બિખરાય છે મતલબ કે હજુ ટ્રેક નુ નક્કી નથી
sanman samaroh ni k koi biji jarur nathi parantu ashok bhai aapane ane aapde ashok sir ne sahkar aapi aj mahtvanu se.baki comment thaki aapde bhai ni jem sir sathe vat kari saki si aj bas se.km sir
I am agree with pradipbhai