1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.
Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022
સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022
Saurashtra & Kutch: Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas could receive isolated showers on a few days of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.
East Central Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.
South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.
Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.
ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.
મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.
આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે. ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે. ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »
ગુડ મોર્નિંગ સર અમારે સવાર ના ૭:૦૦ વાગ્યા નો વરસાદ ચાલુ થયો છે ક્યારેક મિડિયમ તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
Sir Bov Lightning chhe ahi
Ashok bhai New update akila ma che te Tamari che
Thanks for new update
ગાજ વીજ ને પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું
સર આજે અકિલા મા પોસ્ટ આપી છે
ચાલુ થયો નેવા હાલે તેવો
Thanks you sir new update
Aa tame aapeli press note chhe?
આ આગાહી ફરે છે સર
અતી ભયાનક ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ
સર અકિલા માં આગાહી આપી છે આજે તમ આજ ની તારીખ માં વોટસએપ માં ફરે છે
Wah jordar update thanks sir
jordar gaj vij sathe samanya varsad
Thanks sir new update
Atyare akilama tamari updet avi
Bhaynkar gaj vij and vavajoda jeva pavan hare saro varsad padi gyo sir.
Sir kai update apo kevo round raheshe. Atyare khambhali ma chalu che. Gaj vij kadaka sathe.