Update 28th December 2021
Update 27th December 2021 કમોસમી વરસાદ SEOC
Mixed Weather From 26th December 2021 To 1st January 2022 – Unstable Conditions Expected Over Northern Parts Of Gujarat State 27th/28th December 2021
મિક્સ ઋતુ 26 ડિસેમ્બર 2021 થી 1 જાનુયુરી 2022 – ગુજરાત રાજ્ય ના ઉત્તરી ભાગો માં અસ્થિરતા ની શક્યતા 27/28 ડિસેમ્બર 2021
Current Weather Conditions on 25th December 2021
The Western Disturbance as a trough in westerlies now runs roughly along Long. 64°E to the north of Lat. 30°N at 3.1 km above mean sea level.
A cyclonic circulation lies over southeast Uttar Pradesh & neighborhood and extends up to 1.5 km above mean sea level.
Another cyclonic circulation lies over west Assam & neighborhood at 3.1 km above mean sea level.
Another Western Disturbances likely to affect Western Himalayan Region & adjoining plains of Northwest India from 26th December.
Gujarat Observations:
The Minimum & Maximum Temperature have been mostly near normal or above normal for last two three days over many parts of Gujarat.
Minimum Temperature on 25th December was as under:
Deesa 14.8 C which is 4 C above normal
Gandhinagar 13.5 C which is 1 C above normal
Ahmedabad 15.0 C which is 2 C above normal
Rajkot 16.6 C which is 3 C above normal
Surendranagar/Junagadh/Porbandar/Kandla 16.5 C
Vadodara 15.2 which is 2 C above normal
Bhuj 16.5 C which is 6 C above normal
Maximum Temperature on 24th December was as under:
Ahmedabad 28.7 C which is normal
Rajkot 29.0 C which is normal
Amreli 28.6 C which is 1 C below normal
Bhuj 29.4 C which is 1 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th December 2021 To 1st January 2022
The winds will be mostly from Northwest till 27th Evening and transition to Northerly and subsequently to Northeast for the rest of the forecast period. The wind speed will be 10-15 km per hour till 27th and subsequently the wind speed expected to be 15 to 30 km per hour 28th to 31st December and normal on 1st January 2022.
Cloudy weather expected on 27th/28th December and also at the end of the forecast period. Due to the passing of Western Disturbance over South Rajasthan and Northern parts of Gujarat State, there is a possibility of unseasonal showers for these areas 27th/28th December.
The Maximum Temperature expected to be near normal till 27th and expected to drop on 28th December due to cloudy weather and remain low on 29th also. Maximum Temperature will again become near normal for rest of the forecast period.
Minimum Temperature will be above normal till 28th and expected to decrease by 3-4 C on 29th/30th December. 31st and 1st January the Minimum Temperature will be near normal. Current Minimum Temperature is 13C to 17 C and could fall to 10C to 13C during 29/30th December.
પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન અમુક સેન્ટરો માટે ઉપર આપેલ છે. છેલ્લા 2 થી 3 દિવસ થયા ન્યુનત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી 3C સુધી ઉંચુ રહેલ છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 26 ડિસેમ્બર 2021 થી 1 જાન્યુઆરી 2022
પવન તારીખ 27 સાંજ સુધી નોર્થવેસ્ટ ના જેથી સીમિત વિસ્તાર માં ઝાકળ ની શક્યતા..પછી એક બે દિવસ ઉત્તર અને ત્યાર બાદ નોર્થઇસ્ટ ના પવન રહેશે આગાહી સમય ના અંત સુધી. 27 તારીખ સુધી પવન 10-20 કિમિ ના અને 28 થી 31 માં 15-30 કિમિ ના રહેશે.
તારીખ 27/28 માં વાદળાં રહેશે અને આગાહી ના છેલ્લા 2 દિવસ વાદળ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 27/28 ના દક્ષિણ રાજસ્થાન પર થી પાસ થાય છે અને ત્યાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ ની અસર થી ગુજરાત રાજ્ય ના ઉત્તરી ભાગો માં છાંટા છૂટી ની શક્યતા છે.
મહત્તમ તાપમાન હાલ નોર્મલ નજીક છે અને 27 સુધી રહેશે. તારીખ 28/29 ના મહત્તમ તાપમાન ઘટશે. ફરી મહત્તમ તાપમાન નોર્મલ નજીક બાકી ના સમય માટે થશે.
આગાહી સમય ના બે દિવસ સિવાય ન્યુનત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉપર રહેશે. તારીખ 29/30 ડિસેમ્બર ના ન્યુનત્તમ તાપમાન 3-4 C નીચું રહેશે જે નોર્મલ નજીક કે 2 C નીચું આવી શકે. હાલ તાપમાન 13C થી 17C છે તે 10C થી 13C રેન્જ માં આવી શકે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th December 2021
Forecast In Sanj Samachar Daily Dated 25th December 2021
Thanks sir for new update mate
Sir new update ma koy problem chhe comments nathi dekhati juni update ma comment karu chhu new update ma comment dekhati nathi ane comments thati pan nathi thanks sir
Thanks sir New update mate
Sir new update ma su problem chhe comments nathi dekhati
Website ma problems chhe? To aa juni update kem dekhay chhe thanks sir
સર આ એપ કેમ ખુલતી નથી
6th & 7th Jan na koi koi jagyaye mavtha ni shakyata che ane pachi 9th Jan thi thandi no jordar round chalu thase evu lage che!!
સર ગુલાબી ઠંડી વિષે થોડીક જાણકારી આપો તો સારૂ
Aa varshe to winter ma coldwave ne badle mavtha ni update vadhi rahi chhe!!
Sir, badha model jota mavthu to thase, varsad nu praman katlu rahese te jovanu chhe. 1998-1999 ma aaj prakare mavatha thaya hata 1999 ni shiv ratri na divse Jamjodhpur, GINGANI, sidsar ma Kara no tofani varsad padyo hato, ghauv na ubha pak ne sav Jamin dost kari dhidha hata.
સર હવે તમે જણાવો કે આ માવઠું કેવુ રહેશે. અમારાથી તમારો અનુભવ ઘણો જાજો છે.
આ વખતે ગાડી અમારી સાઇડ થી દ્વારકા થી ઉપડશે અલગ અલગ મોડેલ જોતા એવું લાગે છે
Ecmwf to bhukka kadhe chhe
To sir ketalu sachu ganay ?
તારીખ 5થી8મા બે ઉપરાઉપરી wd આવશે કે શું?
Good afternoon sir…sir winter ma je gujrat ma mavathu…thay tema ..kyu model vadhare successful ganay..sir please answer sir
સર .. ગુરુવાર બપોર પસી સમય વય તો આવો અમારી નૈયા મહેમાન ગતી કરવા…. રામજીભાઈ આજુબાજુ ગામ નાં 8 થીં 10મિત્ર આવે પણ છે. …એમનમ મુલાકાત માટે…. ..
Sir,aa ecmwf a daravvanu chalu karyu.
Bye Bye 2021
Welcome 2022
Happy New Year
.w.d નાં હીસાબે 5.6તારીખ નાં . માવઠું થાહે… અલંગ અલંગ મોડલ માં અલંગ અલંગ લેવલ માં ભેજ પણ છે. 8તારીખ થીં પવન ગતી વધસે…આજ જેમ પવન છે એ રીતે
આ વાતાવરણ માં ઝેરી ગેસ અને કેમિકલ છોડવા માં આવે છે અને એટલે હવામાન માં આવા ફેરફારો આવે છે અને વરસાદ થાઈ છે તે સાચું હસે સાહેબ જણાવશો
Sir ૬ thi ૮ તારીખ માં mavtha ni kevi sakyata che? Kpas વીણી લેવાય?
Sir divase pavan nu jor kya sudhi rahse?
સર તારીખ ૫,૬,૭ માં વિંડી માં માવઠા જેવું બતાવે છે, તો શક્યતા ખરી?
સર ધુમમ્સ કેટલા દિવસ આવશે
સર
તારીખ 5,6,7 ના વરસાદ આવાના કેટલા ટકા ચાન્સ છે ?
Sirjeee savare 8 thi 10 vague 2mm
તા. ૨૮.૧૨.૨૧ ના સવારે પાંચ વાગ્યે થી દસ વાગ્યા સુધી ટપક ટપક વરહ્યો …વરસાદ
Aje chata ayva 10 am
Ashok SIr, Fari Europe jevu vatavaran….rate hdvu japtu pchi veli savare jdvu japtu….thndu vatavaran
રાત ના એક વાગ્યે ઘડીક ટપક ટપક પાછો સવારે પાચ વાગે ચાલુ થયો હજુ છાંટો છાંટો ચાલુ.
જય શ્રી કૃષ્ણ , સવારે ૯ થી ૧૦:૩૦ સુધી ઝરમરીયુ માવઠું વરસ્યું જીરું ના પાકને વ્યાપક નુકશાની થવાની શક્યતા.
સર ઉત્તર ગુજરાતનો ઉલ્લેખ કરેલો હતો સૌરાષ્ટ્ર નો ઉલ્લેખ કરેલો નોતો સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી છાંટા થી માંડીને ઝરમર વરસાદ ચાલુ છે
slight drizzle since 30 minutes at kuchiyadad – rajkot ahmedabad highway
Ratre and atyare 1 kalak thi continue chhata chalu 6e
Aaje to savarma chata chalu thay Gaya che.
Tip.tip.varsad.chalu
Vadodara ma pan sawarthi chaanta chutti chalu che pawan sathe
Aje savar ma chhata aviya normal
8.30 thi 9 am
Ratre hadvu varsad padyu
@ahmedabad
Aje aakhi ratre jordar pavan hato
Vaheli Savarna 4 am vagyathi tapak tapak chalu che haji chalu che
Thanks sir for New apdet
ગુડ મોનિઁગ સર અમારે સવારે ૮વાગ્યા થી છાટા ચાલુ થયા છે
Chata chalu hta rate svar ni speed badhi gay che varsad ni..
akhi rat full pavan hato savar na chata chata chalu che,andhi jevu vatavaran
Sata sata salu se sir
Paschim Saurashtra ma chata chalu veli savarma
નમસ્કાર સર – રાત્રે ૮ થી ૧૦ વાગ્યે છાંટા પડયા હતાં. અત્યારે સવારે ૩ વાગ્યે ઝાકળ આવી છે. સર ચોરી ના બનાવ વઘી ગયા છે. અમારા ગામમાં રાત્રે ૧૦ વ્યક્તિ ને દરરોજ જાગવાનું.
Scattered drizzling started at Ahmedabad just now with wind flow
Sir,5 mm nu zaptu padyu..
Jay mataji sir…..10-30 vagyao Santa suti hadvo varsad chalu thyo 6e hal gajvij sathe Madhyam gati to kyarek dhimi dhare satat varsad chalu 6e….