First 40 C Temperature Expected Over Saurashtra, Gujarat & Kutch By 13th/14th March – Heat Wave Conditions Expected Over Some Pockets Of Saurashtra, Gujarat & Kutch 14th-16th March 2022

13-03-2022 રાજકોટ માં આજે સિઝન નું પહેલું 40 C તાપમાન થયું.
ભુજ માં 40.2 C
બંને વિસ્તારો માં સીઝન નો પહેલો હિટ વેવ.

10th March 2022

 

First 40 C Temperature Expected Over Saurashtra, Gujarat & Kutch By 13th/14th March  – Heat Wave Conditions Expected Over Some Pockets Of Saurashtra, Gujarat & Kutch 14th-16th March 2022

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સિઝન નું પહેલું 40 C મહત્તમ તાપમાન તારીખ 13/14 માર્ચ 2022 સુધી માં શક્યતા – તારીખ 14 થી 16 માર્ચ દરમિયાન અમુક ભાગો માં હિટ વેવ ની પણ શક્યતા

 

Current Weather Conditions on 10th March 2022

Gujarat Observations:

The Maximum & Minimum Temperatures over Saurashtra, Gujarat and Kutch are currently above normal by around 2 to 3 C.

Maximum Temperature on 9th March 2022 was as under:

Ahmedabad 36.7 C which is 2 C above normal

Rajkot  37.8 C which is 3 C above normal

Amreli 37.2 C which is 2 C above normal

Vadodara 35.2 C which is 1 C above normal

Bhuj 37.4 C which is 3 C above normal

Minimum Temperature on 10th March 2022 was as under:

Rajkot  19.7 C which is 2 C above normal

Bhuj 21.8 C which is 5 C above normal

Ahmedabad 20.1 C which is 2 C above normal

Vadodara 21.8 which is 4 C above normal

Amreli 19.7 C which is 3 C above normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 10th To 16th March 2022

Winds from Northerly direction and will change to Northwest and Westerly direction from 13th till the end of Forecast period and times  variable winds. Wind speed of 10 to 20 kms/hour during the forecast period with higher winds of 15-25 kms/hour from 13th to 16th March.

Maximum Temperature expected to rise from12th March. The first 40 C level is expected by 13th/14th March. Subsequently Maximum Temperature will rise further and Heat Wave conditions are expected over pockets of Saurashtra, Kutch & Gujarat during 14th to 16th March. Overall Maximum Temperature will increase by 4 C to 5 C from current levels.

 

પરિસ્થિતિ:

મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી ઉંચા ચાલી રહ્યા છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 10 થી 16 માર્ચ 2022

પવન ઉત્તર બાજુ નો અને 13 તારીખ થી ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમી પવન થશે જે આગાહી સમય અંત સુધી રહેશે. ક્યારેક પવન ફર્યા રાખશે. આગાહી સમય માં પવન ની ઝડપ 10 થી 20 કિમિ ની અને તારીખ 13 થી 16 ના 15-25 કિમિ ની ઝડપ રહેશે.

મહત્તમ તાપમાન માં સામાન્ય વધારો 12 તારીખ ના અને પછી ક્રમશ વધારો જોવા મળશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આ સિઝન નું પહેલું 40 C તાપમાન તારીખ 13/14 માર્ચ સુધી માં જોવા મળશે. ત્યાર બાદ તારીખ 14 થી 16 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન વધશે અને સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ભાગો માં હિટ વેવ નો માહોલ જોવા મળશે. એકંદર મહત્તમ તાપમાન હાલ ના તાપમાન કરતા 4 C થી 5 C વધશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 10th March 2022

Forecast In Sanj Samachar Daily Dated 10th March 2022

 

0 0 votes
Article Rating
79 Add your comment here
Inline Feedbacks
View all comments
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
08/04/2022 2:03 pm

sir 14 tarikh ni upadate ma …Coment Dekhati nathi…..Sir…error aave 6e

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Kishansinh p chavda
Kishansinh p chavda
07/04/2022 10:22 pm

sir Namste Last 14 tarik ni update ma Coment ma error aave khul tu j nathi ..aavu lakhelu aave 6e…
There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.

Place/ગામ
villege Danta Ta Danta Dist Banaskantha
Jaydeep rajgor .
Jaydeep rajgor .
14/03/2022 6:42 pm

Sir dwarka 28.8 maximum temperature. Aatlu farak kem bija center karta?

Place/ગામ
Mandvi kutch
Lala Gojiya
Lala Gojiya
14/03/2022 5:17 pm

I was longing to meet you nd all my frnds. Which has been fulfilled by “Sneh Milan” event.
It was such a pleasure to meet all friends. I’ll cherish these moments for rest of my life.
Thank you

Place/ગામ
Maleta
BabUlal khunt
BabUlal khunt
14/03/2022 4:33 pm

sir sneh miln ma aapni hajri badl aapno khub J aabhar

Place/ગામ
Junagadh
Kadivar Rajesh C.
Kadivar Rajesh C.
14/03/2022 3:45 pm

Thanks sir snehmilan na ayojan ma hajri aapva badal ane aayojako ne khub khub abhinandan

Place/ગામ
morbi
Rajesh patel
Rajesh patel
14/03/2022 3:22 pm

Khub khub abhar ashok sir amo rahi gya sir tamari mulakat lidha vagar jarur thi next time malsu sir dhanyavad sir sneh milan ma badhj krushi mitro ne mahiti aap va badal

Place/ગામ
Morbi
Dilip patel
Dilip patel
14/03/2022 2:01 pm

ગય કાલે સ્નેહમિલન માં અશોક સર ની હાજરી માં મને પ્રાસંગિક પ્રવચન નો લાભ મળ્યો અને સર સાથે પ્રશ્નોતરી કરવાનો લાભ મળ્યો ખરેખર હું મારી જાત ને નશીબદાર માનું છું આયોજન જોરદાર હતું હો મીત્રો આયોજકો એ કોય જાતની કચાસ નહોતી રાખી અને સર નો શરલ સ્વભાવ ને સાદી ભાષા ખેડુત પ્રત્યે નો ભાવ એનું વર્ણન ના થય શકે સર સ્નેહમિલન મા હાજરી આપી એજ આપણા પ્રત્યે કેટલો લગાવ છે તે દર્શાવે છે ખુબ ખુબ આભાર સાહેબ

Place/ગામ
ઉજળા જામ કંડોરણા
આહિર દેવશી બરાઈ
આહિર દેવશી બરાઈ
14/03/2022 12:45 pm

સ્નેહ મિલન કાર્યક્રમ મા અશોકભાઈ મળવાનુ
એક સપનુ હતુ જે પુરુ થયુ ધન્યવાદ અશોકભાઈ
અને આયોજક ભાઈયો ને

Place/ગામ
મહાદેવીયા
Popat thapaliya
Popat thapaliya
14/03/2022 12:39 pm

ખૂબ ખૂબ આભાર સર .સ્નેહ મિલન ના આમંત્રણ ને માન આપી પધારવા બદલ.ઘણા સમય થી ઈચ્છા હતી બધા મિત્રો ની તમને એક વખત રૂબરૂ મળવાની એ પૂર્ણ થઈ.સાથે હવામાન ને લગતી ખૂબ સારી માહિતી આપી .

Place/ગામ
સુત્રેજ ધેડ