Current Weather Conditions on 18th October 2019
From IMD Bulletin:
The Low Pressure Area over Southeast Arabian Sea & adjoining areas of Lakshadweep and Eastcentral Arabian Sea with the Associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level persists. It is likely to become more Marked over Eastcentral Arabian Sea around 20th October.
Fairly widespread to widespread rainfall with isolated heavy rainfall is very likely to occur over south peninsular India during next 4-5 days. Heavy to very heavy rainfalls at isolated places is also likely over Coastal Karnataka during next 24 hours.
Forecast: Saurashtra, Gujarat & Kutch 18th to 23rd October 2019
The weather will remain mostly dry with sunshine and the Temperature will be near normal at around 36 C over most places from 19th October. Clouding expected to start around 19th October till the rest of the Forecast period. The Maximum temperature would decrease in places with clouding. Winds mainly from East side. A trough from the UAC of the Low Pressure System over Southeast Arabian Sea is expected to extend up to Maharashtra. Due to this there is a possibility of un-seasonal scattered showers or scattered Rain over South Coastal Saurashtra Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli & Bhavnagr & South Gujarat some days during 20th to 23rd October.
Advance Indications: 24th October to 3rd November 2019
Both Arabian Sea as well as the Bay of Bengal is expected to remain active and is expected to host Low Pressure Systems during this period. ECMWF and GFS models have different strength as well as timings for the Systems.
હાલ ની સ્થિતિ:
દક્ષિણ પૂર્વ સમુદ્ર માં લો પ્રેસર થયું છે અને તેના આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. હજુ 20 તારીખ સુધી માં વેલ માર્કંડ થઇ શકે છે.
દક્ષિણ ભારત તેમજ ગોઆ અને મહારાષ્ટ્ર માં ઘણા વિસ્તાર માં મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે આવતા 4-5 દિવસ.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત 18 થી 23 ઓક્ટોબર 2019
વાતાવરણ પ્રમાણ માં સૂકું અને તડકો રહેશે અને તાપમાન નોર્મલ 36 C આસપાસ તારીખ 19 સુધી રહેશે. જનરલ પવન પૂર્વ ના રહેશે. તારીખ 19 પછી અમુક વિસ્તાર માં વાદળ થશે. જે વિસ્તારો માં વાદળ થશે ત્યાં તાપમાન માં થોડો ઘટાડો જોવા મળશે. અરબી સમુદ્ર માં લો આનુસંગિક યુએસી નો ટ્રફ મહારાષ્ટ્ર સુધી લંબાશે. તારીખ 20/23 દરમિયાન અમુક દિવસ દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી ના જિલ્લાઓ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાત બાજુ માવઠા રૂપી છુટા છવાયા ઝાપટા તેમજ છુટા છવાયો વરસાદ ની શક્યતા છે.
આગોતરું એંધાણ: 24 ઓક્ટોબર થી 3 નવેમ્બર 2019
અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી શક્રિય રહેશે જેથી આ સમય માં સિસ્ટમ થયા રાખશે માટે સાવચેત રહેવું. ECMWF અને GFS બંને મોડલ પ્રમાણે સિસ્ટમ ની મજબૂતાઈ તેમજ ટાઈમિંગ માં ફેર ફાર રહ્યા કરશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Vasai ma thandar sathe madyam varsad 6:30 pm
Sar. Navu apdate kyare avse
હાલ જે જમીન પરના પવન સૌરાષ્ટ્ર પર ફૂંકાઈ રહ્યા છે તે પવન ઉત્તર પૂર્વના કહેવાયકે ખાલી પૂર્વના કહેવાય
Aapni update sanj samachar ma aavi gai have jokham occhu hoy tevu lage che
Sir imd na chella bulletin mujab cyclone to turn mari oman taraf jay se have varsad nu kevuk rahese ?date vise janavva vinanti.
Sar navi apdet aavi aadhi thanks kahe aetle
Namste sir, atyare cola ma colour jakho padiyo, to su varsad ni matra ghatche?
Thanks for new update
Hi sir,, bhavnagar ma 2_3 divas ma varshad na chance s khara?
Rajkot jilla ma. 27. 28. 29. Ma varsad ni sakyta
સર આજે જુનાગઢ મા દરોજ કરતા આજે પવન નુ જોર વધુ છે .
Sir hve banne model gfs and ecmwf last 2 day thi aek j response batave che k cyclone Oman baju jase to hve gujarat pase aavani shakyata hve gatti jase ne ???
સર કેપ ઇન્ડેક્સ 28 અને 2 તારીખે આપણે રાજકોટમાં 1500 ઉપર બતાવે છે તો આ તારીખે વરસાદની શકયતા ખરી?
Sir vavajoda ni disha have fari she ke shu tame kaho tyare visvas aave amne
Arb ma system depression ni matra sudhi pahochi gay hoy evu lage chhe.
Good Morning Sir,
windy ma 2 alag alag cyclone batave 6. jemathi 1 oman baju allready divert thay 6 . to biju 6 teni asar thay tevi Possibilities 6 ?..
Sir nath gujarat sudhi asar thai sake
શુભ સવાર સર,આપની જન્મ તારીખ જણાવશો?
sir 3 4 divas pchi jokham ketla divas nu che?
વિંડી GFS મા ૧ નવેમ્બરના રોજ અરબી સમુદ્રમાં બીજું વાવાઝોડું બતાવે છે.
Sir, 1-2 date ma pan Kay nava-juni na ansar Che??
ગુડ મોર્નિંગ સર. હવે બને મોડલ Ecmwf /gfs એકમત થયા. વાવાઝોડું સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે થી દૂર થી પસાર થતુ બતાવે છે.
Sir aa tme maximum temperature no map aapyo che ….tevi rite minimum temperature no map muki sko …..ke te uplabdh (ઉપલબ્ધ) nathi….
27/28 nu jokham chhe end 2/3/ nu pan jokham dekhade chhe ramkda jota. To su thase…? Aaa varse agharu chhe sir khedut mate.
Windy ma bane model ek raste oman baju to varsad nu kevu rese saheb
Sir atyare je system che Arab ma …te cyclone thase j …aevu nakki thai gyu che …me ghani badhi sites prr check kryu..Tema lagbhag badha ma cyclone oman tarf jase ..aevu btave ….late cycle track eps, extra late cycle eps,badhu joyu … cyclone west baju jay che ….tem chata.. kudarat same aapne Kai nhi..
Sir Rajkot & tankara area ma chance khara 27 to 31 ma…rain Na.
Hash sir ecmwf e pan track change karyo…
Bane model same thuya to Bala Tari evu Lage che japata rupi varshad 1 inch jevo average aavse Saurashtra ma 27 to 29 darmiyan evu Lage che ane bhagavan kare e pan no aave
Sir gfs ane ecmwf nu full foam name janavso please
Sir Aa Arbi Vari System Ma WD Mahatvno bhag Bhajvse ne ??
Sihor ma pan 16 minit nu dhodhmar zapatu, 8.00 pm