Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022

16th July 2022
ગુજરાત રાજ્ય ના 186 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 126 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 186 Talukas of State received rainfall. 126 Talukas received 10 mm or more rainfall.

Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત – ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ ની શક્યતા 22 જુલાઈ 2022 સુધી – અપડેટ 16 જુલાઈ 2022 

Current Weather Conditions:

IMD BULLETIN NO. 1 (ARB/01/2022)
TIME OF ISSUE:1230 HOURS IST  Dated 16th July 2022

47_aa09e5_1. National Bulletin 20220716_0300

IMD Mid-Day Bulletin some pages:

AIWFB_160922

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 118% excess rain till 15th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 277% from normal, while Gujarat Region has an excess of 64% rainfall than normal till 15th July 2022. Gujarat State has received 86% excess rainfall than normal till 15th July 2022. Yet Gandhinagar District has 32% shortfall and Dahod District has 27% shortfall of rain till 16th July 2022.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 15 જુલાઈ 2022 સુધી માં 118% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 277% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 64% વરસાદ વધુ થયેલ છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં 15 જુલાઈ સુધી માં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 86% વધારે થયેલ છે. તેમ છતાં સમગ્ર રાજ્ય માં 16 જુલાઈ 2022 સુધી માં ગાંધીનગર ડીસ્ટ્રીકટ માં 32% અને દાહોદ માં ડીસ્ટ્રીકટ માં 27% વરસાદ ની ઘટ રહી ગયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 22nd July 2022



Saurashtra, Kutch :

Saurashtra & Kutch area expected to get scattered showers/light/medium rainfall on some days of the forecast period.

Gujarat Region:
North & East Central Gujarat area expected to
get rainfall on some days with cumulative total between 20 to 40 mm. 
South Gujarat area expected to get various days rainfall with cumulative total between 20 to 60 mm. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 જુલાઈ 2022


સૌરાષ્ટ્ર અને કચ્છ: આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત રહેવાની શક્યતા.

આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા હળવો માધ્યમ વરસાદ ની શક્યતા મ વરસાદ રહેવાની શક્યતા.

ગુજરાત રિજિયન: આગાહી સમય માં ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા.

નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 40 mm
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 60 mm

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th July 2022

Forecast In Sanj Samachar Daily Dated 16th July 2022

 

4.4 45 votes
Article Rating
474 Add your comment here
Inline Feedbacks
View all comments
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
22/07/2022 2:27 pm

Kheti vishe thodi mahiti levi chhe koi Mitra ke group hoy to kaho

Place/ગામ
Village Tunda-Mundra
Pratik
Pratik
22/07/2022 2:13 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 22 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસું ધરી હાલ ગંગાનગર, રોહતક, ગ્વાલિયર, સિધી, અંબિકાપુર, સંબલપુર, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ♦ WD મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક UAC ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તારમાં છે અને તે દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ દક્ષિણ કર્ણાટકથી કોમોરિન વિસ્તાર સુધી ઉત્તર-દક્ષિણ ટ્રફ… Read more »

Place/ગામ
Rajkot
Dheeraj rabari
Dheeraj rabari
22/07/2022 2:09 pm

પશ્ચિમ જૂનાગઢ જિલ્લા ના ગામડા દરિયા કાંઠે

મેઘ રાજા ની પધરામણી drizzal

Place/ગામ
Indrana ghed
Paresh Chaudhary
Paresh Chaudhary
22/07/2022 2:02 pm

sar apni navi update kale avse apni update ni rah joi ne betha siye sar bhajiya banva se

Place/ગામ
Paldi ta visangar
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
22/07/2022 1:35 pm

સાહેબ મીડિયા વાળા જોરદાર બીવડાવી રહયા છે. ઉત્તર ગુજરાત માટે આપની અપડેટ આવે તો કંઈક પ્રકાશ પડે.ગાજવીજ પવન સાથે ભારે થી અતિભારે વરસાદ ની આગહી કરે છે સમગ્ર ઉત્તર ગુજરાત માં તો આપ જણાવો તો થોડી રાહત થાય.

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર. બનાસકાંઠા
Kandoriya bhimashi
Kandoriya bhimashi
22/07/2022 1:22 pm

Sir Mari comment jova j na malyi

Place/ગામ
Chauta kutiyana
Maheshsinh Parmar
Maheshsinh Parmar
22/07/2022 1:05 pm

Zapta chalu thaya se

Place/ગામ
Virmgam
Chetan patel
Chetan patel
22/07/2022 12:31 pm

Sir vatavaran kevu che amari baju varsad mate…?

Place/ગામ
Himatnagar
Haresh patel
Haresh patel
22/07/2022 12:22 pm

Savar na japta chalu chhe kharachiya ramnagar

Place/ગામ
Ramnagar (kharachiya)
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
22/07/2022 12:11 pm

Sir Rajasthan vadi jaan 24/25 ma aa baju aavani che k pachi by pass thaine jati reset.?

Place/ગામ
Dhrol jabida
Javid dekavadiya
Javid dekavadiya
22/07/2022 12:05 pm

Atiyare 45 minit thi jordar varsad chalu che 11:15 thi 12 hji chalu che

Place/ગામ
At arnitimba ta wankaner
Vijai panchotiya
Vijai panchotiya
22/07/2022 11:55 am

Mare 200 vighano kapas vaviyoche 50 divasno thayo

Place/ગામ
New sadulka
Vijai panchotiya
Vijai panchotiya
22/07/2022 11:49 am

Amare gam bara Pani nikadi gaya10vage

Place/ગામ
New sadulka
Dhaduk paresh
Dhaduk paresh
22/07/2022 11:29 am

Savar na japta chalu6

Place/ગામ
Gondal khandadhar
Sojitra kaushik
Sojitra kaushik
22/07/2022 11:22 am

Sir coment box ma imaej no opsan nathi batavtu enu karan su hoy sake ?

Place/ગામ
Rajkot
Yuvrajsinh chudasama
Yuvrajsinh chudasama
22/07/2022 10:42 am

Jam kandorna na chitravad ma savar thi japta chalu

Place/ગામ
Chitravad pati
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
22/07/2022 10:37 am

5 am na 10 minutes bhare zaptu hatu, Pani vahi nikalya. Pachho chalu thayo chhe 10 minutes thi.

Place/ગામ
Village Tunda-Mundra
Paresh Chaudhary
Paresh Chaudhary
22/07/2022 10:25 am

ser dem na hal na aankada apone 22 Tarikha na

Place/ગામ
Paldi ta Visnagar
Bipinbhai Pancholi
Bipinbhai Pancholi
22/07/2022 9:03 am

atkot વરસાદ ચાલુ જરમર

Place/ગામ
Atkot
Rahul sakariya
Rahul sakariya
22/07/2022 8:28 am

Savar savar ma varsad chalu thyo 6.

Place/ગામ
Thordi ta.lodhika ji.rajkot
Savaliya Sanjay
Savaliya Sanjay
22/07/2022 7:48 am

સર આજે વહેલી સવારથી વરસાદ ચાલુ છે તે ક્યાં પરીબળોના કામ કરે છે

Place/ગામ
Np khijdiya
Vipul patel
Vipul patel
22/07/2022 7:39 am

Sir badha modal ni update Jota utter Gujarat ane katch sivay bahu khas Kai varasad nathi lagato.

Barobar Che ne sir?

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Sojitra kaushik
Sojitra kaushik
22/07/2022 7:00 am

Sir 23 24 tarikh ma jamnagar jila ma kevi sakyata 6

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
22/07/2022 5:30 am

Sir mane to em hatu k 23 thi raund chalu thse pan 22 thi thai gayo only 1 divas ni varap mali amane.lage che aa vakhte varsad thi thaki javana ativrusti thse

Place/ગામ
Arvalli
pavan varu
pavan varu
21/07/2022 10:12 pm

ok

Place/ગામ
jafrabad amreli
Alpesh pidhadiya
Alpesh pidhadiya
21/07/2022 10:07 pm

Sir magfali vavi ke kapas?

Place/ગામ
Nadala babra Amreli
Dhiru Bhai
Dhiru Bhai
21/07/2022 10:04 pm

અશોકભાઈ એવૂ કય જોતા નથી આવડતૂ

Place/ગામ
Keshod
vejanand karmur
vejanand karmur
21/07/2022 10:02 pm

3 divas ni var j chhe kaik to prakash pado

Place/ગામ
Devbhumi Dwarka
Dhiru Bhai
Dhiru Bhai
21/07/2022 9:51 pm

અશોકભાઈ 23.24.તારીખ ની કેશોદ માં કેવીક શક્ય તા છે

Place/ગામ
Keshod
Yuvrajsinh chudasama
Yuvrajsinh chudasama
21/07/2022 9:39 pm

Have dekhano

Place/ગામ
Chitravad pati
Kuldipsinhrajput
Kuldipsinhrajput
21/07/2022 9:09 pm

Jay mataji sir…aaje aakha divas darmiyan hadva Zapta aavta rhya 5 -5 minutes na….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Pratap Odedra
Pratap Odedra
21/07/2022 8:44 pm

Ashok sir, tame question ni rply karo to tenu notification nathi madtu to
Aa suvidha uplabdh nathi k mare prblm che….?

Place/ગામ
Jamraval, dwarka
Yuvrajsinh chudasama
Yuvrajsinh chudasama
21/07/2022 8:31 pm

Hu dekhano

Place/ગામ
Chitravad pati
Gopal Rathod
Gopal Rathod
21/07/2022 8:23 pm

Profile pic dekhay chhe …?

Place/ગામ
Dhrol
Chandresh Patel
Chandresh Patel
21/07/2022 7:41 pm

Image check

Place/ગામ
Kalavad
1 4 5 6