Temperature Over Saurashtra, Gujarat & Kutch Are 3 To 5 C Below Normal – Maximum Temperature To Rise To Near Normal By 19th/20th April – Hot Centers Expected Between 41 C To 43 C During 23rd-25th April 2019
નીચે મુજબ ની છ આઈટમ આવે છે.
Weather forecast
Satellite
IMD weather chart
Rain fall
El/la nino
IOD
Nilesh Modi
22/04/2019 4:41 pm
Sir El-nino ni update aje apso
Pradip Rathod
22/04/2019 4:28 pm
સર જી. મેનુ મા થી ઘણુ ગાયબ થઈ ગયુ છે.
KARAD CHELABHAI SAVPURA
22/04/2019 3:46 pm
sir April & mey mahina ma atisay bafaro chhuta chavay pavano to a sal nu chomashu Gujarat ne kevo labh apashe plz sir answer
Rushi
22/04/2019 1:41 pm
Sir hve peninsular india ma premonsoon rain continue chalu rahese jya sudhi chomasu nahi bese tya sudhi ??
Umesh Ribadiya@Visavadar
22/04/2019 11:41 am
Next week ma Ecmwf Arb ma ane GFS BOB ma majboot system batave chhe.
It would be common before pre-monsoon?
Prasad
21/04/2019 10:23 pm
Hello sir,
Chaitri daniya etle shu?
jaydeep rajgor.mandvi kutch.
21/04/2019 3:01 pm
sir sri lanka ma chomasu kyare bestu hoy che?
Umesh Ribadiya@Visavadar
21/04/2019 10:06 am
Southwest monsoon na aagaman babte equator pase wind direction na abhyas parthi khyal aavi shake?
Pradip Rathod
21/04/2019 10:03 am
ગુડ મોર્નિંગ સર. વાતાવરણ (ખાસ કરીને સિસ્ટમ) ની ગતી વિધી સમજવી મુશ્કેલ હોય છે. શ્રીલંકા ની દક્ષિણ પૂર્વ દુર બે સિસ્ટમ આકાર લઈ રહી છે તેમાંથી જે એન્ટી સિસ્ટમ છે તે એટલા મા જ ઘુમરાયા કરે છે અને બીજી લાંબો પ્રવાસ કરી ને છેવટે શ્રીલંકા પહોચે છે.
Ramesh,,( jakhami Don)
20/04/2019 10:23 pm
રખોલુ તો રાખવું પડસે સર નકર વગર ખરસે ડુંગળી પાલીતાણા ના ડેમ સુધી વય જાસે ૧૦ દિવસ કેડે ઉપાડ વી છે સર
Pradip Rathod
20/04/2019 9:11 pm
સવારે જોયુ ત્યારે શ્રી ગણેશાય લાગતુ હતું પરંતુ અત્યારે જોયું તો બધૂ ફરી ગયુ.
Pradip Rathod
20/04/2019 9:04 pm
દક્ષિણ પશ્વિમ ચોમાસા ના.
Pradip Rathod
20/04/2019 10:42 am
ગુડ મોર્નિંગ સર. તારીખ 23 થી શ્રીલંકા ની દક્ષિણ પૂર્વ 1125 કિલોમીટર દૂર થી શ્રીગણેશાય થાતા દેખાય છે તે બરોબર છે સર જી??
Jaysukhpokiya
19/04/2019 11:34 pm
સર આજ નુ દનૈયુ કેવુ રહયું કહેવાય
Jayesh patel
19/04/2019 8:09 pm
નમસ્તે સર અલની પ્રમાણ કઈ રીતે જોઇ શકાય
Anilodedara
19/04/2019 7:01 pm
સર ચૈત્રી દનીયા સારા પાકશે . ગરમી સારી પડશે તો ?
Rajbha
19/04/2019 1:12 pm
Oho..saheb
Garmi ma parseva thi nai resu..
Tejabhai patel
19/04/2019 12:45 pm
Sir aa El nino kya sudhi chalu raheshe teno koi andaj kharo?
Bhavesh (Dhrol)
19/04/2019 7:02 am
News of Thursday, 18th April 2019
ચોમાસાની પથારી ફેરવશે અલનીનોઃ દુષ્કાળના વાગશે ડાકલા
સ્કાયમેટ કહે છે….હાલના ખુશનુમા વાતાવરણથી હરખાવા જેવું નથીઃ મોટુ સંકટ આવી રહ્યું છે ચિંતાની વાત અલનીનોની પ્રકૃતિને લઇને છેઃ અલનીનોને કારણેજ બે દિવસ પૂર્વે માવઠુ થયું
Umesh Ribadiya@Visavadar
18/04/2019 9:31 pm
Hawaman na paribado ni current position/index value ma pan darek models ma matmatantar kem hoy chhe?
નીચે મુજબ ની છ આઈટમ આવે છે.
Weather forecast
Satellite
IMD weather chart
Rain fall
El/la nino
IOD
Sir El-nino ni update aje apso
સર જી. મેનુ મા થી ઘણુ ગાયબ થઈ ગયુ છે.
sir April & mey mahina ma atisay bafaro chhuta chavay pavano to a sal nu chomashu Gujarat ne kevo labh apashe plz sir answer
Sir hve peninsular india ma premonsoon rain continue chalu rahese jya sudhi chomasu nahi bese tya sudhi ??
Next week ma Ecmwf Arb ma ane GFS BOB ma majboot system batave chhe.
It would be common before pre-monsoon?
Hello sir,
Chaitri daniya etle shu?
sir sri lanka ma chomasu kyare bestu hoy che?
Southwest monsoon na aagaman babte equator pase wind direction na abhyas parthi khyal aavi shake?
ગુડ મોર્નિંગ સર. વાતાવરણ (ખાસ કરીને સિસ્ટમ) ની ગતી વિધી સમજવી મુશ્કેલ હોય છે. શ્રીલંકા ની દક્ષિણ પૂર્વ દુર બે સિસ્ટમ આકાર લઈ રહી છે તેમાંથી જે એન્ટી સિસ્ટમ છે તે એટલા મા જ ઘુમરાયા કરે છે અને બીજી લાંબો પ્રવાસ કરી ને છેવટે શ્રીલંકા પહોચે છે.
રખોલુ તો રાખવું પડસે સર નકર વગર ખરસે ડુંગળી પાલીતાણા ના ડેમ સુધી વય જાસે ૧૦ દિવસ કેડે ઉપાડ વી છે સર
સવારે જોયુ ત્યારે શ્રી ગણેશાય લાગતુ હતું પરંતુ અત્યારે જોયું તો બધૂ ફરી ગયુ.
દક્ષિણ પશ્વિમ ચોમાસા ના.
ગુડ મોર્નિંગ સર. તારીખ 23 થી શ્રીલંકા ની દક્ષિણ પૂર્વ 1125 કિલોમીટર દૂર થી શ્રીગણેશાય થાતા દેખાય છે તે બરોબર છે સર જી??
સર આજ નુ દનૈયુ કેવુ રહયું કહેવાય
નમસ્તે સર અલની પ્રમાણ કઈ રીતે જોઇ શકાય
સર ચૈત્રી દનીયા સારા પાકશે . ગરમી સારી પડશે તો ?
Oho..saheb
Garmi ma parseva thi nai resu..
Sir aa El nino kya sudhi chalu raheshe teno koi andaj kharo?
News of Thursday, 18th April 2019
ચોમાસાની પથારી ફેરવશે અલનીનોઃ દુષ્કાળના વાગશે ડાકલા
સ્કાયમેટ કહે છે….હાલના ખુશનુમા વાતાવરણથી હરખાવા જેવું નથીઃ મોટુ સંકટ આવી રહ્યું છે ચિંતાની વાત અલનીનોની પ્રકૃતિને લઇને છેઃ અલનીનોને કારણેજ બે દિવસ પૂર્વે માવઠુ થયું
Hawaman na paribado ni current position/index value ma pan darek models ma matmatantar kem hoy chhe?
Alnino mate nu update kyare apso sir
Thanks sir