Next Cold Spell 23rd-26th January Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Decrease 5C To 6C From Current Levels

Next Cold Spell 23rd-26th January 2022 Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Decrease 5C To 6C From Current Levels

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફરી ઠંડી નો રાઉન્ડ 23 થી 26 જાન્યુઆરી 2022 – તાપમાન અત્યાર ના લેવલ થી ફરી 5 થી 6 C ઘટશે

Current Weather Conditions on 19th January 2022

Gujarat Observations:

The Minimum & Maximum Temperature have increased to near normal or above normal during the last two three days and the Minimum as well as Maximum Temperatures are about 1 to 3 C above normal.

Minimum Temperature on 19th January 2022 was as under:

Keshod 12.8 C

Gandhinagar 11.0 C

Rajkot  13.3 C which is 1 C above normal

Kandla 13.5 C

Ahmedabad 14.1 C which is 2 C above normal

Vadodara 12.6 which is normal

Deesa 12.2 C which is 3 C above normal

Bhuj 14.5 which is 5 C above normal


Maximum Temperature on 18th January 2022 was as under:

Ahmedabad 29.0 C which is 1 C above normal

Rajkot  30.9 C which is 3 C above normal

Vadodara 28.8 C which is 1 C below normal

Deesa 27.8 C which is 1 C above normal

Bhuj 30.2 which is 3 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 19th To 26th January 2022

Mostly winds from North & Northeast till evening and subsequently Westerly winds till 23rd January. From 23rd night again winds from North and Northeast for the rest of the forecast period. A western Disturbance will affect North India and adjoining Rajasthan and North Madhya Pradesh. Due to WD there is a slight possibility of scattered showers on 21st/22nd. Very high probability of high wind speeds on 21/22nd January reaching 30 to 40 Km/hour on 22nd January.

Due to Westerly winds there is a good possibility of Foggy conditions on 20th to 22nd January over Saurashtra, Gujarat & Kutch.

Marginal increase in Maximum Temperature till 21st January and subsequently Maximum Temperature will decrease from 22nd January. Subsequently the Max. Temperature will be below normal.  Marginal increase in Minimum Temperature till 22nd January and subsequently Minimum Temperature will decrease from 23rd and remain below normal till 26th January. Over all both the Max. and Min. Temperature will be lower by 5 to 6 C from current levels during 23rd to 26th January. Cold Spell Temperature range could again reach single digit over some centers.

 

પરિસ્થિતિ:
હાલ મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ થી 1 થી 3 C ઉંચા રહે છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 19 થી 26 જાન્યુઆરી 2022

હાલ નોર્થ અને નોર્થ ઇસ્ટ ના પવન છે તે આજે સાંજ થી પશ્ચિમી તરફ ના થશે . પશ્ચિમી પવન પહેલા કચ્છ અને પછી સૌરાષ્ટ્ર ગુજરાત માં જે 23 સુધી રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 20/22 માં અસર કરશે નોર્થ ઇન્ડિયા અને લાગુ રાજસ્થાન અને નોર્થ એમ પી ને. આ WD ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા ની સામાન્ય શક્યતા છે અને સાથે પવન ની ઝડપ પણ વધશે 21/22 તારીખ માં, જે 30 થી 40 કિમિ સુધી 22 તારીખ માં થઇ શકે છે.

WD ને હિસાબે તારીખ 20 થી 22 માં ઝાકળ ની પણ શક્યતા છે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં.

મહત્તમ તાપમાન માં આંશિક વધારો 21 તારીખ સુધી અને ત્યાર બાદ તારીખ 22 થી મહત્તમ તાપમાન ઘટશે. મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું આવી જશે તારીખ 23 થી 26 દરમિયાન.

ન્યુનત્તમ તાપમાન માં આંશિક વધારો 22 તારીખ સુધી અને ત્યાર બાદ તારીખ 23 થી ન્યુનત્તમ તાપમાન ઘટશે અને નોર્મલ થી નીચું આવી જશે તારીખ 23 થી 26 દરમિયાન.

મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન તારીખ 23 થી 26 દરમિયાન આગળ દિવસો ના તાપમાન કરતા 5 થી 6 C નીચા આવી જશે. આ ઠંડી ના રાઉન્ડ માં ફરી એક ન્યુનત્તમ તાપમાન અમુક સેન્ટરો માં એક આંકડા માં આવી શકે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 19th January 2022

Forecast In Sanj Samachar Daily Dated 19th January 2022

 

0 0 votes
Article Rating
110 Add your comment here
Inline Feedbacks
View all comments
Rajesh ghodasara
Rajesh ghodasara
27/01/2022 12:06 pm

સર ગુજરાતી ભાષામાં આગામી શબ્દ નો અથૅ ઉપયોગ કેવી રીતે સમજવો

Place/ગામ
કેશોદ મેસવાણ
J.k.vamja
J.k.vamja
27/01/2022 7:28 am

સર આ વર્ષ કહ નું પ્રમાણ ઓછું હોય તેવું લાગી રહ્યું છે તો આવતા વર્ષ વરસાદ નું પ્રમાણ ઓછું હોય તેવું વડીલો કહે છે

Place/ગામ
Matirala lathi amreli
Ketan patel
Ketan patel
26/01/2022 4:27 pm

નમસ્તે સર, આ સાલ wd નીચા રહ્યા જોકે આવું ઘણી વખત બનતું હોય છે શીયાળામાં ગુજરાત ઉપર વેસ્ટર્લી જેટ પવનો હોય છે wd ના હીસાબે જેટ પવનો નો પ્રવાહ પણ થોડો વધુ દક્ષિણ માં જતો હોય છે તો આ પ્રક્રિયા ની અસર ચોમાસા ઉપર પડે કે નહીં ?

Place/ગામ
Keshod
Paras
Paras
26/01/2022 11:35 am

Happy republic day to all.

Place/ગામ
Jamnagar vavberaja
Khimaniya Pravin
Khimaniya Pravin
26/01/2022 9:52 am

Happy republic day….

Place/ગામ
Beraja falla
Maheshbhai Dalsaniya
Maheshbhai Dalsaniya
26/01/2022 9:16 am

Sir 30 & 31 tarikh ma zakal ni shakyata raheli se ? Saheb

Place/ગામ
Surendranagar
Ajit
Ajit
26/01/2022 8:51 am

Jai hind
Jai javan… Jai kisan

Place/ગામ
Modadar, kutiyana
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
25/01/2022 10:48 am

Gandhinagar ma 4.3°C chhatay 6°C above normal media vala fact check karya vagar chhapi nakhe chhe

Place/ગામ
Village Tunda-Mundra
J.k.vamja
J.k.vamja
25/01/2022 10:28 am

સર આ વખતે સરકારે ચણા ઓનલાઈન ખરીદી ના ભાવ 1046 નૈકી કરા છે તો ખેડૂત ને સારા ભાવ મળશે તેવું લાગે છે તમારું શું કહેવું છે

Place/ગામ
Matirala lathi amreli
Kishan
Kishan
24/01/2022 6:14 pm

સાહેબ‌ વુક્ષો,પશુપક્ષીઓ આ બધું સારા‌ પર્યાવરણ માટે જરૂરી છે.આ બાબતે‌ તમારૂં શું કહેવું છે ? અને આપણે પશુપક્ષીઓ ને બચાવવા માટે બનતા શું પ્રયાસ કરવા જોઈએ ? કારણકે આજે મોટા સીટી માં ચકલીઓ,કાબર જોવા નથી મળતા.હા અમે ગામડા માં એની મજા માણીએ છીએ.

આભાર

Place/ગામ
માણાવદર
Vijay patel
Vijay patel
24/01/2022 3:45 pm

Sar have jakalni sakyata khari

Place/ગામ
Sadulaka morbi
Dipak goswami
Dipak goswami
24/01/2022 11:18 am

Sir windy ma jakar jova mate su karvu?

Place/ગામ
Ishwariya ta kutiyana dist porbandar
કેતનભાઈ મેણસીભાઈ કનારા
કેતનભાઈ મેણસીભાઈ કનારા
23/01/2022 5:10 pm

ગુરુજી જયશ્રી ક્રિષ્ના
ઝાકળ નુ 7 દિવસ નુ ફોરકાસ્ટ જોવા માટે વિવિધ મોડેલો છુ છુ પરિબળો જોવાના હોઈ જવાબ આપવા વિનતી

Place/ગામ
ગોકારણ તા કુતિયાણા જી પોરબંદર
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
23/01/2022 1:48 pm

આભાર સર , આઈએમડી અનુસાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના પ્રભાવ હેઠળ ઈન્ડ્યુઝ્ડ લો પ્રેશર થયું જે ગયકાલે ઉતરી રાજસ્થાન આસપાસ વેલ માર્ક લો પ્રેશર હતું અને આજે આજે ફરી લો પ્રેશર છે, આવું મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ને લીધે લો પ્રેશર ક્યારેક જ બનતું હોય છે આ પહેલા હમણાં ના વર્ષોમાં ક્યારેય જોવા મળેલું સર?

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Gami praful
Gami praful
23/01/2022 11:57 am

Thank you sir for your answer

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Gami praful
Gami praful
23/01/2022 9:52 am

22/1/2022, 4:00 pm thi khubaj aandhi hal aaje pan tevuj chhe, sir aandhi dariya na bhej ni hase ke arbstan na ranpradesh na dhul ni ?

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
J.k.vamja
J.k.vamja
23/01/2022 12:07 am

સર આજે રાત્રે હું પાણી વળતો હતો તો મે જોયુ તો ચંદ્ર અને તારા એકદમ જાખા જાખા દેખાતા હતા મારા અનુમાન પ્રમાણે તે ધુળ ની ડમરી હોય તેવું લાગ્યું

Place/ગામ
Matirala lathi amreli
Bhimani mahesh
Bhimani mahesh
22/01/2022 9:26 pm

Amara vistar ma rate 4:00 vagya aas pas saru evu zaptu

Place/ગામ
Soyal dhrol Jamnagar
Kishor
Kishor
22/01/2022 6:27 pm

Dhoraji bistar khub thando pavan ane dhummas

Place/ગામ
Dhoraji
ramde gojiya
ramde gojiya
22/01/2022 6:21 pm

Sir aaje to dhumas bovj che

Place/ગામ
Dwarka kalyanpur gaga
nik raichada
nik raichada
22/01/2022 6:07 pm

Porbandar City Ma Dhul Nu tufan sanjna 5 vaganu Bhare pavan sathe.

Place/ગામ
Porbandar City
Kadachha Ram
Kadachha Ram
22/01/2022 5:38 pm

Sir pavan full se & badhu jakhu jakhu dekhay se

Place/ગામ
કડછ પોરબંદર
Jaydeep rajgor .
Jaydeep rajgor .
22/01/2022 5:29 pm

Sir ekdam dhummas jevu vatavaran thai gyu che.tadko bilkul nathi ane thando pavan funkai rahyo che.

Place/ગામ
Mandvi kutch
આલાભાઈ નંદાણીયા
આલાભાઈ નંદાણીયા
22/01/2022 5:12 pm

આજ તો સુરજ પણ ચંદ્ર જેવો દેખાય છે

Place/ગામ
કોલવા :જામખંભાળીયા
Kirit chaudhary
Kirit chaudhary
22/01/2022 4:23 pm

Sir pavan kyare bandh thse?

Place/ગામ
Arvalli
Devraj jadav
Devraj jadav
22/01/2022 3:38 pm

sir amare savare 6:15am neve pani chalu thay tevu zapatu padyu

Place/ગામ
kalmad,,muli
Manish patel
Manish patel
22/01/2022 1:20 pm

સર. આજે તો ધુળની ડમરીઓ ઉડે છે.

Place/ગામ
રામોદ
નિલેશ પટેલ
નિલેશ પટેલ
22/01/2022 10:58 am

4am4.15એમ સામાન્ય ઝાપટું

Place/ગામ
ઝાંઝમેર તા. ધોરાજી
Paresh Chaudhary
Paresh Chaudhary
22/01/2022 10:50 am

andhih javo pavan se sar aje

Place/ગામ
Paldi ta Visnagar
Krutarth Mehta
Krutarth Mehta
22/01/2022 10:24 am

Vadodara ma zarmar varsad chalu rasta bhina thay evo

Place/ગામ
Vadodara