Cyclonic Storm ‘GAJA’ Over Westcentral And Adjoining Eastcentral & Southeast Bay Of Bengal
Cyclone Alert For North Tamil Nadu, Puducherry & Adjoining South Andhra Pradesh Coasts: : Yellow Message
મધ્ય પશ્ચિમ અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં ‘GAJA’ વાવાઝોડું – ઉત્તર તામિલનાડુ, પુડુચેરી અને લાગુ દક્ષિણ આંધ્ર દરિયા પટ્ટી માટે વાવાઝોડા ની ચેતવણી.
IMD BULLETIN NO. : 08 (BOB/09/2018)
TIME OF ISSUE: 1600 HOURS IST DATED: 11.11.2018
નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1541955769
JTWC Tropical Cyclone 07B – ‘GAJA’ Warning No. 3 Dated 11th November 0900 UTC (02.30 pm. IST)
Forecast: Saurashtra, Gujarat & Kutch 11th To 17th November 2018
The Maximum & Minimum Temperature is expected to be near normal for most days of forecast period. The Maximum Temperature range on most days could be 34 to 36 C and Minimum Temperature could be 16 C to 19 C. On 13th/15th November the Minimum Temperature is expected to be above normal due to change in wind direction from North and Northeast to Northwest along with increase in Morning Humidity for these two days.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 થી 17 નવેમ્બર 2018
મહત્તમ અને ન્યુનતમ તાપમાન આગાહી ના વધુ દિવસો નોર્મલ નજીક રહેશે અને પવન ઉત્તર તેમજ ઉત્તર પૂર્વ ના રહેશે. મહત્તમ 34 C થી 36 C અને ન્યુનત્તમ તાપમાન 16 C થી 19 C. તારીખ 13 થી 15 નવેમ્બર ના પવન ઉત્તર પશ્ચિમ ના થશે એટલે સવારે ભેજ વધશે તેમજ ન્યુનત્તમ તાપમાન પણ વધશે.
Saheb thandi ma to maja ave che pan aa pavan kyare ghatse
Sir cola week 2 positive batave chhe gujarat par
Hu Vaccation maate gayo hato maate koi update na hati temaj comment na jawab pa pending hata. Havey Update thashe ek bey divas ma.
I was on a Vaccation so no updates and comments were pending. Regular updates will be posted when required
Varshad ne sakyta 6 sar
Sir aje Gandhidham Adipur ma vadalo avya ane zarmar varsad avyo 15 ek min.
Umaradima varsad chalu
Good night sir, at-Narmana, jamjodhpur, 6-45pm na pachhedi palar chhanta, wd ni asar thi barobar ne? ketla divas avu vatavaran rahese.?
અત્યારે સમય 7pm થવા જાય છે અમારે વડિયા ને આજુબાજુ માં ચોમાસા માં હોય એવા વાદળો ના ગંજ ખડકાના છે,,,પણ છાંટો હજી નથી પડ્યો,,,
Jsk. Sir. Jamjodhpur na sethvadala baju varsad na samachar chhe.
sir amrare kutchh ma aje savare japtu avryu thodi var palri javay evu e sana lidhe tyu sir aje jakad jevu che ketla divsh e rese..