31st October 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. : 10 (ARB/04/2019) and BULLETIN NO. : 55 (ARB/03/2019)
TIME OF ISSUE: 1430 HOURS IST DATED: 31.10.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1572518226
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of both the Cyclones is given.
આ ડોક્યુમેન્ટ માં બંને વાવાઝોડા ના ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Severe Cyclonic Storm “MAHA” Over Eastcentral Arabian Sea – (Super Cyclonic Storm) ‘KYARR’ Has Now Weakened Considerably To A Cyclonic Storm Over Westcentral Arabian Sea
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર તીવ્ર વાવાઝોડું ‘માહા’ – (સુપર વાવાઝોડું) ‘ક્યાર’ ઘણું નબળું પડી હવે મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર પર ફક્ત વાવાઝોડું રહ્યું
CYCLONE WARNING FOR LAKSHADWEEP ISLANDS
(RED MESSAGE)
Severe Cyclonic Storm ‘MAHA’ is now over East Central Arabian Sea and is expected to track North Northeast and then Northwest during the next two three days. Location of the SCS in afternoon was Lat. 12.1N & Long. 72.7E about 250 km. West Southwest of Mangalore. Wind Speed is 90-100 km/hour and gusts of 110 km/hour.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને ત્યાર બાદ ઉત્તર પશ્ચિમ તરફ. લોકેશન Lat. 12.1N & Long. 70.7E, જે મેન્જલોર થી 250 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે છે. પવન 90-100 કિમિ ના હતા અને ઝટકા ના પવન 110 કિમિ ના.
JTWC Tropical Cyclone Warning Number 5
Dated 31st October 2019 @ 0900 UTC (31st October 02.30 pm IST)
NRL IR Satellite Image 05A.MAHA (IMD: Severe Cyclonic Storm ‘MAHA’)
Dated 31st October 2019 @ 1000 UTC (1530 IST)
Forecast up to 4th November 2019 : Saurashtra, Gujarat & Kutch:
Based on current forecast track, there would be off and on clouding over Saurashtra, Gujarat & Kutch during the forecast period. There is likely hood of scattered un-seasonal rain on 2 to 3 days during the forecast period.
તારીખ 4 નવેંબર 2019 સુધી અપડેટ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
હાલ ના સિસ્ટમ ની ટ્રેક પર આધાર રાખીયે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં ક્યારેક ક્યારેક વાદળ થશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આગાહી સમય માં છુટા છવાયા વિસ્તારો માં 2 થી 3 દિવસ માવઠા ના સંજોગો છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 31st October 2019
Forecast In Sanj Samachar Daily Dated 31st October 2019
20 તારીખે 50 વીઘા ની મગફળી ના પાથરા થયા 22 તારીખે 3 ઇંચ થયો 29 તારીખે 1 ઇંચ થયો 30 તારીખે 3 ઇંચ થયો 31 તારીખે 1ઇંચ થયો અને આજે એક ઇંચ થયો એટલે પાથરા હવે તડકો પડશે એટલે ભસ્મીભૂત થઈજશે….એટલે હવે maha ને આવવા જ દયો એટલે ગંગ નાહ્યીયે..કદાચ સરકાર ને પછી કઈ સંવેદના જાગે તૉ …
(તે સિવાય 35 વીઘા ની મગફળી ઊભી છે)
Sir maha south Gujarat upar hit karse avu lage che windy jota ane sathe nbadu pan padase right sir?
Thanks sir for your new update
સર આ મહા રિવર્સ ગેર પાડશે એ પાકું છે કે ?
ગુડ આફ્ટરનુન સર,આ માહા એ તો બધાને ગોટે ચડાવ્યા, ક્યારે અને માહા એ ખેડૂત ની હાલત”एक ओर कुआ एक ओर खाई”જાય તો ક્યાં જાય એવી થય છે.
Jay Shree Krishna mane khabar che k neyey Amar’e levano hoi che pan tame kaik prakash aapo to kaik daish pade 5 lack no maal khetar ma padyo che etle puchu chu
Bdhi system mathi first time evu banyu hse k bdha model ek j track par chhe. Maha atyare intensify thaine northwest thaine northeast baju track rese ne weak pdse. Ne most of 6-8 nov ma saurashtra na amreli bhavnagar ne hit krse evu btave chhe. Jo aam j rese to wind speed ketli rese ne rain nu praman khas krine rajkot ma kevu rese.
Bbc weather ventysky ecmwf gfs and tropical tidbits bdha ek j track dekhade chhe to have lagbhag pakku ganvu
Sir cola image and windy ma to maha 6,7 tarikhe Gujarat ave evu batave che, tamaru su kevu che sir?, please reply.
Sir aa MAHA dayu ne Sanju thay evu banse ke fanda Karse aavta divso ma?
Sir…ta.keshod to.padodar ma bhare pavan sathe 1 inche jetlo varsad…
Maha ni musibat ..
Now imd also indicate that maha cyclone is return on gujarat state
Jam kndorana vistarma kapas puro thai gayo have vavajodu aave ke na aave Kai farak Nathi pade
Thanks sir
Sir keshod ane aaspass na vistar ma satat chotha divase bhare varsad bhare pavan sathe padyo…pls mitro bhagwan ne prarthana karo ke amara vistar ma varsad bandh thay jay mandavi sadi gai chhe…jay shree krishna…
સર આ મહા વવાજોડા નો ઘેરાવો કેટલો હશે ? એ કઈ અંદાઝ છે તમને ?
Sir halama badha modal gujarat opar maha vavajodu batave che tan mari ne ave che
ગુજરાત પર ‘વાયુ’ પછી ‘મહા’વાવાઝોડાની આફત, 6 અને 7 નવેમ્બરે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટકશે
https://divyabhaskar.page.link/V226
આ દીવ્ય ભાસ્કર વાળા ગાંજો પી ગ્યા હોય એવુ નથી લાગતુ? કે તથ્ય છે કાંઈ એમની વાત મા?
આ વર્ષે એક પછી એક વાવાઝોડા બનતા જ રહયા તેનુ કોઈ કારણ ખરું કે હવે આ કુદરતી આપત્તિઓ થિ ટેવાય જ જવું રહિયૂ
નમસ્કાર સર
સર Wd ને લીધે (મહા) સૌરાષ્ટ્રમાં આવવાની સકયતા વધુ છે મારુ અનુમાન છે બરાબર છે
સવારે રોજ આકાશ સ્વચ્છ હોય છે અને આજે કાંઈ નહિ થાય એવુ લાગે છે પણ બપોરના 2 પછી વાદળો ખડકાઈ જાય છે
Sir kheduto ne tamara upar bhagavan jetlo bharoso che.ane hal ni stithi ma khedut ne su karvu te samajatu nthi to pls.sir thodu vadhare margdarsan apso?
maha mahamusibat ubhi kare tevu hall lagi rahiyu 6 date 56ma saurashtra per land fall karse jyare te strom cyclone kd hoy sake ecmfw gsf sahmat 6 system jaldi week thay to j faydo
Good work
Sir a maha to date.6.7.8 ma pachhu gujrat ma ave avu lage6( atyare to badha modal batave 6)ane imd na jaynt sarkare pan kidhu 6and7 date nu to have pocibal ganay
સર. દ્વારકા તાલુકા માં અસર થસે કે સુ ?મહા વાવા જોડા થી
Keshod nu puru thayu saheb…jay shree krishna