Minimum Temperature Expected To Become Normal For Saurashtra Gujarat & Kutch – Low Pressure Over Comorin Area Expected To Emerge Into Southeast Arabian Sea

Current Weather Conditions on 7th November 2021

Depression has formed over East Central Arabian Sea about 700 km. mainly West of Goa. The System is now expected to track West Northwest and away from India during the next few days. Some clouding will be there off and on, however, the chances of unseasonal rain/showers over Saurashtra, Kutch & Gujarat has reduced considerably compared to the Advance Indication dated 1st November 2021

ગોવા થી મુખ્યત્વે 700 કિમિ પશ્ચિમે ડિપ્રેસન થયેલ છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે એટલે ક્રમશ જનરલ ભારત થી દૂર જશે. અમુક વાદળ સૌરાષ્ટ્ર ગુજરાત પર આવ્યા રાખશે પરંતુ 1 નવેમ્બર 2021 ના આગોતરા એંધાણ માં માવઠા નું જોખમ હતું તેમાં શક્યતા ઘટી ગયેલ છે.

Current Weather Conditions on 1st November 2021

The Low Pressure Area over Sri Lanka off Tamilnadu coast now lies over Comorin area & adjoining North Sri Lanka coast. Associated cyclonic circulation extends up to 3.1 km above mean sea level. It is likely to emerge into Southeast Arabian Sea during next 48 hours. Thereafter it is likely to move North Northwestwards and become more marked during the subsequent 48 hours.

A trough at mean sea level runs from Low Pressure Area over Comorin area & adjoining North Sri Lanka coast to Westcentral Bay of Bengal off south Andhra Pradesh coast across Gulf of Mannar and Tamilnadu coast.

 

Gujarat Observations:

The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.

Minimum Temperature on 1st November was as under:

Ahmedabad 14.6 C which is 4 C below normal

Rajkot  17.3 C which is 4 C below normal

Amreli 14.8 C which is 4 C below normal

Veraval 20.0 C which is 2 C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 1st To 7th November 2021

The winds will be mostly from East and some times from Northeast during most days of forecast period. The weather is currently clear skies, but cloudy weather is expected around 3rd/4th November till the end of the Forecast period. The Minimum Temperature is expected to be near normal from 3rd November onwards.

The Low pressure System expected to enter over Southeast Arabian Sea from Comorin and adjoining area and subsequently track towards Central Arabian Sea next 3/4 days.

Advance Indication: Possibility of unseasonal showers/Rain over Saurashtra, Gujarat & Kutch around 8th to 10 November 2021 due to the potential Arabian Sea System.

 

અપડેટ:

તામિલનાડુ ના કિનારા નજીક નું લો પ્રેસર હવે કોમૉરીન અને નોર્થ શ્રીલંકા નજીક છે, આનુસંગિક યુએસી 3.1 કિમિ ના લેવલ સુધી છે. સિસ્ટમ આવતા બે દિવસ માં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવશે. સિસ્ટમ નોર્થ નોર્થવેસ્ટ તરફ ગતિ કરશે અને બીજા બે દિવસ માં મજબૂત બનશે.

આ લો પ્રેસર થી એક ટ્રફ દક્ષિણ આંધ્ર કિનારા સુધી લંબાય છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. જે નોર્મલ થી 2 C થી 4 Cનીચું છે. હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન 19 થી 21 C ગણાય. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 થી 7 નવેમ્બર 2021

આગાહી સમય માં પવન મુખ્યત્વે પૂર્વ અને ઉત્તર પૂર્વ ના ફૂંકાશે આગાહી સમય ના વધુ દિવસો. તારીખ 3/4 ના વાદળ છવાશે જે આગાહી સમય ના અંત સુધી રહેશે.
ન્યુનતમ તાપમાન તારીખ 3 થી નોર્મલ નજીક આવી જશે અને આગાહી સમય માં નોર્મલ નજીક રહેશે.

આગોતરું એંધાણ: અરબી સમુદ્ર માં આવનારી સિસ્ટમ મધ્ય અરબી સમુદ્ર તરફ ગતિ કરતી હોય, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને તારીખ 8 થી 10 નવેમ્બર આસપાસ માવઠાની શક્યતા છે. વધુ વિગત થોડા દિવસ માં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st November 2021

Forecast In Sanj Samachar Daily Dated 1st November 2021

 

0 0 votes
Article Rating
306 Add your comment here
Inline Feedbacks
View all comments
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
15/11/2021 4:15 pm

Akilama tmari apdet avi gyche to sir ચણાને piytapvanu છે તો રાહ જોવાય કે આપી દેવાય plij

Place/ગામ
Aamblgdh
Dadu chetariya
Dadu chetariya
15/11/2021 3:55 pm

Sir new update mate abhar pn vistar ane matra vise thodo prakash pado

Place/ગામ
Jamnagar
AshokVachhani
AshokVachhani
15/11/2021 3:07 pm

શર ટાઈમશર એપડેટ આપવા બદલ આપનો ખુબ ખુબ

Place/ગામ
જામનગર લાલપુર ભણગોર
ભરતસિંહ ભલગરીયા
ભરતસિંહ ભલગરીયા
15/11/2021 12:54 pm

સર હવે વરસાદ ની શકયતા કેટલી? અને કઈ તારીખે?

Place/ગામ
માળીયા હાટીના જિલ્લો જૂનાગઢ
મયુર
મયુર
15/11/2021 9:43 am

બધા મોડલો વરસાદ બતાવે છે એટલે હવે માવઠાની તૈયારી રાખવી

Place/ગામ
છાપરા
Bharat Borad
Bharat Borad
15/11/2021 4:29 am

meetro. dt. 17/21 ma mavatha nu jokham se gujerat ma khas karene d. gujerat d swrastra lagu mp border.
sawaset rahvu.

Place/ગામ
Deradi (ku) ta. Gondal.
Karubhai
Karubhai
14/11/2021 8:06 pm

Sir Ketlo k Avse ?

Place/ગામ
Kutiyana
Kishan
Kishan
14/11/2021 2:41 pm

Sir pharithi je mavthani sakyta se te Kya karnosar se ?

Place/ગામ
માણાવદર
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
14/11/2021 1:44 pm

Sir aaje dhummas vadhare chhe tenu shu karan??

Place/ગામ
Mundra
Krutarth Mehta
Krutarth Mehta
14/11/2021 11:10 am

Gm sir have thandi ni sharuat thai che pan 17th to 20th ma asthirtha dekhai rahi che varsad mate khaas karine Gujarat upar joya rakhvanu haji 2 diwas sudhi

Place/ગામ
Vadodara
Kirit chaudhary
Kirit chaudhary
14/11/2021 9:22 am

Sir cola ma color purai gayo che have kaya kaya vistar ma mavthanu jokhm che te janavsho…

Place/ગામ
Arvalli
Anilkumar
Anilkumar
14/11/2021 7:47 am

18 તારીખે છાટા છૂટીની શક્યતા લાગે છે?

Place/ગામ
BADANPAR ( jodiya)
Rughabhai Karmur
Rughabhai Karmur
14/11/2021 5:51 am

Sir cola ma color purayo chata chuti ni kevik sakyta che

Place/ગામ
Gaga jamkalyanpur devbhumi Dwarka
Kishan
Kishan
13/11/2021 10:56 pm

Aaje divas darniyan,khas karine bapore bhur pavanni speed bovj hati.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
babariya ramesh...m
babariya ramesh...m
13/11/2021 8:23 pm

17.18, માં બને મોડલ ભેજ આવે છે 700.850.મા ….. નાનું હુનુ માવઠું ની તૈયારી માં રહેવું…

Place/ગામ
મોટા માચિયાળા
Chirag.Bhut
Chirag.Bhut
13/11/2021 8:19 pm

Sir 17-18 Tarikh About Ma 2-2 system Windy ma batave chhe.
Have tame kaik agotru apo to kaik khabar pade Kem ke tamari agahi thi kheduto ne ghano labh thato hoy chhe Ane badha kheduto ne ramkada jota nathi avdta.
Kaik parkash padso

Place/ગામ
Vadala
haresh patel
haresh patel
13/11/2021 6:39 pm

સાહેબ 17/૧૧ થી 21/૧૧ સુધીમાં માવઠું થાશે ? કઈ તારીખે વધુ શક્યતા પ્લીઝ રીપલાય આપશો

Place/ગામ
upleta
Pradip Rathod
Pradip Rathod
13/11/2021 6:15 pm

હાર્દિક ભાઈ ડાંગર. ગુગલ મા Groundnut oil testing laboratory k Peanut oil testing laboratory લખી ને ગોતો. ઘણુ જાણવા મળશે.

Place/ગામ
રાજકોટ
Jignesh Ruparelia
Jignesh Ruparelia
13/11/2021 5:29 pm

Sir… iPhone ma app ni Tme nondh lidhi ti pan hji App Store ma nathi app

Place/ગામ
Rajkot
Khimaniya Pravin
Khimaniya Pravin
13/11/2021 11:54 am

Sir cola gfs ma pahela athavadiya ma thodok colour purano.sakyta hoy to vahelu janvajo.please

Place/ગામ
Beraja falla
Bhupatpaghadar. Jetpur
Bhupatpaghadar. Jetpur
13/11/2021 11:46 am

Ashokpatel sir 16thi20ma ecmwf na raste gsf pan btave se varshad gujrat ma. To hve shavset thay java pade ne.???

Place/ગામ
Bordi shamdhiyala. જેતપુર .રાજકોટ.
Baraiya bharat
Baraiya bharat
13/11/2021 5:58 am

17 thi 20 ma jokham vadhiyu che… 70% jevu lage se…IMD GFS ma haju color nathi… Parntu ecmwf sathe gfs pan positive thay rhyu che.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Devanand Baraiya
Devanand Baraiya
12/11/2021 11:01 pm

જય શ્રી કૃષ્ણ!! સર,
windy 9થી 11 તો ખોટું પળ્યું, પન ફરી 17 થી 21 માં બિવરાવે છે ,imd નથી બતાવતું, કાય હોય તો કેતા રેજો.

Place/ગામ
ખોરસા, વંથલી
Kalaniya sarjan
Kalaniya sarjan
12/11/2021 9:56 pm

Sat 17& 18 date windy ecmwf mavtha jevu 3day thi bhatave to kai lage se ave avu plz ans

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
D.k Lagariya
D.k Lagariya
12/11/2021 7:40 pm

Sar.17 18 ma devbhumi dawarka ma chhata chhuti ni sabhavna nthi ne? Ply java apsho.

Place/ગામ
Gaga kalyanpur devbhumi-dawarka
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
12/11/2021 5:11 pm

ECMWF ne haji bahu chanak chayde chhe.

Place/ગામ
Visavadar
Pradip Rathod
Pradip Rathod
12/11/2021 12:04 pm

ગુડ મોર્નિંગ સર. 5/9/21 ના રોજ આપના અમુલ્ય માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા મિત્રો ના નામ જણાવ્યા હતા તેમા અમુક મિત્રો ના નામ બાકી રહી ગયા હતા તે આ મુજબ છે. ઉમેશભાઈ લાલકીયા- હાર્દીક ભાઈ ડાંગર- વિક્રમ ભાઈ કેશવાલ. હાલ ઉમેશભાઈ એ વેધર માટે Kutumb એપ્લિકેશન લોન્ચ કરી છે. ઉમેશભાઈ નુ કામ પણ ગૌરવ ભાઈ રાણીન્ગા ની જેમ સારું છે.
જય ગુરુદેવ

Place/ગામ
રાજકોટ
J.k.vamja
J.k.vamja
11/11/2021 7:19 am

સર વરસાદ ની અપડેટ બોવ આપી હવે ઠંડી વિશે જણાવો
તો ધાબળો લેવાની ખબર પડે

Place/ગામ
Matirala lathi amreli
babariya ramesh...m
babariya ramesh...m
10/11/2021 11:11 pm

સર આ વર્ષ. … તમારી કોપી મારવા વાલા ઉધૈ કાધ પડા.. .
મતલબ ખેડુત નેં ગુમરા કરી સાહતા અને પયસા બનાવતા ઘણા એવા લોકો
. તમે મોડલ પ્રમાણે આગતર કહો. કૈરેક અસાનક અબડેટ આપી દોય એ લોકો નેં બોલય બીજું ગયું વય એટલે એની સૈકેતા ખાલી ગણાય પણ યુટ્યુબ વાળા તો ઘોડા. સુટા મુકે….

આ વર્ષ બોવ મજાવી… ઘણાં ખોટા સીકા ફેકાય ગયા….

Place/ગામ
મોટા માચિયાળા
Popat thapaliya
Popat thapaliya
10/11/2021 8:00 pm

સર તમે શિયાળુ પાક નું વાવેતર કર્યું કે.હજુ મગફળી નું કામ ચાલુ છે?

Place/ગામ
સુતરેજ ઘેડ
Khimaniya Pravin
Khimaniya Pravin
10/11/2021 7:47 am

Sir aa vadad chayi vatavaran to lambo time rahe aevu lage che…

Place/ગામ
Beraja falla
ભરતસિંહ ભલગરીયા
ભરતસિંહ ભલગરીયા
09/11/2021 11:03 am

સર હવે વરસાદ નું કોઇ પણ જાત નું જોખમ છે?

Place/ગામ
માળીયા હાટીના જિલ્લો જૂનાગઢ
Jitendra Dholaria
Jitendra Dholaria
08/11/2021 9:07 pm

Sir, tame aagotara endhan ma mavtha ni sakyata kidhi hati to e no aavanu hoy to eni press not aapta jav, badha khetuto tamari comment vachata nathi amuk varga pressnot upar j nirbhar che .

Place/ગામ
Junagadh
Hasmukh
Hasmukh
08/11/2021 7:25 pm

Kaik to kyo
Have su
Ghhat gai ke haji shakyata khari ??

Place/ગામ
Sarapdad/ Rajkot
chiragbhai
chiragbhai
08/11/2021 1:05 am

sir vadad chayu vatavarn ketla divas rehse?

Place/ગામ
junagadh
Kodiyatar hira
Kodiyatar hira
07/11/2021 8:05 pm

Sar 9tarikh thi vadad ghatse. ?

Place/ગામ
Gam pastardi ta bhanvad
parva
parva
07/11/2021 1:43 pm

Arabian sea ma Depression banyu (IMD pramaane)

Place/ગામ
RAJKOT
DINESH DETROJA
DINESH DETROJA
07/11/2021 12:43 pm

નૂતનવષાઁભીનંદન અશોક સર આપને અને સૌ મિત્રોને
બધા ખુબ ખુશ રહે એવી શુભેચ્છાઓ

Place/ગામ
MORBI
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
07/11/2021 9:25 am

Kutch ma thandi nu jor divse ne divse vadhtu jaay chhe. Aaje nakki 15°C niche hatu temperature.

Place/ગામ
Nakhatrana
mahendra Dobariya
mahendra Dobariya
07/11/2021 8:29 am

નવાં વર્ષ ના જય શ્રી કૃષ્ણ
Sir saurashtra માં માવઠા ની શક્યતા કેવીક છે

Place/ગામ
Junagadh
hardik
hardik
06/11/2021 9:24 pm

happy new year to all members

Place/ગામ
bhavnagar
Dilip jadav
Dilip jadav
06/11/2021 8:34 pm

નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ અશોક સર તથા સર્વ મિત્રોને

Place/ગામ
Padra vadodaara
1 3 4 5