8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
દ્વારકાધીશ પાસે દર્શન કરવા આવી લાગે સિસ્ટમ ….
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 16 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ડીપ્રેશન હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પાસે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં છે તે આજે 16મી જુલાઈ, 2022 ના રોજ ભારતીય સમયાનુસાર 08:30 કલાકે 21.6° અક્ષાંશ અને 69.0°E રેખાંશ નજીકમાં તેનુ કેન્દ્ર છે. પોરબંદર (ગુજરાત) થી લગભગ 70 કિમી પશ્ચિમે, ઓખા (ગુજરાત) થી 100 કિમી દક્ષિણે, નલિયા (ગુજરાત) થી 190 કિમી દક્ષિણમાં અને કરાચી (પાકિસ્તાન) ના 410 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં છે. આગામી 24 કલાક દરમિયાન તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા અને તેની નજીકના ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રની સાથે અને તેની નજીક ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ, તે પછીના 48 કલાક… Read more »
Dhima dhima Rada chalu thaya
Sir atyare amare modelo 992 hpa pressure batave chhe. toamaro vistar low na eria ma chhe evu mani samay?
Pavan ni speed vdare 6
IMD Latest Update Arbi samudra ma Porbandar thi West 70 KM Dur aje savare Depression Banyu Te Dhime dhime Saurashtra ane kutch kinara agad North North West Arabi samudra ma gati karse After 24 kalak baad West kora gati krse.
સર હવે વરાપ ની જરૂર છે તો કંઇક પ્રકાશ પાડો તો સારું
Full varap kyare thase
Jsk sir. 33.33% varo round puro thaya bad kyarek kyarek sati chuti jai evo aacha patro labh madto rehse ?
Clouds 200 metres thi nicha aavi gaya chhe ne em Lage chhe ke clouds pote niche pade chhe pan foliar spray no chhantkav j thay chhe.
kola MA kalar ghiyo
Sir varap jevu kyare thase ans please
Aje khabar pai ke 700 hpa ke no trough jetalo faydo ape same telalu nuksan pan kare 6.low ne barobar bob mathi arbi ma khechi lidhu. Mongha bhav nu pani dariyam thalvase.
Sir gujarat na dariya ma low banvanu hatu ae bani gayu??
Ke pachhi je wmlp chhe aej chhe
આજે અમારે સારી વરાપ છે.
Atyare 15 minit nu bhare zaptu aavyu
Dariya kinare inside port area
Vadodara ma ekdam zarmar fuvara jevo varsad chalu che sawarthi like water spray
Modi ratri thi zarmaria zapta chalu chhe.
Chotila ma atyare full vadal se Suraj dada dekhata nathi ne chhantay padta nathi
Zoom earth system ne najik avta batave che kal karta….
System najik aave che ke dur jay che…..zoom earth najik aave tem btave…aagal jata west ma gati karse …imd mujab
Amuk modelo parthi avu lage se ke daxin surastra and daxin Gujarat, madhiy Gujarat , uttrgujrat ma varsad chalu rahse. Baki na vistaro ma varap jevu rahse. Ki to Hari ichha balvan.
Any chance of good rain fall in panchmahal espeally godhra n morva ..though percentage rainfall is high but it rained only for 3 days till date..
Good morning Sir
Banaskantha ma gai ratre Japta chalu hata and hal morning ma pan thodo viram lai lai ne japta chalu che.
કેશોદ માં વરાપ ક્યારે થશે
સર
15/07/22
ઢસા વિસ્તારમાં ઢસાજં નવાગામ જલાલપુર કાચરડી આંબરડી મા સારો વરસાદ2.20 થી 3.00pm સુધી 1.25 ઇંચ થી વધુ હશે અને બીજા રાઉન્ડમાં પણ હળવો વરસાદ કુલ 1.50 ઇંચ
દિવસ ના 3 જાપ્ટા આવ્યા.
Thanks
સર અમારે આ વર્ષ નો ટોટલ 34 ઇચ વરસાદ થયો. ઘેડ પંથક માં અત્યારે લીલો દુષ્કાળ છે.
Varsad bandh comment bandh
અમારે ઈડર બાજુ ઝરમર વરસાદ વરસી રહ્યો છે..9-15 થી
Sir,6:30 vagya no zarmar zarmar aave chhe.
15 mm ane haju pan chalu chhe.
Sir
West Banaskantha na koi msg nathi but other Banaskantha ma aaje evening na 5 pm thi sara japta aave che , rahi rahi ne ,
Aaje bafaro pan bahu che .
આજ પંદર દિવસ પછી મસ્ત વરાપ રહી
સર અમારે ધ્રોલ ના ગ્રામીય વિસ્તારમા 2in વરસાદ છે ખારવા
1 kalak thi saro varsad chalu che surendranagar dal mill ma