16th March 2022
Heat Wave Over pockets of Saurashtra, Gujarat & Kutch continues
#Gujaratweather #ugaap Kandla (A) 41.8 °C Ahmadabad 41.5 °C Amreli 41.5 °C Keshod 41.5 °C Rajkot 41.3 °C Surendranagar 41.3 °C Gandhinagar 41.2 °C Deesa 41.0 °C Vadodara (A) 41.0 °C Bhuj 40.8 °C New Kandla 40.1 °C
15th March 2022
Heat Wave Over most places of Saurashtra, Gujarat & Kutch #Gujaratweather #ugaap
Surendranagar 41.7 °C Ahmadabad 41.5 °C Amreli 41.0 °C Gandhinagar 41.0 °C Rajkot 41.0 °C Keshod 40.9 °C Deesa 40.8 °C Kandla (A) 40.8 °C Bhuj 40.6 °C New Kandla 40.0 °C
14-03-2022
Weather Forecaster Sneh-Milan Karyakram Dated 13th March 2022 – First Heat Wave Over Pockets Of Saurashtra, Gujarat & Kutch 14th March 2022
હવામાન આગાહીકારો નું સ્નેહમિલન તારીખ 13 માર્ચ 2022 – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં પહેલું હિટ વેવ તારીખ 14 માર્ચ 2022
Maximum Temperature over various Centers of Saurashtra, Kutch & Gujarat:
Bhuj 41.0 °C
Kandla Aerodrome 40.8 °C
Surendranagar 40.8 °C
Amreli 40.5 °C
Ahmadabad 40.2 °C
Deesa 40.2 °C
Rajkot 40.0 °C
14-03-2022 Heat wave Over Pockets of Saurashtra, Gujarat & Kutch
14-03-2022 સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના ભાગો માં હિટ વેવ નો માહોલ
The below Forecast is of 10th March 2022
Forecast: Saurashtra, Gujarat & Kutch: 10th To 16th March 2022
Winds from Northerly direction and will change to Northwest and Westerly direction from 13th till the end of Forecast period and times variable winds. Wind speed of 10 to 20 kms/hour during the forecast period with higher winds of 15-25 kms/hour from 13th to 16th March.
Maximum Temperature expected to rise from12th March. The first 40 C level is expected by 13th/14th March. Subsequently Maximum Temperature will rise further and Heat Wave conditions are expected over pockets of Saurashtra, Kutch & Gujarat during 14th to 16th March. Overall Maximum Temperature will increase by 4 C to 5 C from current levels.
10 માર્ચ ની આગાહી
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 10 થી 16 માર્ચ 2022
પવન ઉત્તર બાજુ નો અને 13 તારીખ થી ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમી પવન થશે જે આગાહી સમય અંત સુધી રહેશે. ક્યારેક પવન ફર્યા રાખશે. આગાહી સમય માં પવન ની ઝડપ 10 થી 20 કિમિ ની અને તારીખ 13 થી 16 ના 15-25 કિમિ ની ઝડપ રહેશે.
મહત્તમ તાપમાન માં સામાન્ય વધારો 12 તારીખ ના અને પછી ક્રમશ વધારો જોવા મળશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આ સિઝન નું પહેલું 40 C તાપમાન તારીખ 13/14 માર્ચ સુધી માં જોવા મળશે. ત્યાર બાદ તારીખ 14 થી 16 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન વધશે અને સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ભાગો માં હિટ વેવ નો માહોલ જોવા મળશે. એકંદર મહત્તમ તાપમાન હાલ ના તાપમાન કરતા 4 C થી 5 C વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Snel-Milan Karyakram In Akila Daily Dated 14th March 2022
Snel-Milan Karyakram In Sanj Samachar Daily Dated 15th March 2022
સર આવતા વીક માં જાકળ ની શક્યતા છે? યસ -નો
Test Comment by Moderator
Sar mare 700man jiru thayu 6e because ke Haji behavior vafhase
સર તમારું ઓર્ગેનિક ખેતી વિશે શું મંતવ્ય છે અથવા spnf (સુભાષ પાલેકર નેચરલ ફારમિંગ) વિશે શું વિચારો છો ને બીજું કે તમે પેસ્ટી સાઈડ વગર કોઈ પણ પ્રકારનું ઉત્પાદન લો છો સવાલ થોડો પર્સનલ છે યોગ્ય લાગે તો જવાબ આપવા વિનંતી
Aaj rajkot ma full vadada vadhare che savarthi saheb kai ferafar thavano che vatavaran ma
Sirjeee ak mesej aayo pan mane aabad tu nathi ple.
Sirjeee chomasa ma kiya pak vavso
Saheb unadu Kai vavyu tame ?
ગાઢ ઝાકળ આવી છે આજે
Saheb,haal garmi ane tadko khub pade se,ane haju aagal vadhse.
joke ema navu Kai nathi unado se etle tadka to pade j.
Pan Eva Kya vruxo se jenathi vatavaran thoduk thandu ane saru rahe ?
Jem k limdo.
સર આજે ભુજ નું 43,4c તાપમાન જે દુનિયા નું 3નંબર નું સેન્ટર બન્યું
sir aavta chomasa vise detail imd april ma aaptu hoy se tekyare aape anuman ahi mukajo
Sir ji, varsad/Garmi/ Thandi/ zakal ni agahi kari sakai parantu evi j rite vantodiya nu kai je te vistar ma ave te jani sakai….?
બે દિવસ થી આછી પાતળી ઝાકળ આવે છે આજે અને બુધવારે સાંજે 4 વાગ્યા પછી એકદમ ખુશનુમા વાતાવરણ,,,, દરીયાઈ ઠંડો પવન,,,, માણાવદર,,,,,,,,, અશોકભાઈ
Aa je jakar ayvi
Sar 5 6 ma bagal ni khadi ma strong sistam thay se te vavajoda ma canvat thase ke haji kevu vahelu kevay
સર iod નૉ કયા સુધિ નૉ સમય ગાળૉ ચૉમાસા માટે મહત્વનૉ
ટુકમા સૉમાસુ શરુ થાય તે પહેલાનૉ કેટલૉ સમય?
Sar vavajoda ni vato Thai se
Vindy ma to date 1.2 sutni kay batav tu nathi
આજે 11 વાગ્યા સુધી ધ્રાબડ વિચિત્ર વાતાવરણ સુર્યનારાયણ ગાયબ,,,, ત્યારબાદ સુર્યનારાયણ ના દર્શન થયા અને ગરમી ઓછી હોય એવુ લાગે છે,,,,, માણાવદર
સર કાલે જોરદાર વાદળાં હતા અને આજે પણ ખુબજ વાદળાં થયા છે જાણે છે ચોમાસા જેવું વાતાવરણ . કઈ નવીન…???
Ahmedabad ma kada vadas jode thando pavan Funkay che
હેલો ગુડ મોર્નિંગ સર એવુ કેમ સવારે વાદળ છાયું વાતાવરણ રહે અને બોપર બાદ શોખું રહે ?
Sir, aaje vadal thay gya. Vatavarn ma Fer far che Kai?
ક્યારેક ક્યારેક વાદળ છાયું અને 600hpa માં ભેજ વધે છે કઈ છાંટા છૂટી જેવું નથી ને?
Sir Jakar ketla divas aavse
Chanama opaner hakvu se..
Sir Holi ni jar parthi avta varsh nu su anuman chhe?
આજે વહેલી સવારે જ ખૂબ જ ગાઢ ઝાકળ આવેલી છે,,,,, ઝાકળ ઝાકળ ઝાકળ,,,, 20/3/,,,ને રવિવારે વહેલી સવારે,,,, માણાવદર
Sir. Andman nicobar thi su ave6e ?
J s k sar
Sar avanara divashoma garami oshi dhavani sakyata khari
ઠંડા પશ્ર્ચિમના પવનો પવનો ક્યારથી શરૂ થશે અશોકભાઈ????????
સર આવતીકાલે ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર માં ઝાકળ ની શક્યતા દેખાય
તમારું અનુમાન જણાવશો
Savarast ma jakar no koi sakyata se 5k7 divasma
હોળી ની જાળ પુર્વ દિશામાં… બાર આની વર્ષે.
સર
હેપી હોલી
ઢસા જં હોળી ની જાળ પુર્વ (ઉગમણી) દિશામાં સમય 9.45 pm એટલે 12 આની વર્ષે ગણાય
Aa varshe march ma gharmi e pachla badha varas na record todya che. Zabardast gharmi padi rahi che & max temp in Vadodara had crossed 41 degree yesterday.
Sir tamari Umar aasare ketali hase
Seminar no photo joyo…aanand thyo…hu to jo k Rajkot j chu hmna toy na aavi sakyo (makan nu renovation chale che etle) a hju y dankhe che salu 🙂 Pn aanand thayo k aava koi seminar nu aayojan to thyu 🙂
કોઇ મિત્ર દ્વારા અશોકસરની ઉપસ્થિતિમાં યોજાયેલ સેમિનાર -સ્નેહમિલન અંગેનો વિસ્તૃત અહેવાલ અહીં મૂકવામાં આવે તો અમારા જેવા જે ત્યાં હાજર નથી રહી શક્યા તેને થોડી માહિતી મળી શકે..
Bay of Bengal ma majboot system dekhade chhe 20-23 March na.
Shu March ma cyclones banta hoi chhe?
વેધર ગુપ જોઈટ થવા માટે ગઈ કાલે બધા ગ્રુપ ના મૉડરેટર ના નંબર અહીં પ્રસિદ્ધ કરેલ છે. (Edited By Moderator)
ખાસ..નોંધ ..અશોક સર એક પણ ગુપ માં નથી. ખાસ…. આભાર
Bhuaj maja padi …seminarma
Tamara badhani Seminar Na phota joine Aanand Thayo.
શબ્દો ની લીમીટ પુરી થઈ ગઈ હતી. કાર્યક્રમ મા સર અને બારૈયા સાહેબ તરફથી બધા મિત્રો ને સારૂ માર્ગદર્શન મળ્યું.ફરીથી બધા નો ખુબ ખુબ આભાર.
ગુડ ઈવનીગ સર.
ઘણા સમયથી આપને રુબરુ મળવાની ઈચ્છા હતી જે બાલાજી ઓર્ગેનિક ફાર્મ ખાતે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમ મા પુરી થઈ. આ સ્નેહ મિલન કાર્યક્રમ નુ આયોજન કરનારા બધા મિત્રો નો ખુબ ખુબ આભાર. સર વિષેશ આભાર આપનો કે આપ ઉપસ્થિત રહ્યા અને રમણીકભાઈ ફળદુ અને રવિ ભાઈ ફળદુ નો પણ ખુબજ આભાર કે આવા સરસ અને સુંદર ઓર્ગેનિક ફાર્મ હાઉસમાં કાર્યક્રમ નુ આયોજન થયુ. સાથે સાથે ટિમ જશાપર નો પણ ખુબજ આભાર કે સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ટિમ સતત એકટીવ રહી.અતી સુન્દર ફાર્મ હાઉસ સાથે ક્વોલિટી ભોજન.
March ma aavi garmi kyarey nathi joi. Kadach all time high chhe. March na first 1-2 week ma savar na bhag ma thandi raheti hoy chhe pan atyare ratri darmiyan pan temperature high rahe chhe.
Khub saras, fb ma phota pan jova malya….
Thanks
Thanks