Current Weather Conditions on 10th October 2019
SW Monsoon Withdrawal details based on from India Meteorological Department:
Southwest monsoon has further withdrawn from most parts of Punjab, entire Haryana including Chandigarh & Delhi, some parts of Uttarakhand, some parts of Uttar Pradesh, North Madhya Pradesh, East Rajasthan and most parts of West Rajasthan. The Withdrawal Line of Monsoon now passes through Lat. 32°N/Long. 75°E, Gurdaspur, Chandigarh, Haridwar, Bahraich, Sultanpur, Orai, Sawai Madhopur, Jalore and Lat. 25.1°N/Long. 70.8°E.
Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from remaining parts of northwest India, some parts of east India and some more parts of Central India during next 2 days.
10 ઓક્ટોબર 2019:
દક્ષિણ પશ્ચિમ ચોમાસા એ આજે સમગ્ર હરિયાણા, દિલ્હી અને ચંદીગઢ માંથી, પંજાબ ના થોડા વધુ ભાગો, ઉત્તરાખંડ, યુપી, નોર્થ એમ.પી., તેમજ પૂર્વ રાજસ્થાન ના થોડા ભાગો માંથી, અને પશ્ચિમ રાજસ્થાન ના લગભગ ભાગો માંથી વિદાય લીધી.
ચોમાસુ વિદાય રેખા હવે Lat. 32°N/Long. 75°E, ગુરદાસપુર, ચંદીગઢ, હરિદ્વાર, સુલતાનપુર, ઓરાઈ, સવાઈ માધોપુર, ઝાલોર અને Lat. 25.1°N/Long. 70.8°E. માંથી પસાર થાય છે.
આવતા બે દિવસ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્થવેસ્ટ ઇન્ડિયા ના બાકી ના ભાગો માંથી, પૂર્વ ભારત ના થોડા ભાગો અને સેન્ટ્રલ ઇન્ડિયા ના થોડા વધુ ભાગો માંથી વિદાય લેશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Sir jya magfali ane bija pako taiyar che tyaj varsad nukshan kre che, 18 19 ma je batave se te aa baju amuk vistaro pak taiyar hse tayi bakhedo krse,joke amare aek mahino pachad hati vavni hati,aetle haji to aek piyat apvu pdse ,bhagvan kre jya pak upadvani taiayri se tya varsad na thai,
કામરેજ
જોરદાર પવન
કડાકા ભડાકા
Heavy rain start in village adri. Veraval
Sir namskar sir mare 5 devas pase magfali upadvanu thai etle me vindy ren and tandar ane thadarsrom sek karel to tema 18 ane 19 tarekh ma daksin savrast ma gajvig ane varsad batave se.. je samyma mare magfali na pathra hoi to mari pathari fari sake ane hu 20 tarek pase magfali upadu toy kai bagde tem nathi to aa 18 19 valu je batave se te pramane thay sake ?please aansar sir
Sir..imd 10 day tapmap chart add karva vinnti.
આભાર સર
ગીર સોમનાથ માં દરરોજ બપોર પસી 2થી3 ઈંચ વરસાદ પડે છે
Have sir khedut NE potani mahenat ane vavela pak na rupiya hathama aavvano aa samay che
Hello sir, have jakar no vishay kyare chalu karsu….
Sir aavnara divso ma tapman ketlu rahese
Amreli baaju na vistaro ma
Abhar sarji new update badal and sarji avi update 5 day mate agad pan apta jajo atle kheti kam ma madad rahe
Thanks for new apadet
Sir akhuvaras sasot mahiti api tame tena mate khub khub abhar
Bye bye 2019 monsoon
by by …. monsoon ..2019… .. hve pachhi…to avtu varsh .. 2020.. twenty..twenty ..chhe .. … faster ..hhhh
Thanks sir, pan aa bhej ghate chata pan atli garmi padvanu Karan chitra nakshtra k biju kai ?
Sir.. District wise and year wise dem development ni details kevi rite mali sake
ધન્યવાદ શર
શુભ રાત્રી સર અને સર્વે સહપાઠી,સર એક નમ્ર અરજી.હવે ચોમાસું વીદાય તરફ છે,આપણી મુખ્ય સીઝન પુરી થવામાં છે,સૌ મિત્રો ને અનુકૂળ રહે તથા આપશ્રી ની અનુકૂળતા મુજબ આવતા ચોમાસા સુધીમાં સ્નેહમિલન (હવામાન જાગૃતિ સમારોહ) યોજવા વીનંતી. મીત્રો સાથે પૂરાવજો.
Amare aaje sanje ak sim ma pa inch jevu japtu padyu.
આભાર સર
સર અમારાં માંટે ટકાવારી વધી એમ નેં હજી વધ્ધસે કે હવે એન્ડ ટકાવારી માં ?????
Aje pachi update aapva badal aapno khub-khub aabhar…..sir.
Thanks sar nvi apdet mate
Thanks for new update
To
Sir, aje Rajula na 2/3 gamda ma bhare varsad padyo ..have Kyare bandh thase?
Thanks Sir
Thenkyou for new updet
નવી અપડેટ માટે આપનો આભાર સાહેબ….
દક્ષિણ સૌરાષ્ટ્ર માં હવે. Thunderstorm ni sakyata vadhvama ke ghtva ma.
આભાર, સર
Sir haji garmi ketlo time padse
Sir thenkuy new update sir have garmi ketla divsh raheshe
Sir સૂકા પવનો ક્યારે ફુંકાશે
Sir.2 divas ma gujrat region mathi chomasu viday thase k thoda divas var lagse ?
Sir manavadar talukama varasad ni shakyata chhe
Sir amare Amreli sarambhda ma 3 divas thi khubaj garmi Che . Pavan pan bilkul bandh thay jay che. Have varsad na chanch Che. Karan k kale khambha said varsad hato?
Have haaaash thai
Thanks
Thanks for new update
Sir chomasu viday le aetle siyado besi gyo kevai?