Marginal Decrease in Maximum Temperature Till 12th April Over Saurashtra, Gujarat & Kutch – Heat Wave Conditions Expected Over Saurashtra, Gujarat & Kutch 13th-16th April 2022

9th April 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં આંશિક રાહત 12 એપ્રિલ 2022 સુધી – 13 થી 16 એપ્રિલ 2022 દરમિયાન ફરી હિટ વેવ ની શક્યતા
Marginal Decrease in Maximum Temperature Till 12th April Over Saurashtra, Gujarat & Kutch – Heat Wave Conditions Expected Over Saurashtra, Gujarat & Kutch 13th-16th April 2022

Current Weather Conditions on 9th April 2022

Gujarat Observations:

The Maximum Temperatures over Saurashtra, Gujarat and Kutch are currently above normal by around 4C to 6C, thereby Heat Wave Conditions prevailed on 7th/8th April 2022.

Maximum Temperature on 8th April 2022 was as under:

Ahmedabad 44.0 C which is 5 C above normal

Rajkot  43.7 C which is 5 C above normal

Amreli 44.0 C which is 5 C above normal

Deesa 43.8 C which is 6 C above normal

Bhuj 42.4 C which is 4 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 9th To 16th April 2022

Winds will blow mainly from Westerly direction during the forecast period. Wind speed of 10 to 20 kms/hour during most of the time of the forecast period, however, it will increase during evening times of the forecast period to 20-35 kms/hour.

Maximum Temperature expected to ease by 1 C to 1.5 C  till 12th April. Subsequently Maximum Temperature will rise further and Heat Wave conditions are expected over Saurashtra, Kutch & Gujarat during 13th to 16th April when the Maximum Temperature range will once again be 43C to 45 C.

Morning Humidity  expected to increase from 10th over Kutch area and from 11th over West Coastal Saurashtra and parts of Western Saurashtra. Foggy conditions expected from 11th to 16th over Kutch & West Coastal Saurashtra and parts of Western Saurashtra. Yet the Humidity will be just 10%/15% during the afternoon/evening period during the forecast period.

 

પરિસ્થિતિ:

હિટ વેવ માહોલ 2 દિવસ થયા 7th/8th એપ્રિલ ના ચાલી રહ્યો છે. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 9 થી 16 એપ્રિલ 2022

આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી રહેશે. પવન ની ગતિ 10-20 કિમિ/કલાકે તેમજ સાંજે 20-35 કિમિ/કલાકે ની ઝડપ રહેશે.

મહત્તમ તાપમાન માં આંશિક 1 થી 1.5 C નો ઘટાડા ની શક્યતા 12 તારીખ સુધી. ત્યાર બાદ તારીખ 13 થી 16 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફરી હિટ વેવ ના માહોલ ની શક્યતા. મહત્તમ તાપમાન રેન્જ 43 C થી 45 C.

સવારના ભેજ નું પ્રમાણ આવતી કાલ થી વધશે. પહેલા કચ્છ બાજુ ત્યાર બાદ સૌરાષ્ટ્ર ની પશ્ચિમી દરિયા પટ્ટી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં સવારનો ભેજ વધુ જોવા મળશે. તારીખ 11 થી 16 એપ્રિલ દરમિયાન કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં ઝાકળ ની શક્યતા છે. સવારે ભેજ 80%-95% હોય તેમ છતાં બપોરના સમયે ભેજ ઘટીને 10%/15% જ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 9th April 2022

Forecast In Sanj Samachar Daily Dated 9th April 2022

 

0 0 votes
Article Rating
146 Add your comment here
Inline Feedbacks
View all comments
J.k.vamja
J.k.vamja
25/04/2022 10:32 am

આ ૭ થી ૮ દિવસ સુધી સતત હિટવેવ સાલું rahse તેવું લાગી રહ્યું છે ૪૪ થી ૪૫ ડીગ્રી સુધી પહોંચી જશે

Place/ગામ
Matirala lathi amreli
Rajesh Dangar
Rajesh Dangar
24/04/2022 7:07 pm

સર
હજી આ જાર (લુ) કેટલાં દિવસ પડશે

Place/ગામ
Keshod
Baraiya bharat
Baraiya bharat
24/04/2022 1:08 pm

COLA second week jota andman & nikobar ma monsoon vahelu bese ava sanket dekhay che…

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
24/04/2022 8:23 am

સર નમસ્કાર આપવન પશ્ચિમ થી પૂર્વ બાજુ ક્યારે થશે

Place/ગામ
ડુમિયાણી.તા.ઉપલેટા
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
23/04/2022 10:40 am

ECMWF મા wind જોતા હજુ દ્વારકા સાઈડ જમીન ઉપરથી પવનો આવે છે જે keshod પાસેના mangrol સાઇડ ક્યારે થાસે અશોકભાઈ,,,,, ecmfw ma wind,,,, 17 Saturday,,,, 17 એટલે સાંજના 5 વાગ્યે તો mangrol side wind થવો જોઈએ પણ નથી થતા,,,,, manavadar centre ને ધ્યાનમાં રાખીએ તો દિશા થોડીક ક્યારે બદલશે અશોકભાઈ???????????

Place/ગામ
Manavadar
Kishan
Kishan
22/04/2022 8:23 pm

સાહેબ આજે પૃથ્વી દિવસ છે.હુ એક ખેડૂત છું.તમારી પાસેથી એ જાણવા માંગું છું કે, આપણી પૃથ્વીને પ્રદુષણ મુક્ત રાખવા,નાના નાના શું પગલાં લેવા જોઈએ ?
આભાર

Place/ગામ
Manavadar dist.junagadh
Kamani Rohit kumar Pravinbhai
Kamani Rohit kumar Pravinbhai
22/04/2022 3:46 pm

1 વાગ્યે નથી લાગતી એટલી ગરમી 2:30 થી 4:30 વચ્ચે અનુભવાતી હોય છે 3:15 મિનિટે આજે એકદમ ગરમી લાગતી હતી,,,,

Place/ગામ
Manavadar
Kamani Rohit kumar Pravinbhai
Kamani Rohit kumar Pravinbhai
22/04/2022 8:48 am

આજે માણાવદર,,, સરદારગઢ,,, ચુડવા,,,, રૂટ ઉપર આછી પાતળી ઝાકળ હતી,,,,, અશોકભાઈ

Place/ગામ
Manavadar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
21/04/2022 3:45 pm

આજે સખત ગરમી લાગે છે,,,, ગુરૂવાર,,,, માણાવદર

Place/ગામ
Manavadar
babariya ramesh...m
babariya ramesh...m
21/04/2022 2:59 pm

સર ગય રાત્રે… …એક કહેવત છે એવું થયું…

જો ગરતે હૈં ઓ બરતૈ નહી જો બરતૈ.હૈ ઓ ગરતે નથી.. …. મતલબ બોવ વીજળી થય ગાજો વરસાદ ફળીયાની ધુડ પણ નો ભીની થઈ. એવો હતો

ગામ.મોટા માચિયાળા .તા જી. અમરેલી

Place/ગામ
મોટા માચિયાળા
Ashok bhalala
Ashok bhalala
21/04/2022 8:22 am

Surat varachha vistar ma savare 8 vagye sata.gaj vijli nthi.

Place/ગામ
Shantinagar
Rajani Mahesh
Rajani Mahesh
21/04/2022 7:20 am

રાત્રે ૧૨થી ૧ જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે છાંટા.
સવારે વાતાવરણ ખુલ્લું થવા લાગ્યું. સૂર્ય નારાયણને દર્શન દીધા.

Place/ગામ
સમઢિયાળા ગીર મેંદરડા જૂનાગઢ
J.k.vamja
J.k.vamja
21/04/2022 6:08 am

રાતે ૧૨વાગયા થી બે કલાક તો એમ લાગતું હતું કે સવારે વાવણી લાયક વરસાદ થય જશે

Place/ગામ
Matirala lathi amreli
Dipak parmar
Dipak parmar
21/04/2022 1:44 am

Veraval ma gajvij sathe Sara zapta

Place/ગામ
Sutrapada
Viren
Viren
21/04/2022 1:28 am

Veraval ma jordar vijdi na kadaka chalu rate 1 vagya thi

Place/ગામ
Veraval - gir samnath
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
20/04/2022 11:57 pm

11pm thi jordar gajvij thai rahi chhe..varsad nathi

Place/ગામ
Visavadar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
20/04/2022 10:09 pm

સાંજ ના છાંટા છૂટી માં રસ્તા ભીનાં થયા અત્યારે અગ્નિ દિશા માં જોરદાર વીજળી થાય છે.

Place/ગામ
Chuda .Surendranagar.
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
20/04/2022 9:51 pm

Sir aaje sanje 7:30 kalake ..20 25 minut chata ,Pavan Khub jadapi Funkayo

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Pratik Rajdev
Pratik Rajdev
20/04/2022 9:39 pm

Rajkot aaju baju gaj vij chhe

Place/ગામ
Rajkot
Kuldipsinhrajput
Kuldipsinhrajput
20/04/2022 8:34 pm

Jay mataji sir….sanje 5 vagya thi andhara jevu atmosphere thai gyu htu.. tyarbad 7 vagya thi Pavan full speed ma chalu thyo ane sathe varsadi Santa ….atare varsadi Santa chalu 6e Pavan thodo dhimo thyo 6e pan dhimi dhimi vijdi na chamkara chalu thya 6e……

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
20/04/2022 7:23 pm

Bilkha junagadh baju vijudi na chamkara dekhay chhe.

Place/ગામ
Visavadar
J.k.vamja
J.k.vamja
20/04/2022 6:31 pm

૨૨ tarikhe વાતાવરણ ચોખું થય જાય એવું લાગી રહ્યું છે બરોબર છે

Place/ગામ
Matirala lathi amreli
Bipin sureliya
Bipin sureliya
20/04/2022 5:24 pm

Sir sarpadad ma chata

Place/ગામ
Chanol navi
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
20/04/2022 4:36 pm

આજે સવારથી ધ્રાબડીયુ વાતાવરણ રહ્યુ અશોકભાઈ,,,, ગણયાગાઠયા છાટા 11 વાગ્યા આસપાસ પડ્યા હતા,,,, ખુલ્લામાં કંઈ તાપ નથી લાગતો,,,, ઘણાયને આવા વાતાવરણથી માથુ દુખતુ હોય છે,,,

Place/ગામ
Manavadar
Rajesh patel
Rajesh patel
20/04/2022 3:43 pm

Morbi ma chhata chhuti ane sathe pavan

Place/ગામ
Morbi
nik raichada
nik raichada
20/04/2022 2:48 pm

Porbandar city ma Savar thi Chata chalu.

Place/ગામ
Porbandar City
Ranjit vanani
Ranjit vanani
20/04/2022 2:09 pm

આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે…..

Place/ગામ
કુડલા, ચુડા
Dabhi ashok
Dabhi ashok
20/04/2022 1:12 pm

સર અમારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા છુટી છે

Place/ગામ
Gingani
Gami praful
Gami praful
20/04/2022 12:47 pm

GINGANI ma 11:30 am thi akdam halva chhata chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Ramesh jatiya
Ramesh jatiya
20/04/2022 11:33 am

સર આ જે અસ્થિરતા છે તે ecm મોડલ મૂજમ છે અને તેમાં 500 અને 600 hp કામ કરે છે બરાબર ને સર

Place/ગામ
બારાડી જોડિયા
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
20/04/2022 11:32 am

Sirjeee savar thi vadadiyu vatavaran chhe baki normal

Place/ગામ
Lakhadhir nagar
Kishan
Kishan
20/04/2022 10:33 am

સવારથી જ વાદળછાયું વાતાવરણ છે.

Place/ગામ
માણાવદર
Rajesh Dangar
Rajesh Dangar
20/04/2022 9:49 am

કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં હળવા છાંટા વહેલી સવારથી જ ચાલુ

Place/ગામ
Keshod dist junagadh
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
20/04/2022 9:27 am

Visavadar ma 7am samany chanta chhuti

Place/ગામ
Visavadar
Rajani Mahesh
Rajani Mahesh
20/04/2022 8:40 am

સર આજે સવારથી એકદમ વાદળ છાયું વાતાવરણ છે
કોક કોક sata ખરે છે.

Place/ગામ
સમઢિયાળા ગીર મેંદરડા જૂનાગઢ
RUGHABHAI Karmur
RUGHABHAI Karmur
19/04/2022 9:44 pm

sir Mavtha ni kevik sakyta che
Dwarka baju

Place/ગામ
Gaga
શબ્દની સવારી
શબ્દની સવારી
19/04/2022 6:35 pm

અશોક ભાઈ અમારે બે દિવસ થયા વાતાવરણ માં અસ્થિરતા જોવા મળી રહી છે… 20 અને 21 ના માવઠાની અસર બતાવે છે તે સાચું છે…..

Place/ગામ
જામ ખંભળીયા
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
19/04/2022 6:07 pm

Sir mavtha vishe tame kai update nathi aapvana

Place/ગામ
Mundra
Arjanbhai parmar
Arjanbhai parmar
19/04/2022 6:37 am

Chotila ma versad ni kevi sekyata se

Place/ગામ
Chotila
Paresh Chaudhary
Paresh Chaudhary
18/04/2022 2:54 pm

sar mavtha Ni mukhya tarikha 20 se ne 21 thi Visnagar ma cliyar batavese

Place/ગામ
Paldi ta Visnagar
Gami praful
Gami praful
18/04/2022 5:51 am

9/4/2022 thi darroj gadh dhummas aave chhe, je aaje pan chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
ભાયાભાઇ
ભાયાભાઇ
17/04/2022 7:47 pm

સર 20 -21 તારીખ માં સૌરાષ્ટ્ર માં માવઠું દેખાય રહ્યું
તમારું શુ અનુમાન છે

Place/ગામ
આંબલીયા ઘેડ
Piyush bodar
Piyush bodar
17/04/2022 12:39 pm

Check

Place/ગામ
Khakhijaliya
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
17/04/2022 11:08 am

આજે રવિવારે ઝાકળ,,,, પવનો ઠંડા,,,,,આગાહિમા જે ત્રાહિમામ પોકારવાની વાત હતી તેવુ ખાસ કંઈ જોવા ના મળ્યુ માત્ર સવારના 11 વાગ્યા થી 2 વાગ્યા સુધી સારો તડકો કહિ શકાય બાકિ છેલ્લા 4 દિવસ થી બપોરના 2 વાગ્યા થી જ ઠંડા પોરબંદર સાઈડના પવનો ચાલુ થઈ જતા,,,,,,, મારા મત મુજબ ગત 8 તારીખ અને શુક્રવારે એક દિવસ જે ગરમી પડી એવી નહોતી,,,,, માણાવદર,,,,

Place/ગામ
Manavadar
J.k.vamja
J.k.vamja
16/04/2022 10:28 pm

સર ૧૯ થી ૨૧ તારીખે માવડું થાય એવું લાગી રહ્યું છે

Place/ગામ
Matirala lathi amreli
Khimaniya Pravin
Khimaniya Pravin
15/04/2022 4:19 pm

Sir aa windy ma to 10divas ma sourashtra na juda juda vistarma thunderstorm batave che. Pan varsadni Matra to 0 mm batave che to kaink nava juni hoy to janvjo please.

Place/ગામ
Beraja falla