8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Sir varap kedi thase ans please
Varsad kyare bandh thase ane tadko kyare jowa malse
Visavadar ma 12:10 am thi madhyam varsad chalu chhe.
Gai kale rate 3 vaga aaspas gajvij sathe hdvo varsad pdyo ane aaje aakha divs ma 1 japtu aavyu. Vatavaran ma thi grmi bfara gayab thya che athva ghna ocha thya che ane ratri thodi thndi thai che to ungh mst aave che 🙂 haha
Last 20 dhimi dhare varsad chalu che. GONDAL
a round no sauthi ochhoo varsad keshod ane mara gam kevadra ma padyo
Sir…aa chomasama ke a raund sihor તાલુકાના sihorthi dakahin ane purvana gamadama nathi nadima Pani avyu ke nathi ek pan chekdem bharayo..to have aaha rakhi shaky ke .kem. Amaro pano tunko padyo etale puchi nakhyu…
આગાહી ના છેલ્લા દિવસે સારામાં સારો અને એક દમ સાન્ત વરસાદ વરસી રહ્યો છે