3rd November 2019 @ 8.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. : 35 (ARB/04/2019)
TIME OF ISSUE: 1630 HOURS IST DATED: 03.11.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1572781308
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of the Cyclones is given.
આ ડોક્યુમેન્ટ માં વાવાઝોડા નો ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Severe Cyclonic Storm ‘MAHA’ Over Eastcentral Arabian Sea Intensified Into A Very Severe Cyclonic Storm: CYCLONE WATCH FOR GUJARAT COAST
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નું તીવ્ર વાવાઝોડું ‘મહા’ મજબૂત બની અતિ તીવ્ર વાવાઝોડું થયું. ગુજરાત કિનારા માટે સાયક્લોન વૉચ.
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
Severe Cyclonic Storm ‘MAHA’ over East Central Arabian Sea has strengthened further to a Very Severe Cyclonic Storm. Location of the VSCS in evening was Lat. 17.85N & Long. 65.7E about 585 km. Southwest of Porbandar. Wind speed is 125-135 km/hour and gusts of 145 km/hour as per IMD.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ મજબૂત બની અને અતિ તીવ્ર વાવાઝોડું બન્યું છે. આજે સાંજે લોકેશન Lat. 17.8N & Long. 65.7E, જે પોરબંદર થી 585 કિમિ દક્ષિણ પશ્ચિમે છે. IMD મુજબ પવન 125-135 કિમિ ના હતા અને ઝટકા ના પવન 145 કિમિ ના.
JTWC Tropical Cyclone Warning Number 18
Dated 3rd November 2019 @ 1500 UTC (3rd November 08.30 pm IST)
NRL IR Satellite Image 05A.MAHA (IMD: Very Severe Cyclonic Storm ‘MAHA’)
Dated 3rd November 2019 @ 1330 UTC (1900 IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Arani ma varsad chalu . Mota mota chhate
Maha cyclone Rajasthan ma jai rahyu chhe barabar k km?
સર GFS આજે થોડી રાહત આપે છે
Ashokpatel sir mara 14 varsh no anubhav thi kahu su ke koi pan vavajoda gujrat baju ave tyare rajsthan pak baju no pavan Darek vavajoda nabda pade se.. to pan shu to Tamro chhelo…
Sir Settelite image jota avu lage cheGujrat sudhi Lochta cycolen thaki jase dariya maj samai jase…
Halvad na dhulkot gamni Sim purto 1,5ich jordar varsad
સર વિન્ડી બંને મોડલમાં સૌરાષ્ટ્રમાં 15થી 25 એમએલ જેવો વરસાદ બતાવે છે તો હવે સૌરાષ્ટ્રમાં વરસાદ તો આટલી જ માત્રા માં શક્યતા છે કે કોઈ અન્ય કારણોસર વધી પણ શકે
વાહ..સરજી..વાહ..”ભોણ “શબ્દ ..વાન્ચી દિલ ખુશ થૈ ગ્યુ..અસ્સલ તળપદો..કાઠિયાવાડી તાસિરનો શબ્દ..એક વેધર વૈગ્યાનિકની કલમે..વાન્ચી આપનું લોકજીવનનુ જમીની જોડાણ..જાણ્યું.. જય હો.
sir saurastra ma vrsad ni sakyta ketli ane ky tarikh
Thanks
Deshi anuman prmane chandrma ne farte jar nthi to skyata as pa Che key kdach vavojdu na pan aave varshad pan nhi aave
Good news sir
aa news vada kyu model joy n news aapta hse potej khud n khbr nthi khota update aape che sav
સર તમારી મહાનતા, ને ગરવાઇ ની એજ સાબિતી છે કે સરકારી બાબુ ઓની ભૂલ ય તમે સુધારો છો બાકી તો કેટલાંય ફૂલણજી દેડકાં હજુ પગ ઠેરવતાં શીખ્યા નથી ત્યાં તો કુદાકૂદ કરે છે
Ashok sir ni update aavi gai chhe….akila ma vanchi lo…thoda rahat na samachar chhe.
Sir gfs thodi rahat api se
Ramkada Jota atiyre thodi rahat jevu lage che.baki sachi to tame kiyo ae vat paki.sir…
સર તમે મહાન છો કારણ કે અત્યારે ન્યૂઝ વાળા અમુક હવામાન વાળા વાવાઝોડા ને ગુજરાત પર અથળાવે છે, તમે ત્યારે બને મોડેલ ની સ્પષ્ટતા કરો છો. સતર્ક રેહવું એ અલગ બાબત છે ડરાવા એ અલગ બાબત છે.
Sir live update ma jayant sarkar taraf thi avu kehvama aavyu che ke cyclon nabadu padavanu chalu Thai gayu che and have teni speed 80 to 90 km che
Sir windy new update ma vavajodu dariya maj puru that che surashtra mate khubj Sara samachar kahi sakay
Baki kudarta same aapdi ouvkad Kai nathi
IMD ni aaj ni 14:30 ni update pramane MAHA will cross Gujarat coast between Diu and Porbandar as a Cyclonic Storm with a maximum sustained wind speed of 80-90 Kmph gusting to 100 Kmph by early hours of 7th November, 2019.
Haji intensity ochi thase..
Amare 20 mm jevo aaje 12.30 thi 1.00 vache varsad…vanki,ta.mundra kutch…tallli na ogha biji vaar paldya
Sir 45 kts etle ketala km speed tyi
Windy ma ecmwf ni new update ma saurashtra mate bov j mota rahat Na samachar che vavajodu saurashtra Na dariya kinare pahochta pela j dariya ma samay jahe aevu new update ma batave che sir
Sir
Kudarat kre e khru baki kayam vavajudu lendfall kre to koi pan jiv bachi na ske.savachat rahevu jarury che baki 1 kudarat pase j manvi pamar che baki to!! 150km ni speed nu vavajodu anubhvelu che vadi ma.marnar krta jivadnar njik che am samji chaliye.jsk
Ecmwf pramane vavajodu maha kathe ave te pelaj puru thai jase su lage chhe sir?
સર મહા વવાજોડું ગુજરાત બાજુમાં આવીને દરિયામાં જ સમાય જય છે તેવું લાગેસે
Sar badha modal ma aje fer 6e pan gfs
modal kyre obdet apse gfs Koy fer nathi
ECMWF પ્રમાણે ‘મહા’ ગુજરાત બાજુ પુગતા પેટ્રોલ ખૂટી જાહે !!
મહા વાવાઝોડું ટર્ન મોડો લ્યે એટલું સૌરાષ્ટ્ર અને ગુજરાત ને ફાયદો થાય કે..?
As per windy’s latest ECMWF update cyclone dariya ma j puru thay che.
Cola ni update ma thodi rahat.jamnagar dwarka ne.
sir vavajodu atiyar vadhu majabut thayu cha ?
“તરંગ બને તોફાનના…દરિયાને સુઝે દાવ
તેદિ નોધારી અમ નાવ ..સાચવજે મા સોનબાઇ..”
Sir aa varsh to kathin che. Karan ke magfali to sari Thai pan 13divas thaya chatta sukati nathi bhej jato j nathi. Bahar pan na rakhi Sakai varsad na karne. Kapas ma pan gulabi eyal aavigay che. Ane uparthi adhuru che to haju maha.
just checked Best tracks of cyclones over north indian ocean from 1990 to 2018.
only one cyclone in 1998 crossed shaurastra.
http://www.rsmcnewdelhi.imd.gov.in/index.php?option=com_content&view=article&id=48&Itemid=194&lang=en
patel sir windy ma jambusar nu chek karta varsad pan nathi ne pavan pan nathi to vavazoda ni asar amare nahi thay avu samji shakay k shakyata khari?? jambusar dist.bharuch (daxin gujarat)
Hi sir,
Sir atyare badha gujrati news channel vala maha vavajoda ne lai ne alag alag vato ksre che jem k, maha gujrat ne kanthe avi ne nabdu padse ane maha ni tivrata kanthe avi ne vadhse athva maha atyare veraval thi 550 km dur che to biji channel vada kahe che ae j time par k maha 660 km dur che to aama su samaj vu sir???plz guide us…
Sir, શ્રી અશોકભાઈ.
ધ્રાંગધ્રા, હળવદ તાલુકા માં કેવું નુકશાન કરશે,?
કેટલો વરસાદ પડવાની સંભાવના છે.?
Sir vavajodu gujarat par na aave to saru…pan in case aave to jetlu North West vadhu jay ane p c turn marine kantha sudhi aave to saurashtr na kanthe lanfaul thava nu jokham vadhe ne? Km k jetlu North ma jase tyathi turn Marya pasi ta niche aave ne?… please ans
સર પોરબંદર થી વાવાજોડું કેટલું દૂર છે
Sir..ek vavajodu 8 tarikh ni aaju baju dekhay see bangal ni khadi ma
વાવાઝોડા ની દિશા કઈ તરફ છે સર અત્યારે ગુજરાત તરફ કે ઓમાન તરફ?
કાલે દ્વારકામાં વરસાદ પડતાં પાક ને ભારે નુકસાન થયું.મહા વાવાઝોડું પવન ,વરસાદ કેટલો પડવાની સંભાવના છે. કાંઇક માં હિતી આપો તો પૂર્વ તૈયાર કરી શકાય.
કેટલા દિવસ સુધી રહે શે
660 કિલોમીટર ઘણું દૂર કેવાય, ,હજી ટ્રેક બદલી શકે, નબળું પણ પળી શકે, વાવાઝોડાનું ધારણા કરતા વિપરીત પરિણામ આવી શકે, વાયુ એ લાસ્ટ ટાઈમે દિશા બદલીથી,
કુદરત લાજ રાખશે એવું લાગી રહ્યું છે,, કદાચ લૅન્ડ થાય તો પણ પવનની સ્પીડ ઘટી રહી હોય તેવું લાગે છે, હાલની સ્થિતિ જોતાં.
Sir maha landfall thase tayare teni speed su rahi sake haaal ni paristhiti jota… Kem ke khedut bhayo ni mandvi khetar ma rakheli che plastic thaki ne bov jaja areas ma ..
Sir mha vavajodu somanath to have nahi scene?
Karana te have porbandar par chhene
Sir banne model have ek thaya haveta dwarkavala upar adhar che badho
Sir atyare somnath thi ketla kilometer dur se maha cyclone