Minimum Temperature Expected To Increase Incrementally Towards Normal Next 2-3 Days – Subsequently Temperature To Decrease 24th-26th December Over Saurashtra Kutch & Gujarat – Update 18th December 2019

Current Weather Conditions on 18th December 2019

Observations:

The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.

Minimum Temperature on 18th December was as under:

Deesa 9.4 C

Rajkot  10.3 C which is 3 C below normal

Bhuj/Amreli 10.4 C

Kandla (A) 10.6 C

Gandhinagar 11.5 C

Forecast: Saurashtra, Gujarat & Kutch: 19th To 26th December 2019

The winds will be from Northeast and North during most days of forecast period. On 20th night and early morning of 21st December winds over Western parts of Saurashtra & Kutch will be from Northwest. Due to this the morning Humidity will increase on 21st December. Rest of the days the Humidity will be low. The wind speed will be 10 to 18 km/hour during the forecast period.

Partly cloudy during 19th/21st December and again 24/25th December.

The Temperature will increase incrementally from tomorrow and will be near normal 21st/23rd December and decline again from 24th December. Cold weather expected again on 25th/26th December 2019.

 

 

અપડેટ:

હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર 2019

આગાહી સમય માં પવન નોર્થઇસ્ટ અને નોર્થ ના ફૂંકાશે. 20 રાત્રી અને 21 સવારે કચ્છ અને સૌરાષ્ટ્ર માં નોર્થવેસ્ટ ના પવન રહેશે જેથી 21 સવારે ભેજ વધુ રહેશે. બાકી ના દિવસો ભેજ ઓછો રહેશે. પવન 10 થી 18 કિમિ પ્રતિ કલાક ના રહેશે.

તારીખ 19/21 માં આંશિક વાદળા અને ફરી 24/25 ના છુટા છવાયા વાદળ.

આવતી કાલ થી ન્યુનત્તમ તાપમાન ક્રમશ વધશે અને નોર્મલ તરફ જશે. તારીખ 21/23 માં નોર્મલ નજીક. તારીખ 24 થી ફરી તાપમાન ઘટવા તરફ. 25/26 માં ઠંડી નો ચમકારો.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th December 2019

Forecast In Sanj Samachar Daily Dated 18th December 2019

 

0 0 votes
Article Rating
69 Add your comment here
Inline Feedbacks
View all comments
Nik Raichada
Nik Raichada
26/12/2019 4:43 pm

Kale Ratre 30 Varsh Baad Christmas Na Divse Mumbai Na Ghana Vistaro Ma Hadvo Varsad Padyo .

Er.Shivam @Kutch
Er.Shivam @Kutch
26/12/2019 11:07 am

Kutch ma aaje mosam no sauthi thando divas. Surya grahan na lidhe suraj niklya baad pan thandi chalu rahi.

Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
26/12/2019 10:35 am

સર આજે સૂર્યગ્રહણ ના કારણે આગામી દિવસો માં કમોસમી વરસાદ ની શકયતા હોઈ શકે

Jogal Deva
Jogal Deva
26/12/2019 7:48 am

Sir aaje sury grahan se to tena karane tapman normally karta unchu jay ?

Patelpravinbhi
Patelpravinbhi
25/12/2019 6:06 pm

Sar group ni link mokal so

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
25/12/2019 1:47 pm

રામજી ભાઈ મૈં તમને વાત કરી હતી કે મારે હજી જીરું વાવવું છે
હાલ કોરવાણ સાલું કરું . આજ થીં

જેવું થાય એવું

સાહસ એટલે કરું ગયા વર્ષ મૈં ડુંગળી ખિહરે વાવી હતી નેં જીરું અમુક સોડ નરવા વગર દવાએ પાકા ખાલી ડુંગળી માં દવા સાટટો હતો
ગયાં વર્ષ જેવી તેવી ઠંડી હતી પસી પણ થયું નેં વરયાળી સારી આવી ગય હતી જીરા માં એના ઉપર થી સાહસ કરું સે

Ghelu Suva
Ghelu Suva
24/12/2019 10:20 pm

Sir tame je WhatsApp group ni vat kari hati te create kariyu chhe ke nai

Hardik
Hardik
24/12/2019 12:42 pm

Sir ek pachi ek wd avi che teni pachad nu karan su che thadhi ni aa year ma maza nathi avti

રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
23/12/2019 9:31 pm

તીડ ના આતંક વિશે કહો એના નિયંત્રણ માટે શુ કરી શકાય ?
અમારા ગામથી 25 કિમી દૂર સતલાસણા તાલુકા મા આવ્યા એવા ન્યૂઝ છે.

Ashu
Ashu
23/12/2019 9:16 pm

સર આગામી દિવસો માં પવન કઇ દિશા ના રહેશે ?

વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
23/12/2019 3:38 pm

નમસ્કાર સર, મારી અગાઉ ની કમેન્ટ વીશે કોઈ મીત્રો એ ધ્યાન આપ્યું નહિ બધા ચોમાસામાં જ ભુલો શોધી લાવતા હતા.આ અપડેટ માં ત્રણ ટાઈપીંગ મીસ્ટેઈક છે.

Sharad thakar
Sharad thakar
22/12/2019 7:42 pm

Sir chana na pak mate thandi pade a saru ke zakar aave a sari pls ans

Maganlal chaniyara
Maganlal chaniyara
22/12/2019 7:33 pm

Thanks for new update

vikram maadam
vikram maadam
22/12/2019 11:14 am

sir…ji.. dwarka vistar ma aje 25…30km. ni zadpe pavan thando chalu thyo aje . … aj karta kale thoda vadal jova mlse evu btave modelo … .. ane pachhi 24 thi pachhu tapman nichu jay chhe ..

Raghu bhuva
Raghu bhuva
22/12/2019 11:01 am

એવા 3 થી 4 મોડેલ ક્યાં છે જેના પર તમે ભરોસો કરો. અને જોવાની સલાહ આપશો??

Hira Kodiyatar
Hira Kodiyatar
21/12/2019 12:54 pm

Sar thandi nu prman osu rese to piyat aapva mate saro samay

Hemji Patel.Tharad
Hemji Patel.Tharad
20/12/2019 8:32 pm

West B.K ma tid no kheti pako ma updrav..khub nuksan,..

Yashvant gondal
Yashvant gondal
20/12/2019 5:18 pm

સર સૌરાષ્ટ્ર માં ક્યાંય છાંટા છૂટી થવાની શક્યતા છે? ૨૩ તારીખ આજુ બાજુ.

Rasiklal Vadalia
Rasiklal Vadalia
20/12/2019 2:10 pm

Jsk. Sir. Thanks for new Update.

Sachin jamjodhpur
Sachin jamjodhpur
20/12/2019 2:04 pm

Thanks for update

Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
20/12/2019 10:28 am

સર 23 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા માં સામાન્ય વરસાદની આગાહી બતાવે છે ટીવીમાં(સંદેશ) ન્યૂઝ માં સાચું કે ખોટું વિન્ડી માં તો નથી બતાવતું

Harshadbhai K. Kanetiya Botad
Harshadbhai K. Kanetiya Botad
20/12/2019 9:06 am

sir thx for new update

Shihora Vignesh
Shihora Vignesh
20/12/2019 8:45 am

Sorry sir,,exam ni taiyari ma hovathi site ni visit bahu ochi kri,,,pn sarkare pn varsad jevu kryu…….@bin sachivalaya

Shihora Vignesh
Shihora Vignesh
20/12/2019 8:43 am

Thanks sir

pintubha jadeja
pintubha jadeja
20/12/2019 7:58 am

Thanks sir

જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.પોરબંદર
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.પોરબંદર
20/12/2019 6:21 am

Thanks for new updet

Hardik patel
Hardik patel
19/12/2019 11:00 pm

Thanks sir

Pola bhai manekwada
Pola bhai manekwada
19/12/2019 10:44 pm

Namste sir ,samanyarite zakar avani saruat Kaya mahina thi thati hoi chhe ?

rajdodiya
rajdodiya
19/12/2019 10:32 pm

Thank you for new update sir

Fatehsinh Rajput. Chuda
Fatehsinh Rajput. Chuda
19/12/2019 9:20 pm

Thanks sir for new update

Rambhai
Rambhai
19/12/2019 7:46 pm

Sir abhar

Jitendra
Jitendra
19/12/2019 7:16 pm

Thanks for New updates

Haresh Zampadiya
Haresh Zampadiya
19/12/2019 1:56 pm

Thanks for new update sir

Prakash ahir
Prakash ahir
19/12/2019 11:32 am

Sir singtel na bhav bov vadhe che darroj ane nikas pan sari thay che to magfali na bhav ma vadharo thai sake? Tamaro anubhav su kahe che.

Manish patel
Manish patel
19/12/2019 10:59 am

Thanks sir new update

Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
19/12/2019 8:00 am

Thanks sir

k k bera
k k bera
19/12/2019 7:09 am

Thanks sir

Lala Gojiya
Lala Gojiya
19/12/2019 6:40 am

Thanks sir.

Bhikhu
Bhikhu
19/12/2019 6:38 am

Sir jakal nu praman kevuk rhese agami divasoma
Thanks for new update

Paresh bhai Bhensdadia
Paresh bhai Bhensdadia
18/12/2019 10:51 pm

Thanks

વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
18/12/2019 10:18 pm

શુભ રાત્રી સર,અન્ગ્રેજી લખાણ મા તારીખ, સાંજ સમાચાર છાપા માં(ભેજનુ પ્રમાણ, આકાશ માં વાદળો)મુદ્રણ દોષ છે,સાભાર.

ajay bhai
ajay bhai
18/12/2019 9:54 pm

Good information Sir.

Keshwala hitesh
Keshwala hitesh
18/12/2019 9:41 pm

New update khub khub aabhar

Dipak patel To:Rajkot
Dipak patel To:Rajkot
18/12/2019 9:07 pm

Thanks for update

Ghelu suva
Ghelu suva
18/12/2019 8:45 pm

Thanks sir for new update.

AshokVachhani
AshokVachhani
18/12/2019 7:24 pm

સર વાહ શરશ

Ketan gadhavi
Ketan gadhavi
18/12/2019 7:10 pm

Thank you

Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
18/12/2019 5:34 pm

Thanks for new update sir