Current Weather Conditions on 11th September 2019
Some weather features from IMD :
The Low Pressure area over North Madhya Pradesh and adjoining South Uttar Pradesh now lies over North Madhya Pradesh & adjoining Southwest Uttar Pradesh. The Associated Cyclonic Circulation now extends up to 4.5 km above mean sea level.
The Monsoon Trough at mean sea level now passes through Bikaner, Jaipur, Center of Low pressure area over North Madhya Pradesh and adjoining Southwest Uttar Pradesh, Ambikapur, Jamshedpur, Digha and thence East Southeastwards to Northeast Bay of Bengal.
A Cyclonic Circulation lies over coastal West Bengal & neighborhood between 3.1 and 5.8 km above mean sea level.
A Trough runs from South Gujarat to coastal West Bengal through the Cyclonic Circulation associated with the Low Pressure area over North Madhya Pradesh & adjoining Southwest Uttar Pradesh, North Chhattisgarh and Jharkhand between 3.1 and 5.8 km above mean sea level.
A Cyclonic Circulation lies over Northeast Arabian Sea & neighborhood between 1.5 and 2.1 km above mean sea level.
See IMD 700 hPa Wind Chart 11th September 2019 here
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 9 days ending Morning of 11th September 2019. There is a surplus of 44% rain till 11th September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 20% rain till 11th September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 60% rain from normal till 11th September 2019.
Forecast: 11th to 16th September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Mixed weather during the forecast period with cloudy on more days. Windy during around 15th over some parts of Gujarat State. The UAC over West Bengal Coast will merge with UAC over M.P. within 24 hours and hence the System over Madhya Pradesh is expected to relocate Southwards over M.P. and vicinity. The Arabian Sea UAC will track Westwards during next few days. The Mean Sea level Pressure (MSLP) is expected to rise over Western India.
East Central Gujarat & Adjoining Areas of North Gujarat : Expected to receive Scattered Medium to Heavy Rainfall on some days with Extremely Heavy Rainfall at Isolated places on one or two days of the forecast period.
South Gujarat: Expected to receive Scattered Medium to Heavy Rainfall on some days with Extremely Heavy Rainfall at Isolated places on one or two days of the forecast period.
Rest of North Gujarat: Scattered showers/Light/Medium Rainfall expected on few days of the forecast period with Isolated heavy Rainfall.
Saurashtra: Rainy weather in various areas today 11th September with good rain amounts. Rest of the forecast period Scattered showers/Light/Medium Rainfall expected on few days of the forecast period with Isolated heavy Rainfall. Over all rainfall coverage area and quantum is expected to decrease for rest of the forecast period.
Kutch: Rainy weather in some areas today 11th September. Scattered Showers/Light to Medium Rainfall on one or two days of the rest of forecast period.
11 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
નોર્થ એમપી અને લાગુ યુપી પાર લો પેસર છે અને તેના આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
ચોમાસુ ધરી બિકાનેર, જયપુર, એમપી વાળા લો પ્રેસર સેન્ટર થઇ ને જમશેદપુર દીઘા અને નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
પશ્ચિમ બંગાળ ના કિન્નરા નજીક એક યુએસી છે 3.1 કિમિ ના લેવલ માં છે.
એક યુએસી નોર્થઇસ્ટ અરબી સમુદ્ર પાર 3.1 કિમિ ના લેવલ માં છે.
3.1 કિમિ ના લેવલ માં એક ટ્રફ દક્ષિણ ગુજરાત થી એમપી વળી સિસ્ટમ ના યુએસી સુધી છે. તેવી રીતે અરબી સમુદ્ર વાળા યુએસી થી એક ટ્રફ સૌરાષ્ટ્ર સુધી છે. ટૂંક માં બંને ટ્રફ ગુજરાત રાજ્ય પર ભેગાં થાય છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 11 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 44 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 20% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 11 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 60% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 11 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. એમપી વળી સિસ્ટમ હાલ છે તેના થી થોડી દક્ષિણે સરકશે અને તે યુએસી આવતા 4 થી 5 દિવસ તે વિસ્તાર માં રહેશે, જેથી એમપી માં વરસાદ નું જોર રહેશે. તારીખ 15 આસપાસ ગુજરાત રાજ્ય ના અમુક ભાગો માં પવન નોર્મલ થી વધુ રહેશે. પશ્ચિમ ભારત બાજુ Mean Sea Level Pressure (MSLP – બેરોમેટ્રિક પ્રેસર – દરિયાની સપાટી નું પ્રેસર) માં વધારો જોવા મળશે આગામી દિવસો માં.
મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ નોર્થ ગુજરાત : આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા મધ્યમ ભારે વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં અતિ ભારે વરસાદ આગાહી ના એક બે દિવસ.
દક્ષિણ ગુજરાત: આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા મધ્યમ ભારે વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં અતિ ભારે વરસાદ આગાહી ના એક બે દિવસ.
બાકી નો નોર્થ ગુજરાત: આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા
સૌરાષ્ટ્ર : આજે 11 ત્તારીખે હજુ સારો વરસાદી માહોલ જળવાય રહેશે. બાકી ના આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. 12 થી 16 માં વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે.
કચ્છ: વરસાદી માહોલ આજ નો દિવસ અમુક વિસ્તાર માં. બાકી ના આગાહી સમય માં એક બે દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/માધ્યમ વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 11th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 11th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir hal chomasu Dhari par Kem varasad vadal jova Malta nthi?
sir….25.sep…thi lyne … imd cola… windy gfs … ecmwf bdha sahiyara chhe … high mathi low ane low mathi high pressur…. kri kri ne ..ante north gujrat upar varsad(sathe thodo pavan) thlave .. evu atyare btave … jado moto vrsad avse … e paku
matr 20 sep. thi 24 sudhi .. windy ecmwf arabian sea varu low btave .. tema bija koi model sath nathi apta ….
Thanks for new update akila
Sir Next week ma bane model gujrat mate positive batave che to next week mate asha rakhi sakay…?
sir atyre windy ma jota evu lage chhe ke aa je cyclone ni vat thai chhe e oman na raste jai chhe and dariya ma ghumri mariya kare chhe mangalvar sudhi haju aa vehlu ganse pacchi joye su thai chhe te
Jamnagar ma ketlo padse sir..
Vadodara ma zarmar varsad chalu ek Kallak thi
Sir arbi ma lwo jevu 3 4 divas thi batave che have paku apdet aje apsho
આજે 5 દિવસ પછી સૂર્ય નારાયણ નીકળ્યા છે, અને ગરમી પણ આજે વધી છે, 1 થી 10 તારીખ મોટા ભાગના દિવસોમાં બપોર સુધી તડકો અને બપોર પછી મોડી રાત સુધી વરસાદી વાતાવરણ હતું, ખૂબ સરસ વરસાદ પડ્યો, 11 થી 15 તારીખ સુધી 24 કલાક વાદળ ઘેરાયેલા રહ્યા, વરસાદ નું એક ટીપું ના પડ્યું, હવે મેઘરાજા શું કરે તે જોવાનું રહ્યું…
Amreli ma jordar japatu.2:17
aagotru jota varsadi mahol jamse 24thi badha model ma low gujrat saurastr kuch aas pass batave 6 pan matra khas nathi
Sir dt.20 thi 25 ma saurastra ma vavajodu avse tem badha vato kare che tamne su lage che
Sir
25,26 ma ecmwf ane gfs ek sur ma vaat kare chhe. (Deleted)
Sir imd morning apdet ma bhare varshad Kahe che next 3 4 day gujarat ma
https://khabar.ndtv.com/news/india/there-may-be-a-change-in-the-dates-of-monsoon-knock-and-return-2101334
sir … cola gfs … 2nd week… ane imd … 10th divse je varsad btave …. e ave to … agatari magfali ma ek piyat na apvu pde … emnem thy jay …
cola .. thodu vdhare btave …chhe … 2nd week pripitation .. ma
Sar amarabajuhave varasadno ketalo chase rahese
Good morning sir & mitro sir badha ramkda jota evu lage chhe k haju varsad no Saro round aavse. Chomasu viday ne haju var lagse. Baki tamari update ni rah chhe
વાવાઝોડા વારા ભાયુ કેમ દેખાતા નથી ?
Sir
Aje Tankara ma 12.pm to 1. Pm. Gam ma 0. 5 inch and sim vistarma 1 inch jevo padi gyo . khetar ma pani kadhhi nakhy
Sir Saurashtra ni dariyapati ma Ravi,somvare thoduk jokham jevu to Lage Che….
Upleta ma aaje ratri nu vatavaran sav chokhu thayu Che vadda nathi
Sir. Rajkot ma rate winter no thodo thodo ahesas thava mandyo chhe jemke vehlu andharu thai jay chhe ane rate thoduk thandi jevu lage chhe. Plz. Ans.
સર ચોમાસાની વિદાય ક્યારે થશે?
Sir dwarka baju 2…thi 4 divas ma nathi ne kay chhata chhuti jevu kai
Dear. Sir hamna koy system Gujarat par 15 tarikh pa6i ave avi koy hal chal 6e?
South Gujarat ma Hamna varsadi vatavaran 15 tarikh thi kevu rahese have pa6I varap aavse or varsad kyarna lekha jokha 6e kain
Sir,aa round ma 12 mm varsad thayel chhe.
Kale joiye su thay chhe
Sir have chomasu kyare viday leshe
Arbi ma low. arbi mo low….
Bija prasn na javab vachi levay ak ne ak prasn na karay bhaio
Sir agami next 6 divas nu thodu janavava vinati chata chuti hoy to chale vadhare varshad ni sakayta to nathi
Sir banaskata ma 6 divas Saudi varshad canas che ke varap rahse kheti kam hatu janava vinati
Namste sir, paresh bhai e puravarsh darmiyan koi pan no namjog ulekh nathi kario ,ha e tamone khubaj respect apechhe.
સર વીન્ડી માં મેં તો અભ્યાસ કર્યો બરાબર છે
સર વીન્ડી 18 તારીખ 24 સૂધી માં ગૂજરાત માં વાતાવરણ સારૂં બતાવે છે
Sar magfadi ma safed fug se to vrap thay aetle rokay jase .?
You tube ma Paresh Goswami weather related information aape chhe.Te tena forecast ma, ‘Ashok Patel nu aavu anuman chhe’ evo ullekh kare chhe.toe sir te tamara dwara taiyar thayela banda chhe?
Tamari next update aavshe’Bhini-Bhini’ ae nakki chhe.!!
Sir aje Dharamsala ma vrassd kevo thse
Sir
Tankara 12 m.m varsad aaviyo
Dis morbi