Interaction Of WD & Arabian Sea System To Give Unseasonal Rain/Showers Over Saurashtra, Gujarat & Kutch Between 30th November To 2nd December 2021

તારીખ 2 ડિસેમ્બર 2021 સવારના 6 સુધી ના 24 કલાક સુધી માં 129 તાલુકા માં માવઠા નો વરસાદ થયેલ તેની વિગત
2nd December 2021: Details of last 24 hours unseasonal rain over 129 Talukas.

 

Unseasonal Rainfall Data 2.12.2021 (1)

તારીખ 1 ડિસેમ્બર 2021 સવારના 6 થી 10 સુધી ના માવઠા ના વરસાદ ની તાલુકા પ્રમાણે ની વિગત

Unseasonal Rain Over Saurashtra & Gujarat Talukas from 06.00 am up to 10 am of 1st December 2021

Click Here

&

Click Here

Unseasonal Rain Till 06.00 am of 1st December 2021

Current Weather Conditions on 29th November 2021

An Upper Air Cyclonic Circulation has emerged over the Southeast Arabian Sea. A trough from this UAC extends towards East Central Arabian Sea. A Low Pressure Area is likely to form over Eastcentral Arabian sea off Maharashtra coast around 01st December, 2021.

A fresh active Western Disturbance as a trough in mid-latitude westerlies at middle & upper tropospheric levels is likely to affect Northwest & adjoining Central India from the night of 30th November, 2021 and its interaction with lower level trough in easterlies winds.

Fairly widespread to widespread rain/thunderstorm with isolated heavy to very heavy rainfall likely over Gujarat State on 01st December and isolated heavy rainfall over Gujarat Region on 02nd December. Isolated heavy rainfall also likely over north Konkan and Madhya Maharashtra on 01st December.

A Low Pressure Area is likely to form over south Andaman Sea by tomorrow, the 30th November. It is likely to move west-northwestwards and concentrate into a Depression over Southeast & adjoining Eastcentral Bay of Bengal during subsequent 48 hours.

 

Gujarat Observations:

The Minimum Temperature is mostly above normal over many parts of Gujarat.

Minimum Temperature on 29th November was as under:

Ahmedabad 16.9 C which is 2 C above normal

Rajkot  18.3 C which is 2 C above normal

Amreli 18.0 C which is 3 C above normal

Kandla 18.6 C which is 1 C above normal

Maximum Temperature on 28th November was as under:

Ahmedabad 34.5 C which is 4 C above normal

Rajkot  34.3 C which is 3 C above normal

Amreli 33.0 C which is 1 C above normal

Kandla 32.7 C which is 3 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 30th November To 2nd December 2021

The winds will be mostly from East and some times will change from Southeast during most days of forecast period. Cloudy weather is expected from tomorrow the 30th November till 2nd December. The Maximum Temperature expected to be much below normal on 1st December.

South Gujarat, East Central Gujarat:
Possibility of Showers/light/medium/heavy rain over many parts of these areas during 30th to 2nd December 2021, with .isolated very heavy rain. Main effect on 1st December.

Saurashtra Districts of Junagadh, Gir Somnath, Amreli, Bhavnagar, Botad:
Possibility of Showers/light/medium/heavy rain over many parts of these areas during 30th to 2nd December 2021, with isolated very heavy rain. Main effect on 1st December.

Saurashtra Districts of Porbandar, Jamnagar, Dev Bhumi Dwarka, Rajkot, Surendranagar, Morbi:
Possibility of Scattered Showers/light rain over these areas during 30th to 2nd December 2021, with isolated medium rain.

Kutch & Adjoining Areas of North Gujarat:
Possibility of Scattered Showers/light rain over these areas during 30th to 2nd December 2021.

Rest Of North Gujarat:
Areas of North Gujarat adjoining Central Gujarat possibility of Showers/light/medium rain over parts of these areas during 30th to 2nd December 2021. Main effect on 1st December.

Note: The interaction timing of WD and the Arabian Sea System will be very crucial for the above outcome.

અપડેટ:

પરિસ્થિતિ:

શ્રીલંકા અને કોમોરીન વિસ્તાર માંથી યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવેલ છે. તેનો ટ્રફ મધ્ય અરબી સમુદ્ર બાજુ લંબાય છે. આગળ જતા માધ્ય અરબી સમુદ્ર માં લો પ્રેસર થશે 1 ડિસેમ્બર આસપાસ.

એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ થી ઉપર ના લેવેલે શક્રિય થશે. જે 30 તારીખ થી ગુજરાત રાજ્ય ને અસર કરશે. જે 1 અને 2 ડિસેમ્બર દરમિયાન લાગુ મહારાષ્ટ્ર, એમ પી અને પૂર્વ રાજસ્થાન ને અસર કરશે.

લો પ્રેસર સિસ્ટમ દક્ષિણ ના દરિયા માં આવતી કાલે પ્રવેશ કરશે . પહેલા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે મજબૂત થશે. તારીખ 3/4 સુધી માં ડિપ્રેસન થશે અને WD ની અસર થી ટ્રેક પણ બદલશે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર 2021

પવન મુખ્યત્વે પૂર્વ બાજુ થી તો ક્યારેક દક્ષિણ પૂર્વ. અલગ અલગ વિસ્તાર માં પવન માં ફેર ફાર રહેશે. વાદળ છાયું વાતાવરણ આવતી કાલ થી આગાહી સમય સુધી. મહત્તમ તાપમાન માં ઘટાડો 1 તારીખે. ઢાબરીયું વાતાવરણ રહેશે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ વધુ ભારે વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.

સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ:જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ
ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ વધુ ભારે વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.

સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ:પોરબંદર, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી
ઝાપટા/હળવો વરસાદ અને એકલ દોકલ જગ્યાએ મધ્યમ વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.

કચ્છ અને લાગુ ઉત્તર ગુજરાત:
છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા આગાહી સમય માં.

બાકી નું ઉત્તર ગુજરાત:
મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય માં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 29th November 2021

Forecast In Sanj Samachar Daily Dated 29th November 2021

 

0 0 votes
Article Rating
260 Add your comment here
Inline Feedbacks
View all comments
B.j.dhadhal
B.j.dhadhal
13/12/2021 5:03 pm

Ashok patel નામનું id Facebook ma Che અને સર નો ફોટો પ્રોફાઈલ માં રાખ્યો છે અને મારા messenger ma 23હજાર રૂપિયા માગ્યા કાલ સુધી citi uniyan bank na ac.no.aapya bdha મિત્રો સાવધાન રહેજો

Place/ગામ
Nilvla તા.babra
Kodiyatar hira
Kodiyatar hira
12/12/2021 7:36 am

Sar have thar kyare aavse. ? Dhana ne bavj jarur6

Place/ગામ
Gam pastardi ta bhanvad
Jaydeep rajgor .
Jaydeep rajgor .
11/12/2021 8:52 pm

Sir south India ma siyadu chomasu kyare puru thatu hoy che?

Place/ગામ
Mandvi kutch
Ajit
Ajit
10/12/2021 4:50 pm

Sir, thandi ni saruvat kyarthi thase??

Place/ગામ
મોડદર, કુતિયાણા
Muru kuchhadiya
Muru kuchhadiya
10/12/2021 1:45 pm

Have dekhano photo

Place/ગામ
Kuchhdi P0RBANDAR
Pradip Rathod
Pradip Rathod
10/12/2021 10:04 am

ઠંડી નો રાઉન્ડ આવી રહ્યો છે. બુધવારે ટેલર અને ગુરુવાર થી પિકચર.

Place/ગામ
રાજકોટ
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
09/12/2021 3:40 pm

Kutch ma next 48 hours mate cold wave ni agahi karel chhe. Kadach single digit ma jase temperature finally.

Place/ગામ
Village: Tunda-Mundra
Jaydeep rajgor .
Jaydeep rajgor .
09/12/2021 3:28 pm

Sir aje thandak vadhare hati roj karta.

Place/ગામ
Mandvi kutch
Muru kuchhadiya
Muru kuchhadiya
09/12/2021 2:47 pm

Check profile picture?

Place/ગામ
Kuchhdi P0RBANDAR
Muru kuchhadiya
Muru kuchhadiya
09/12/2021 1:36 pm

Check

Place/ગામ
Kuchhdi P0RBANDAR
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
09/12/2021 12:05 pm

સાહેબ તમારું વેધર સ્ટેશન કેમ બંધ કરી દીધું ઘણા સમય થી? એના ઉપર થી ઘણું જાણવા મળતું ભેજ, પવન, તાપમાન, વિગેરે

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Shubham zala
Shubham zala
09/12/2021 10:58 am

Sir hmna website anw app pr load ocho che toh kyi update krvanu vichariyo che hoye toh kejo.

Place/ગામ
Vadodara