July 2019 Registered More Than One Million Page Views Just In One Month at Gujaratweather.com
જુલાઈ 2019 ફક્ત એક મહિના માં Gujaratweather.com વેબસાઈટ 10 લાખ થી વધુ પેજ વ્યુ પર પહોંચ્યું.
Analytics www.gujaratweather.com Audience Overview 20190701-20190731
Current Weather Conditions on 1st August 2019
Saurashtra, Gujarat & Kutch Received Very Good Round Of Rainfall
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ આવ્યો
Some weather features from IMD :
The Low Pressure area over Central parts of North Madhya Pradesh and neighborhood has become less marked. However, the Associated Cyclonic Circulation now lies over Northwest Madhya Pradesh and neighborhood and extends between 1.5 & 3.6 km above mean sea level.
The Axis of Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Jaipur, Jhansi, Siddhi, Daltonganj, Burdwan and thence Eastwards to Manipur and extends up to 2.1 km above mean sea level.
The Trough from Gujarat to Jharkhand now runs from South Rajasthan to Northwest Bay of Bengal across the Cyclonic Circulation over Northwest Madhya Pradesh and neighborhood, South Uttar Pradesh, Jharkhand, and Gangetic West Bengal between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.
The Cyclonic Circulation at 7.6 km above mean sea level over Eastcentral Arabian Sea and adjoining Konkan now lies over East Arabian Sea and adjoining South Konkan & Goa.
The Cyclonic Circulation over South Odisha and adjoining North Coastal Andhra Pradesh now lies over Westcentral Bay of Bengal off North Coastal Andhra Pradesh between 5.8 & 7.6 km above mean sea level tilting southwards with height.
A Low Pressure Area is expected to form over the Northeast bay of Bengal around 4th August.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
Very good round of rainfall has occurred over most parts of Saurashtra, Gujarat & Kutch during 26th to 31st July 2019. There is yet a shortfall of 30% rain till 1st August 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has just 11% Deficit till 1st August 2019. Kutch yet has 41% shortfall from normal till 1st August 2019.
Forecast: 1st August to 6th August 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat.
Gujarat Region expected to get further rain during first three days of Forecast period. The Rain coverage and quantum will decrease during the latter parts of Forecast period.
Saurashtra & Kutch expected to get further rain during first three days of the Forecast period. However, the rain coverage and quantum will be less compared to Gujarat Region. However, Coastal Districts of Junagadh, Gir Somnath, Amreli, Bhavnagar and some areas near Gujarat Region could get more benefit compared to rest of Saurashtra & Kutch.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ 2019
1 ઓગસ્ટ ની 2019 ની સ્થિતિ:
એમ.પી. ઉપર નું લો પ્રેસર નબળું પડ્યું અને આનુસંગિક યુએસી નોર્થ વેસ્ટ એમપી ઉપર હજુ મોજુદ છે જે 1.5 કિમિ થી 3.6 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી હવે જેસલમેર, ઝાસી , દાળોતગંજ, બર્દવાન અને ત્યાંથી પૂર્વ બાજુ મણિપુર સુધી અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. એટલે કે ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્થ બાજુ ચાલી ગયો.
ગુજરાત થી ઝારખંડ સુધી નો ટ્રફ હવે દક્ષિણ રાજસ્થાન થી નોર્થવેસ્ટ બંગાળ ની ખાદી સુધી છે, વાયા એમપી નું યુએસી, દક્ષિણ યુપી, ઝારખં અને પશ્ચિમ બંગાળ. આ ટ્રફ 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. પશ્ચિમ છેડો થોડો નોર્થ ગયો કહેવાય અને આવતી કાલે વધુ નોર્થ જશે.
મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને લાગુ આંધ્ર પ્રદેશ કિનારા નજીક યુએસી છે જે 5.8 થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક નવું લો પ્રેસર નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી ઉપર 4 ઓગસ્ટ આસપાસ થશે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 29 જુલાઈ સુધી માં હજુ વરસાદ ની 30% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 11% ઘટ રહી છે. એકલા કચ્છ માં હજુ 41% ઘટ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ અમુક ટાઈમે વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે.
ગુજરાત રિજિયન માં પહેલા ત્રણ દિવસ હજુ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વરસાદ ની માત્રા અને વિસ્તાર પાછળ ત્રણ દિવસ માં ઘટશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં આગાહી ના પહેલા ત્રણ દિવસ હજુ વરસાદી માહોલ રહેશે. વરસાદ ની માત્રા ગુજરાત રિજિયન થી પ્રમાણ માં ઓછી. તેમ છતાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ના કાંઠા ના વિસ્તારો તેમજ ગુજરાત રિજિયન ને લાગુ વિસ્તારો માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના બાકી ના વિસ્તારો કરતા વધુ ફાયદો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 1st August 2019
Read Forecast in Sanj Samachar Daily Dated 1st August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
IMD bulletion no 9
The Deep Depression over north Odisha & neighbourhood moved west-northwestwards with a speed of about 18 kmph in last six hours and lay centered at 2330 hrs IST of yesterday, the 07th August, 2019 near latitude 22.40N and longitude 85.60E, over south Jharkhand & neighbourhood, about 70 km south-southwest of Jamshedpur (Jharkhand) and about 160 km northeast of Jharsiguda (Odisha). It is very likely to move west- northwestwards and weaken gradually into a Depression during next 12 hours.
hello sir
windy માં ટ્રફ રેખા જોવા માટે કિયા કિયા પરિબળો જોવાના ?
Sir Mare Vadodara Traveling Krvu Che Vadodara Ma 2 Days Any Chance Varsad Na?
રાજકોટ ,વેરાવળ ને લીલી ઝંડી એટલે કેશોદ અને જૂનાગઢ નું પણ પૂછવાનું આવતું નથી
Jsk.Sir. Aavnari System mate haal ECMWF ma Darek leval ma dt. 8 thi 12 ma Humidity nu praman aochu batave chhe Ane GFS Darek leval ma aaj tarikho ma Humidity nu praman vadhare batave chhe to sir aa System mate ECMWF anukul ganvu ke GFS anukul ganvu ???
Sr. Amare porbandar modhvada vistar ma aa round ma varo aavi jade ne??
Saheb”
Aa navi avnari system ne vietnam ane myanmar marhi avta chakravat bhali jashe ane vadhu majboot thase aa sachu che ?
sir, upleta and bhayavadar(rajkot) ma season no ghano varsad ocho che..
khedut bhaio matey taklifo pan vadhu che..
10 inch thi ocho varsad palve em nathi..
aavnara divso ma tya kevo varsad rese?
sir hmna dhari north baju jay che to hve navi systme ave che to north baji dhari hse to north ne faydo thse ke dhari pachi niche avse
Date.5 6 7 ma lorte lage sake amreli bhavnagar.?
Sir avnari system ne lagti update aapo tyare dwarka. Kutch mate vistar thi apjo. update modi thase to chalse. dwarka baju varsad ocho che atle?
Sir 8,9,10 ma north Gujarat ne faydo thse?
Sir next round kyare che rajkot
Uttargujaratma Tharad vav ma Kai Tarikhe varasad no sakayata chhe,Ashok Patel sir
Sir TV News ma bay of Bangal ma ek navu low Pressure Area develop thayu chhe teno Kutch ketlo labh malse ?
Sir. Veraval na. Chance khara. Aave te round ma