4th November 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 43 (ARB/04/2019) TIME OF ISSUE: 1630 HOURS IST DATED: 04.11.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages. indian_43
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of the Cyclones is given.
આ ડોક્યુમેન્ટ માં વાવાઝોડા નો ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Extremely Severe Cyclonic Storm ‘MAHA’ Over Eastcentral Arabian And Adjoining Westcentral Arabian Sea: CYCLONE ALERT FOR GUJARAT COAST: YELLOW MESSAGE
એક્સટ્રીમલી તીવ્ર વાવાઝોડું ‘MAHA’ મધ્ય પૂર્વ અને લાગુ મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર પર છે : ગુજરાત કોસ્ટ માટે સાયક્લોન અલર્ટ : યેલ્લો મેસેજ
Extremely Severe Cyclonic Storm ‘MAHA’ over East Central & Adjoining West Central Arabian Sea was located in afternoon at evening was Lat. 18.8N & Long. 64.2E about 640 km. West Southwest of Porbandar. Wind speed is 165-175 km/hour and gusts of 195 km/hour as per IMD. The core clouds of this Cyclone are at -60 to-70 C Temperature while most Cyclones have -80 C core clouding Temperature. The core clouding has diameter of approximately 225 kms. with a clear EYE feature.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ મજબૂત બની અને અતિ તીવ્ર વાવાઝોડું બન્યું છે. આજે સાંજે લોકેશન Lat. 18.8N & Long. 64.2E, જે પોરબંદર થી આશરે 640 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે છે. IMD મુજબ પવન 165-175 કિમિ ના હતા અને ઝટકા ના પવન 195 કિમિ ના. આ વાવાઝોડા ના ઘટ્ટ વાદળો તાપમાન -60 C થી -70 C ના છે જયારે બીજા વાવાઝોડા માં -80 C સુધી ના હોય છે. ઘટ્ટ વાદળ 225 કિમિ વ્યાસ માં ફેલાયેલ છે અને તેની આંખ પણ સ્પષ્ટ દેખાય છે.
JTWC Tropical Cyclone WarningNo.21
Note: The Date and time and location is depicted as is explained by example. 040600z POSIT NEAR 18.5N 64.4E – It means on 4th at 0600z which is UTC time so 11.30 am IST. Location is Lat. 18.5N & Long 64.4E. Wind speeds are in knots. 1 knot =1.852 km./hour
નોંધ: તારીખ સમય અને લોકેશન દર્શાવેલ હોય છે. દાખલા તરીકે: 040600z POSIT NEAR 18.5N, 64.4E એટલે 4 તારીખ અને 0600 UTC સમય એટલે IST 11.30 સવારના.લોકેશન Lat. 18.5N & Long 64.4E. પવન ની સ્પીડ knots માં દર્શાવેલ છે જે KTS લખેલ છે. 1 knot =1.852 km./hour.
NRL IR Satellite Image 05A.MAHA (IMD: Extremely Severe Cyclonic Storm ‘MAHA’) Dated 4th November 2019 @ 1030 UTC (1600 IST)
Update:
‘MAHA’ is expected to weaken during next two days as it approaches towards Saurashtra/Gujarat coast. Wind Speeds are expected to be around 50% of Maximum wind speed attained by this ESCS. However, rely on IMD Bulletins for Rain/Wind Speed for this Storm. Today Rain update has not been given.
અપડેટ:
આ વાવાઝોડું આવતા બે દિવસ માં સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ પરત આવતા નબળું પડશે અને વધી ને જે પવન ની સ્પીડ થઇ તેના થી આશરે 50 % પવન થઇ જશે. તેમ છતાં આ વાવાઝોડા ના પવન અને વરસાદ માટે IMD બુલેટિન મુજબ અનુસરવું. અહીં આજે વરસાદ અંગે અપડેટ નથી આપી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th November 2019
Forecast In Sanj Samachar Daily Dated 4th November 2019
Saheb ..Rajkot na paddhari taluka baju aaje akho divs coro rhyo …varsad na chance khra hve?? saheb kheti ma khub j nuksan thyel che!!
Rajkot paddhari ma aaddhi klak thya bhare pvn Sathe vrsad….
Jsk sir Aatiyare jordar varshad chalu At jashapar ta kalavad 5:45 pm thi chalu nuksani varo
Kalavad ma dhodhmar varsad chalu
Kalavad ma dhodhmar
મહા નો ઘેરાવો કેટલો છે સર
Dhasa raghola Damnagar Vikalya aaju baju na vistarma ma gajvij sathe dhodhamar varsad chalu thayo Pavan pan 6
Dhasa vistarma pavan ni aantiyu sathe varsad chalu
Jamkandorna thi kalavad vache jordar pawan sathe varsad
Gomta thi jetpur sudhi varsad chalu
hello sir
sir jam kandorna ma 20 minit thiya varshad chalu 6e..saro avo
Thimi dhare varsad chalu,, 5.20 pm ,, Sanosara,, tal-shihor,, dist_bhavnagar
Sir bhuka kadhi nakha varsade 1 inch haji chalu
Gam- lunagari
Taluko-jetpur
Sir amare kutiyana ma finally varsad pako ganvo
Porbandar City Ma Black Cloud Thi Akash Gherai Gyu Andharu Thava Mandyu At 4:30 Pm !!!
સર મોરબી માં વરસાદ ની કેવી શક્યતા રહેશે
Sir, thanks for update rahatna samachar.
Akila ma update avi gay sir ni
Jamjodhpur ma road palre tevo varsad.
patel sir tuku ne tach ni raah joi rahyo chhu.
Maha nu to suwaha thay gayu hve varsad nu jovanu riyu
Jem- jem dariyama vavajodu nabdu pade am dariya ma aatla badha thunderstorms banvaanu su karan?
sir saurashta rajkot jila ma kevu praman rehse varsad nu?
Upleta ma kevik asar thashe varshad ni
Sir have lagbhag sursuriyu thay gayu varsad hadavo madhyam thase pan pavan ni asar nahi thay have aapni update ni rah jovay che
Dear sir, As the system is getting weak gradually, thunderstorm and lighting are increasing. What is the reason for this and which direction / area of system has more thunderstorm? Please reply.
Saheb ato maha dakshin pachhim jay
સર આ Windy GFS વારા ખોટકાણા લાગે છે
Sar ta7. 8 ma varsad kevok rahse.junagdh jilama.
સર હવે વાવાજોડું ગુજરાત મા નહિ આવે એવું ન્યૂઝ વાડા કહે છે?
સર comper forecast ત્રણે મોડલ માં આવતા 4 થી5 દિવસ માં વરસાદ નથી બતાવતું સારી વાત છે
cola vara… MAHA no vrsad amari baju mark nathi karta … bt..second week ma WD karne vrsad btave .. for dwarka ..
“maha” have Gujrat ma nay ave krushi mantri R c faldu live abp asmita still 1:00 pm
સર
વરસાદ ઉપર પ્રકાશ પાડો.
વાવાઝોડું જેમ જેમ નબળું પડે છે તેમ તેમ lightning નું પ્રમાણ વધતું જાય છે