22nd July 2022
ગુજરાત રાજ્ય ના 119 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી માત્ર 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 119 Talukas of State received rainfall. Only 16 Talukas received more than 10 mm rainfall.
Next Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 23rd To 27th July 2022 – Update Dated 22nd July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા 23 થી 27 જુલાઈ 2022 – અપડેટ 22 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD Mid-Day Bulletin 22-07-2022 some pages:
AIWFB_220722
Upper Air Cyclonic Circulation over Central Pakistan and Rajasthan border areas is expected to track Southwards during next 2/3 days. The UAC over North Odisha and The UAC over Pakistan will form a broad circulation. The Axis of Monsoon Western arm to shift Southwards during next three days.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
The rainfall situation till 22nd July 2022 is as follows:
Kutch has received 104.60% of its annual Rainfall.
Saurashtra has received 58% of its annual Rainfall.
North Gujarat has received 36% of its annual Rainfall.
East Central Gujarat has received 51% of its annual Rainfall.
South Gujarat has received 75.65% of its annual Rainfall.
Gujarat State has received 60.50% of its annual Rainfall.
22 જુલાઈ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 104.64% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 58% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 36% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 51% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 75.65% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 60.50% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 27th July 2022
Saurashtra area expected to get scattered showers/light/medium rainfall with isolated heavy/very heavy rainfall on various days of the forecast period.
Kutch expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
North Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
East Central Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 થી 27 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
કચ્છ માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
નોર્થ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2022
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2022
Sr.ni Apdet akila ma aavi gay se
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 28 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસું ધરી હાલ ગંગાનગર, નારનૌલ, અલીગઢ, કાનપુર, ડાલ્ટનગંજ, બેરહામપોરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ બાંગ્લાદેશ અને સિલ્ચરમાં થય ને ઈમ્ફાલ સુધી જાય છે. ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર કર્ણાટકથી દક્ષિણ કર્ણાટક માં થય ને તમિલનાડુ માથી કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ♦ એક UAC ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે. ♦ એક UAC દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1… Read more »
Sir IMD middle long agahi kyare aapse? Chomasa pela long term aape tem chomasu addhu(half) Thai tyare pan ape ne long term mate?
Mara anumaan mujab have 6th Aug thi sara varsad no round chalu thai sake che. BOB active thai rahyu che 3rd-4th Aug ni aaspass. Tya sudhi varsad viraam lese.
Sir morbi sayad varap ni khash jarur chhe to aaj thi varap na divso gani sakay
સર કોલા વીક ૨ માં કલર પુરાણો પણ હજુ આગોતરું એંધાણ કહેવાય સર ૬ તારીખ આજુ બાજુ માં વરસાદ આવી શકે તેવું લાગેછે
અશોકભાઈ 27.તારીખ પૂરી થઈ ગઈ હવે કયક સારા સમાચાર આપો
નકર મગફળી માં પાણી ચાલુ કરીએ
Namaste sarji. Sarji ak ricvest se ke tame 28 thi 2 ni apdat apso. To thodu agad na divso nu anuman pan apjo.
Sir gaya varse dam ketla bharaya hata monsoon end ma te jovu hoy to knya jova male?
Sir aavti 3 4 tarikh ma Bob ma sistam bane 6 te sisatam thi saurastr ne labh madse ans please
Ahmedabad Rainfall figures. Another night with good rains.
Has rained almost every day for last 10 days if not more.
25mm rainfall today.
Usmanpura area crosses 1000 mm mark this season. Currently sitting at 1066 mm !!
અશોકભાઈ 27.તારીખ પૂરી થઈ ગઈ હવે કયક સારા સમાચાર આપો
વરાપ ની જરૂર છે પણ આજ તો સાહેબ ઘણો વરસાદ પાડ્યો.
જય ક્રિષ્ન સાંજે 5.30થી ચાલુ છે રેડી ઉપર રેડી આવે છે લગભગ અડધો ઇંચ વરસાદ આવી ગયો છે હજી પણ ચાલુ જ છે
નમસ્કાર સર ધ્રાંગધ્રા તાલુકા ના અમુક ગામો હજી જરમારિયા વરસાદ સિવાય એકેય સારો વરસાદ નથી થયો .અત્યાર સુધીમાં 1ઇંચ વરસાદ એક સાથે નથી થયો
Botad ma aaj no varsad saro andaje 1 inch sanjna 7 thi 7.30
તા.જી અમરેલી
ગામ મોટા માચિયાળા
આજ બપોર બાદ ધીમા ધીમા ખેતર બારા પાણી જાય એવો વરસાદ હતો
અમરેલી માં ગામ બારા પાણી જાય એવો હતો
Ahmedabad ma saro varsad 30 min thi
Chotila ma dhimi dhare saro varsad salu se
બંગાળ ની ખાડી માં લખતા ભુલાય ગ્યું.. Add it પ્લીઝ
Jsk સર….5 તારીખ આસપાસ વિસાખાપટનમ અને ભુવનેશ્વર વચ્ચે લૉ બનતું હોય તેવું લાગેશે કે હજુ વહેલું કેવાય?