Current Weather Conditions on 20th June 2019
As per IMD :
Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea, remaining parts of Coastal Karnataka, some parts of south Konkan & Goa, south Madhya Maharashtra and Interior Karnataka, some more parts of Bay of Bengal, remaining parts of northeastern states and some more parts of West Bengal.
Northern Limit of Monsoon (NLM) passes through Lat. 17°N/Long. 60°E, Lat. 17°N/Long. 70°E, Ratnagiri, Kolhapur, Shivamogga, Salem, Cuddalore, Lat. 16°N/Long. 86°E, Lat. 20°N/Long. 88°E, Kolkata, Lat. 25°N/Long. 89°E, Gangtok and Lat. 28°N/Long. 88°E.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Current Situation:
Under the influence of an Upper Air Cyclonic Circulation a Low Pressure area has developed over Northeast Bay of Bengal and adjoining areas. Associated Cyclonic Circulation extends up to Mid-tropospheric levels tilting Southwestwards with height.
An East-West trough runs from Punjab to the Center of Low Pressure over North East Bay of Bengal across Haryana, North M.P., North Chhattisgarh, Jharkhand, North Odisha.
The Off-shore trough runs from South Maharashtra to Kerala Coast.
There is an East West shear zone at 5.8 km above mean sea level across Peninsula India along 14N Latitude. The UAC at this level extends up to the Low Pressure over NE BOB.
Overall Monsoon Situation:
The Southwest Monsoon is behind schedule till date and conditions are becoming favorable for further advance of Southwest Monsoon into some more parts of Central Arabian Sea, Karnataka, Maharashtra, some parts of Andhra Pradesh, Telangana, remaining parts of Tamilnadu, Bay of Bengal, some more parts of West Bengal & Sikkim, some parts of Bihar, Jharkhand and Odisha during next 3 days.
A Western Disturbance will affect North Pakistan around 23rd June.
Saurashtra, Gujarat & Kutch: 20th to 27th June 2019
Strong Winds are mainly blowing from Southwest direction over most of Central Arabian Sea, while these winds are moderate over North Arabian Sea. Winds will continue to blow during the forecast period and they would pickup speed over North Arabian Sea around the end of the forecast period. Isolated showers can be expected over some areas. Pre-monsoon activity is expected to start around 24th June for parts of Saurashtra & Gujarat. Low level humidity is medium to high, however the higher level (3.1 km above mean sea level) air is currently dry over Saurshtra and South Gujarat and is expected to increase around 24th June.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
નોર્થ બંગાળ ની ખાડી માં યુએસી ની અસર થી આજે ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી માં લો પ્રેસર થયું। તેને આનુસંગિક યુએસી 5.8 કિમિ થી પણ વધુ ઊંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ છે.
પૂર્વ પશ્ચિમ ટ્રફ પંજાબ થી બંગાળની ખાડી ના લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે, જે હરિયાણા, નોર્થ એમપી, નોર્થ છત્તીસગઢ, ઝારખંડ, નોર્થ ઓડિશા પર થી પાસ થાય છે.
ઓફ શોર ટ્રફ સાઉથ મહારાષ્ટ્ર થી કેરળ કિનારા સુધી શક્રિય છે.
14N Lat. પર એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન 5.8 કિમિ ની ઉચાયે છે. લો પ્રેસર નું યુએસી આ શિયર ઝોન સુધી ફેલાયેલ છે.
ચોમાસા નું તારણ :
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ટાઈમ ટેબલ થી પાછળ ચાલે છે પરંતુ પરિસ્થિતિ સુધારે છે અને ચોમાસુ મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર ના વધુ ભાગો, આંધ્ર , તેલંગાણા ના ભાગો, તમિલ નાડું ના બાકી ના ભાગો, બંગાળ ની ખાડી ના વધુ ભાગો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ના વધુ ભાગો, બિહાર, ઝારખંડ અને ઓડિશા ના થોડા ભાગો માં આવતા ત્રણેક દિવસ માં આગળ ચાલશે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 23 જૂન થી નોર્થ પાકિસ્તાન પર શક્રિય થશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 20 જૂન થી 27 જૂન 2019
દક્ષિણ પશ્ચિમ ના મજબૂત પવનો મધ્ય અરબી સમુદ્ર માં ફૂંકાય છે તેમજ નોર્થ અરબી સમુદ્ર માં માધ્ય પવનો છે. આગાહી સમય માં આવા પવનો હજુ ફૂંકાશે તેમજ આગાહી ના છેલ્લા સમય માં નોર્થ અરબી સમુદ્ર માં પણ પવન મજબૂત થશે. છુટા છવાયા ઝાપટા અમુક વિસ્તાર માં પડી શકે. હાલ ના અંદાજ મુજબ પ્રિમોન્સૂન એક્ટિવિટી 24 તારીખ થી ચાલુ થાય સૌરાષ્ટ્ર/ગુજરાત ના અમુક ભાગો માં. નીચા લેવલ માં ભેજ માપે છે પરંતુ હાલ 3.1 કિમિ ના લેવલ માં ભેજ ઓછો થયો છે. જે ફરી ક્રમશ વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
sir monsoon ne aagad chalva mate pavan ni speed ketli hovi joye arebiyen see ma
નમસ્કાર સર
ચોમાસું આજે આગળ વધ્યું
હવે સૌરાષ્ટ્રનો વારો
સર 700 hpa માં ઉત્તર ગુજરાત ઉપર યુએસી બતાવેછે
Sir pehla vadil pase agahi ni vat karta to kehta, ke sav khotina che havaman vala, tyarbad tamari agahi vachavta, ae Sachi padel, have Gam na vadilo kahe che ke shu kye che tamaro Ashok patel
Sir monsoon onset map update nathi thatu. Chhele 19 tarikh sudhi nu j batave che
sir….
700/500 hpa jota evu kai lagtu nathi k chomasu bese?
kya adhare chomasu aagad vadhtu hoy?
Sir sidha arrow ane undha arrow ma su farak che i mean aje 700 hpa ma niche sidha arrow che gujrat upar line ma undha arrow che janavso su farak hoy che…?
Sir je ola gunjan bhay jadav ky kovay Gaya wotshop grup pan bhadh bandh Kare dedhache apna ma ky comment pan nathi avti hamna Kay khayal hoy to janavso
Sir atyare ukrat bav j che pavan sav bandh che to bapor pachi mandani varsad thay sake????
Sir daxin rajasthan uper usc che avu lagi rahyu che ke khali throt che…
Thanks
સર આ એ બી પી ન્યુઝ વાળા તો 24 તારીખ ગુજરાત માં વરસાદ ની આગાહી કરે છે
Sir, imd bulletin ma date 24/25 ma south Gujarat and coastal saurashtra ma heavy rain btave Se. Te sasu Se? Pls ans.
“Truf” etle su?????
Sir tmaru rainfall data kyare update thase ???
Thanks sir…..
Jsk.Sir. Thanks For New Update. & Welcome Moonsoon 2019 in GUJARAT….
Sar Mumbai ma chomasu bese etle aapde gujrat ma ketla divas pachi aave
Sir je primonsun mati bhej ketlo hovo joye andajet
Sir overall roadmap monsoon season saurashtra mate kevi Chela three years thi Jamnagar porbander mar khai Che..
bob vadi system saurastane faydo karse?