10th June 2019 @ 6.00 pm Update
For specific locations forecast please use this link or any other forecast model to see weather for your location.
https://meteologix.com/in
જુદા જુદા સેન્ટર માટે ની આગાહી માટે આ લિંક માં તમારા સેન્ટર નું નામ નાખી આગાહી જોય લેવાની અથવા બીજા કોઈ પણ ફોરકાસ્ટ મોડલ નો ઉપયોગ કરો.
10th June 2019 @ 2.00 pm Update
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 03 (ARB/01/2019)
TIME OF ISSUE: 1400 HOURS IST DATED: 10.06.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
Indian_1560160521
10th June 2019 @ 1.30 pm Update
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 02 (ARB/01/2019)
TIME OF ISSUE: 1230 HOURS IST DATED: 10.06.2019
નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian91_1560152782
From the above Bulletin: Forecast track as well as Forecast intensity is given. It is very likely to cause adverse impact in terms of wind & rainfall over Saurashtra & Kutch mainly on 13th & 14th June, 2019.
આ ડોક્યુમેન્ટ માં ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે. તેમાં એમ પણ લખેલ છે કે સૌરાષ્ટ્ર કચ્છ ને નુકસાનકારક અસર કરી શકે 13 અને 14 જૂન 2019.
10th June 2019
Depression over Southeast Arabian Sea & Vicinity of East Central Arabian Sea
દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેસન સિસ્ટમ
A Low Pressure had developed over Southeast Arabian Sea on 9th June morning and it became Well Marked same evening. currently this System has already concentrated into a Depression 10th June morning. JTWC has already issued a TCFA ( Tropical Cyclone Formation Alert). The wind speed on International scales is 30 knots ( 55 kms/hour on 1 minute average wind speeds basis. IMD has a 3 minutes average basis). The Central pressure reported is already below 1000 millibars at 997 millibars. Location of the Depression is Lat. 12.1N & Long. 71.2E about 425 km. due West of Northern Kerala coast at 05.30 am IST on 10th June 2019.
તારીખ 9 જૂન સવાર ના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં એક લો પ્રેસર થયું હતું જે સાંજે વેલ માર્કંડ થયું. આજે સવારે આ સિસ્ટમ વધુ મજબૂત બની ડિપ્રેસન માં પરિવર્તિત થઇ. પવન 55 કિમિ પ્રતિ કલાક છે. (1 મિનિટ ની શરેરાશ મુજબ. IMD માં 3 મિનિટ ની શરેરાશ મુજબ હોય છે ) સિસ્ટમ નું પ્રેસર 997 મિલીબાર છે અને લોકેશન 12.1N અને 71.2E છે જે ઉત્તર કેરળ થી આશરે 425 કિમિ પશ્ચિમે છે આજે સવારે 05.30 10 જૂન 2019 ના .
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 01 (ARB/01/2019)
TIME OF ISSUE: 0900 HOURS IST DATED: 10.06.2019
નીચે આપેલ 3 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 3 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1560142065
Tropical Cyclone Formation Alert From JTWC Dated 9th June 2019 @ 2230 UTC (10th June 03.00 am IST)
NRL IR Satellite Image 93A.INVEST (Depression) Dated 10th June 2019 @ 0300UTC
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Forecast: Saurashtra, Gujarat & Kutch 10th To 15th June 2019
The Depression System over Southeast Arabian Sea and nearby East Central Arabian Sea is expected to strengthen further to a Cyclonic Storm within 24 hours and track mainly Northerly direction during the next two days. Since the System is expected to track towards Saurrashtra coast, there is all likely hood of high winds accompanied with rain in the Coastal areas of Saurashtra & Kutch during 12th to 15th June. Detailed forecast track will be put up as and when available along with expected rain quantum.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 10 થી 15 જૂન 2019
દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ની ડિપ્રેસન સિસ્ટમ આવતા 24 કલાક માં હજુ વધુ મજબૂત બની વાવાઝોડા માં પરિવર્તિત થશે એન્ડ મુખ્યત્વે શરૂવાત માં ઉત્તર બાજુ ગતિ કરશે અને ત્યાર નાદ ઉત્તર પશ્ચિમ બાજુ। સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આવતી હોય સૌરાષ્ટ્ર ના દરિયાપટ્ટી ના જિલ્લાઓ માં વધુ પવન અને સાથે વરસાદ પાડવાની સંભાવના છે માટે સાવચેત રહેવું તારીખ 12 જૂન થી 15 જૂન 2019. વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત જેમ જેમ ઉપલબદ્ધ થશે તેમ અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
સર આ વાયુ વાવાઝોડું ની વડોદરામ કેટલી અસર થશે કે નઈ થાય
Sambavit vavajoda na asar niche kutch ma kevok varsad padi sake…?
Sir
Application speed slow thai gai se
jsk sir NOAA kya model upar adharit forcast kare 6,have to te pan bhare varsad dekhadva lagyu 6, etle have lagbhag varsad ni matra ma kai jajo fer nai pade have porbandar,jamnagar ane rajkot na niche na bhagne bhare varsad mate taiyar revu, evu maru manvu 6
varsad ni matra ketali rather vistar vahij
Sir Amare arvalli ma garmi mathi rahat to thsej pan varsad aavse k nai plz ans?
Gujarat ma Koi jagya a varsad hoy to coment ma kahejo
Sir kheduto ne Kora ma magfali vavavi chhe to tame varsad ni Matra vise updet aapo to amane khaber pade Ane vavva no time male please please
To.Ramgdh
Ta.Dis.Morabi
sir have kai navi update thase ke
મોરબી બાજુ કેવોક વરસાદ આવશે?
Sir NOAA FIRST WEEK POSTIVE FOR SAURASHTRA ANE VAVNILAYAK VARSAD THASE TEVU LAGI RAHYU SE
Aa sistam ma andaje ketala mm varsad thai sake ?
Sir,20 years pehla j cyclone avyu tu tyare veraval ma ek divas ma 33 inch varsad padyo hato??
Rajkot ma varshad kyare avvse ?
ગુડ ઈવનીંગ સર. બને મોડેલ Gfs /Ecmfw મા આ વખતે તો ઘણી અનિશ્ચિતા જોવા મળી. ECMFW મુજબ તો કૂતીયાણા મા 650 અને ખાગેશ્રી મા તો 740 mm જેટલો વરસાદ બતાવે છે.
Sir saurashtra no ketlo vishatar avari leshe next updet ma vishatar thi janavjo, jaldi janavjo
કોમેન્ટ કરતા મિત્રો ને વિનંતી કે ઈંગ્લીશ ઉચ્ચારો સાથે સવાલ ન પૂછો પણ ગુજરાતી માં પૂછો તો બધા ને ખબર પડે કોઈ એ અંગત ન લેવું ભલે લખો abcd માં
સર જૂનાગઢ જિલ્લાના આ અરબી નો ફાયદો થશે તેમાં પણ માણાવદર ને કાઈ લાખો મળશે
Sir ecmwf mujab saurashtra ma aave 6.jyare gfs mujab baju mathi pasar thay se. Vadhu majboot system ma ecmwf vadhu sachot hoy se. Sir final andaj aavava mate haju ketlok time rah Jovi padse. Jem najik jaye tem tem varsad ni matra vadhati jay se.
Manavadar vistarama vavani layak varasad ni ketali sakyata?
Sir North India ma Garmi bhare pade che aje delhi baju 48 degree aju baju che t sir tya pressure low thay t system e baju jai sake avu lage che ana thi gujrat faydo thai sake
Good Sir..
સર ઈડર મો વરસાદ આવે એવું લાગે છે?
અહીં ગરમી બહુ છે.
Sir,track thodo change thyo lage chhe..saurashtra ma enter thay chhe.
સર આજની અપડેટ માં વરસાદ ની માત્રા કેમ નથી આપી.
Sir me live 21 years ni age ma vavajodu koi vakhat anubhav Nathi kayru khali nukasani vishe Ghanu sambhalu che atyare khabar Nathi padti Shu thai che mane mix felling che….garmi thi Rahat madse e saru pan Lage pan kyak ne kyak bik pan che…
Sir, can we expect good rain in Jodiya Dist. jamnagar as forecast for costal area of western saurashtra because our location is on arabian sea khadi costal not on main costal.
Sir devbhumi dwarka ma ketla km. Jadpe Pavan aavse
સર
જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વરસાદ નું પ્રમાણ વધતું બતાવે છે
Sir aapde to etlu anuman kri shki k cyclone aave che ane loko ni salamati mate temne agah kri shki baki pchi to e cyclone aavya pchi ketlo varsad kya kri de ane jetli nuksan krse etli micro agahi aapde hji n kri shki sachu ne?
Sir….Rajkot jilla ma varsad ni sakyta kevi k Chee…
સાહેબ આ પાકિસ્તાન થઈ દિલ્લી પુગાડે એ વધુ ચોક્કસ મોડેલ કે સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરાવી ને ગોટો વરાવી દયે એ ? (Windy ma)
Cloudy weather in Vadodara…..
Sir deep depression thayu.
Sir aa vavajoda lidhi dakshin paschim chomasane ne nukshan thase?
Jsk sir Akila ma Aaje tamari update Aavi 6 te tarikh 10/5/19 ni 6
Good sir
Good evening sir… Cloudy weather in vadodara…is it the effect of this upcoming cyclone..
Vavajodu kyare banse
Bija 2 model sistam ne surastni vache lave ce temno ketlo many re jovi baki bdha model vara aa sistam kiya.jase te mathano dukhavo lage
Good
સર જો કઈ જોખમી ખેલ થવાના હોઈ તૉ જાણ કરી દેજો હો વળી અમરેલી જેવું થાય તૉ ઘણી નુકશાની થાય માલ ઢોર-નિરાધાર માણસો ની ……અમરેલી બાજુ ત્યારે હજારો ગોધરીયા મજૂરો વાડી વિસ્તાર મા રહેતા હતા તેનો આજ સુધી કોઈ પતો નથી
સર સુરેન્દ્રનગર માં વરસાદ કેવો રહેશે
Sir, Amreli dariya pati ma saro varsad thy sake. Andaje 30mm jetlo? Pls ans sir.
સર, આ મેનુ માંથી વન્ડરગ્રાઉન્ડ કયાં ખોવાય ગયું….
Very Good News…!!!
Thank You Sir…
Jsk. Sir Thanks for news . Sir Saurashtra na dariya patti na vishtaro aetle dariya katha thi ketla kilometer sudhi dariya patti na vishtaro ganay ???
sur aa vavajodanu naam su chhe