Finally Cold Weather Round Expected Over Saurashtra, Gujarat & Kutch 17th/19th December 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ઠંડી ના રાઉન્ડ ની શક્યતા તારીખ 17 થી 19 ડિસેમ્બર 2021 દરમિયાન
Current Weather Conditions on 14th December 2021
The Western Disturbance now seen as a Cyclonic Circulation over North Pakistan & neighborhood between 3.1 km & 4.5 km above mean sea level with a trough aloft in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 67°E to the north of Lat. 32°N.
The Cyclonic Circulation over West Rajasthan & neighborhood now lies over Haryana & neighborhood extending up to 1.5 km above mean sea level.
A fresh Western Disturbance likely to affect Western Himalayan Region from the night of 15th December.
Gujarat Observations:
The Minimum & Maximum Temperature have been mostly above normal for last four to five days over many parts of Gujarat.
Minimum Temperature on 14th December was as under:
Ahmedabad 13.4 C which is normal
Rajkot 13.7 C which is 1 C below normal
Amreli 14.6 C which is 2 C above normal
Surat 18.3 C which is 2 C above normal
Maximum Temperature on 13th December was as under:
Ahmedabad 29.5 C which is normal
Rajkot 30.3 C which is 1 C above normal
Amreli 30.0 C which is 1 C below normal
Surat 31.2 C which is 2 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 14th To 21st December 2021
The winds will be mostly from Northeast and latter parts of the forecast period it will change to from East over many parts of Gujarat. The Maximum Temperature expected to decrease and will be normal and then below normal during the forecast period. The Minimum Temperature is expected to decrease to below normal from tomorrow over many parts. Overall the Minimum Temperature expected to decrease by 2 to 5 C from the current level over most parts especially between 17th/19th December 2021. Minimum Temperature expected to go below 10 C over some places of Saurashtra, Gujarat & Kutch during the forecast period. Minimum Temperature expected to increase on 21st December.
પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન અમુક સેન્ટરો માટે ઉપર આપેલ છે. છેલ્લા 4 થી 5 દિવસ થયા તાપમાન નોર્મલ થી ઉચું રહેલ છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 14 થી 21 ડિસેમ્બર 2021
12 થી 20 કિમિ પવન નોર્થ ઇસ્ટ ના આગાહી સમય માં શરૂવાત માં રહેશે. તારીખ 18 થી 20 ડિસેમ્બર દરમિયાન પવન પૂર્વ ના રહેશે. તારીખ 17 થી 19 દરમિયાન પવન ની ઝડપ 20 થી 30 કિમિ ની રહેશે.
મહત્તમ તાપમાન ઘટશે અને નોર્મલ થી નીચું આવશે.
ન્યુનતામ તાપમાન આવતી કાલ થી ઘટવા માં રહેશે અને ઓવર ઓલ 2 થી 5 C હાલ ના તાપમાન કરતા ઘટશે, ખાસ કરીને તારીખ 17 થી 19 દરમિયાન. ન્યુનત્તમ તાપમાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના અમુક ભાગો માં 10 C નીચે ની શક્યતા છે. ન્યુનતમ તાપમાન તારીખ 21 ના વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th December 2021
Forecast In Sanj Samachar Daily Dated 14th December 2021
Aaje thandi kaynk mape mede hati.bhuka bolaviya pachla divsoma to.
અશોકભાઈ
તારીખ 26 , 27,28 હવામાન માં અસ્થિરતા આવશે એવું લાગી રહ્યું છે . અનુમાન સાચું કે ખોટું છે ?
જય માતાજી
Sir aavti kal thi pavav nu jor gatase?
Sir 22 tarikh thi jakar aavse evu lagi rahyu che.
પવન નું જોર કેટલા દિવસ રહેશે અશોકસર
Namaste Sir, Gir Gadhada vistar pan thandugar thae gayu chhe. Katil thandi pade chhe.
Suryast sathe curfew jevo mahol Thai jaay chhe ne aaje savar thi had thijavti thandi chhe. Kal thi thandi vadhu chhe.
સર,ઝાકળ કયારે આવશે એ કઇ રીતે જોવાય?
હયુમીડીટી એ ઝાકળ કહેવાય?
Sir vadhu thandi ma jiru ne pani aapvu saru ganai ke thodi thandi ma pani aapvu saru ganai 30 divasnu jiru thayu
Thanks for new update
આજે રાત્રે થી ઠંડી માં વધારો થાય તેવું લાગી રહ્યું છે
બે દિવસ થી ઠંડી જામી છે. અને પવન ઘણો છે સાહેબ. Thanks Sir.
અશોક ભાઈ સર કરછમા કાલ થી ફુલ ગુલાબી ઠંડી ચાલુ છે મોજ આવી ગઈ શિયાળું પાક માટે આશિર્વાદ સમાન છે
Srs sar avik thandi ni rah jota hta hve khas jrur hti thandi ni jay shree krishna
Thank’s for new update
Varsad na aakda jova mate rainfall data che to thandi jova mate koi data ya link
Thanks sir for New information
Aaje jamnager ma 10.5 degree
Ok sir sorry
Thank u sir for update. .
Sir Mari comment kem nikdi jayse
સર ન્યુ અપડેટ આપવા બદલ આભાર
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……
Thanks for new update
થેન્ક્સ
Thanks for new update sir
Sir fog ni sektaya
તો હવે ગાય ના ઘી ના અળદિયા બનાવી નખાય .
Thank you for new update sir
Thanks for update sir
Thk you sir
Thanks for update
આગલી અપટેડ માં કીધું હતું તે રીતે ઠંડી નો રાઉન્ડ આવશે તો આપણો અભીયસ બરાબર છે
આભાર સાહેબ.
Thanx sir ji
Thanx sir for giving winter updates.
આભાર સાહેબ
Thanks you sir*
Thenk you sir
શર આભર
Thank you sir
Thank s for the update sir.
Thanks 4 new update