Depression Over Southeast Bay of Bengal – Pre-Cyclone Watch For North Tamilnadu, Puducherry and South Andhra Pradesh Coasts

7th December 2022 Update @ 9.00 am IST

Depression Over Southeast Bay of Bengal – Pre-Cyclone Watch For North Tamilnadu, Puducherry and South Andhra Pradesh Coasts
 

દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી માં ડિપ્રેસન – નોર્થ તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર કોસ્ટ માટે પ્રિ- સાયક્લોન વૉચ

JTWC Tropical Cyclone Formation Alert December 06 0600 UTC ( 11.30 am. IST)





FROM: INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO.: 2 (BOB/09/2022)
TIME OF ISSUE: 0145 HOURS IST DATED: 07.12.2022

IMD બુલેટિન નંબર : 2 (BOB/09/2022) 0145 કલાક IST તારીખ 07-12-2022 મુજબ

 

47_8acaca_2. National Bulletin_20221206_1800


Brief Note about the System:
The Depression over southeast Bay of Bengal moved west-northwestwards with a speed of 22 kmph during past 06 hours and lay centred at 2330 hours IST of yesterday, the 06 th December, 2022 over southeast Bay of Bengal, near latitude 8.4°N and longitude 87.0°E, about 640 km east of Trincomalee (Sri Lanka), about 780 km east-southeast of Jaffna (Sri Lanka),  about 840 km eastsoutheast of Karaikal and about 900 km southeast of Chennai.

It is very likely to move west-northwestwards and intensify further gradually into a Cyclonic Storm around 07th December evening and reach Southwest Bay of Bengal off north Tamil Nadu-Puducherry & adjoining south Andhra Pradesh coasts by 08th December morning. It will continue to move west-northwestwards towards north Tamil Nadu-Puducherry & adjoining south Andhra Pradesh coasts during subsequent 48 hours.

NRL (Himawari) IR Satellite Image of 96B.INVEST ( IMD Depression) 
Dated 06-12-2022 @ 2300 UTC ( Dated 7-12-2022 04.30 am. IST)


 

Saurashtra Gujarat & Kutch : 

The Normal Minimum Temperature is about 14 C to 16 C.
This morning the Minimum Temperature at various locations was as under:

Ahmedabad 17.5 C about 2 C above normal
Bhuj 13.2 C
Vadodara 17.6 C about 2 C above normal
Rajkot 14.2 C about 1 C below normal
Amreli 14.8 C also about 1 C above normal

Forecast 7th to 14th December 2022


The Minimum Temperature will be near normal till 11th December and then expected to increase to normal/above normal till 14th December. Winds from Northeast and sometimes East Northeast.

ન્યુનતામ તાપમાન નોર્મલ નજીક રહેશે તારીખ 11 ડિસેમ્બર સુધી અને ત્યાર બાદ 14 સુધી નોર્મલ/નોર્મલ થી વધુ રહેશે. પવન નોર્થઇસ્ટ અને ક્યારેક ઇસ્ટ નોર્થઇસ્ટ તરફ થી રહેશે.

The Depression over the South East Bay of Bengal is expected to affect most of South India and adjoining Maharashtra. Subsequently there is a possibility of the System to reemerge over Arabian Sea and affect Maharashtra with a possibility of affecting the adjoining areas of Gujarat/Saurashtra during the end period of the forecast.

દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર ડિપ્રેસન થયું છે જે હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને આવતા 24 કલાક માં મજબૂત બનશે અને તારીખ 9/10 ડિસેમ્બર સુધી નોર્થ તામિલનાડુ, પુડુચેરી દક્ષિણ આંધ્ર કોસ્ટ તરફ ગતિ કરશે. આ સિસ્ટમ થી દક્ષિણ ભારત ના બધા રાજ્યો માં વરસાદ થશે. ત્યાર બાદ સિસ્ટમ આગળ વધતા અરબી સમુદ્ર બાજુ સરકે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર ને પણ અસર કરશે અને તેને લાગુ સૌરાષ્ટ્ર/ગુજરાત ને અસર કરવા ની શક્યતા છે. હાલ સિસ્ટમ બંગાળ ની ખાડી પર હોય, સૌરાષ્ટ્ર/ગુજરાત માટે 2 દિવસ પછી ફરી પરિસ્થિતિ ની અપડેટ થશે,

 

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 7th December 2022


Read Forecast In Sanj Samachar Daily Dated 7th December 2022

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.5 15 votes
Article Rating
60 Add your comment here
Inline Feedbacks
View all comments
Narendra Kasundra
Narendra Kasundra
11/12/2022 7:04 pm

Thanks sir new update

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
11/12/2022 4:51 pm

નમસ્તે સર આ માવઠાથી ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંકેવીઅસર રહેશે

Place/ગામ
ડુમિયાણી તા.ઉપલેટા જિ રાજકોટ
Pratik
Pratik
11/12/2022 2:18 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 11 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦”મંડુસ” વાવાઝોડુ ક્રમશઃ નબળુ પડી ને હવે ઉત્તરીય તમિલનાડુ અને લાગુ દક્ષિણ કર્ણાટક અને ઉત્તર કેરળ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તે ઉત્તર કેરળ-કર્ણાટક ના કિનારે દક્ષિણપૂર્વ અને સંલગ્ન મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 13મી ડિસેમ્બરની આસપાસ એ જ પ્રદેશ પર લો પ્રેશર રચાય અને તે પછી ભારતીય દરિયાકાંઠાથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ખસી જવાની શક્યતા છે. ♦એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8… Read more »

Place/ગામ
Rajkot
Dilip
Dilip
10/12/2022 11:12 pm

Thanks Guruji for new update

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Pratik
Pratik
10/12/2022 1:59 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 10 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦”મંડુસ” વાવોઝોડુ નબળુ પડીને ઉત્તર તમિલનાડુમાં ડીપ ડિપ્રેશન તરીકે છે. જે છેલ્લા 06 કલાક દરમિયાન 09 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 10મી ડિસેમ્બર સવારે 08:30 ISTકલાકે તમિલનાડુમાં અક્ષાંશ 12.8°N અને રેખાંશ 79.5°E નજીક કેન્દ્રીત હતું. જે ઉત્તર વેલ્લોરના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 40 કિમી અને કૃષ્ણગિરીથી 140 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં હતુઆગામી 6 કલાક દરમિયાન તે લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને ધીમે ધીમે ડિપ્રેશનમાં નબળું પડે તેવી શક્યતા છે. ♦ એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની… Read more »

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
10/12/2022 9:55 am

તાપમાન વધે તો. T.s માટે વધું અનુકૂળ ગણાય નેં ???

Place/ગામ
મોટા માચિયાળા
Retd Dhiren patel
Retd Dhiren patel
09/12/2022 7:53 pm

Jsk sir, Update mujab TN ma asar chalu.

Place/ગામ
Bhayavadar
Raj Dodiya
Raj Dodiya
09/12/2022 7:12 pm

Thanks for new update sir

Place/ગામ
Hadmatiya ta tankara
Manish patel
Manish patel
09/12/2022 5:14 pm

Jsk સર. ગોંડલ આજુબાજુ માં માવઠા ની કેવીક શક્યતા છે?

Place/ગામ
રામોદ
Pratik
Pratik
09/12/2022 1:38 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 9 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ તીવ્ર વાવાઝોડુ “મંડુસ” (મન-ડુસ) દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છેલ્લા 06 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું, તે ચક્રવાતી તોફાનમાં નબળું પડ્યું હતું અને આજે 09મી ડિસેમ્બર, 2022, સવારે 08:30 IST કલાકે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર લાગુ ઉત્તર તમિલનાડુ અને પુડુચેરી નજીક 11.1°N અક્ષાંશ અને રેખાંશ 81.5°E પર હતું. જે ત્રિંકોમાલી (શ્રીલંકા) થી લગભગ 280 કિમી ઉત્તરે, જાફના (શ્રીલંકા) ના 230 કિમી ઉત્તરપૂર્વમાં, 1800 કિ.મી. કરાઈકલના પૂર્વ-ઉત્તરપૂર્વમાં કિમી અને ચેન્નાઈથી લગભગ 260 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ માં છે તે લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને… Read more »

Place/ગામ
Rajkot
io0622 (1).gif
PRATIK RAJDEV
PRATIK RAJDEV
09/12/2022 1:07 pm

IMD GFS to ghanu positive chhe ane ghana divas mate

Place/ગામ
RAJKOT
J.k.vamja
J.k.vamja
09/12/2022 11:46 am

સર આ વાવાઝોડા નું નામ કોણ નક્કી કરે અને સેના આધારે

Place/ગામ
Matirala lathi amreli
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
09/12/2022 7:38 am

જય માતાજી , અશોકભાઈ

નવી અપડેટ આપવા બદલ આભાર.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Jay
Jay
08/12/2022 7:45 pm

Sir when will temperatures drops below normal across Gujarat? & Thanks for update.

Place/ગામ
Vadodara
Paras
Paras
08/12/2022 6:38 pm

Thank you for New update.

Place/ગામ
Jamnagar, vavberaja
Pratik
Pratik
08/12/2022 1:17 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 8 ડીસેમ્બરે 2022♦”મંડુસ” (મન-ડુસ) વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડું છેલ્લા 6 કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 08મી ડિસેમ્બર, 2022ના રોજ ના સવારે 08:30 કલાકે IST અક્ષાંશ 9.5°N અને રેખાંશ 83.8°E નજીક, ત્રિંકોમાલી (શ્રીલંકા)થી લગભગ 300 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, જાફના (શ્રીલંકા)થી 420 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, કરાઇકલ થી 460 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને ચેન્નાઈ થીલગભગ 550 કિમી દક્ષિણપૂર્વ માં કેન્દ્રીત હતુ. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને લાગુ દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પુડુચેરી અને શ્રીહરિકોટા વચ્ચે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે અને 09મી… Read more »

Place/ગામ
Rajkot
io0622.gif
Nimish virani
Nimish virani
08/12/2022 8:01 am

નમસ્કાર. સર આપણો ખુબ ખુબ આભાર.

Place/ગામ
દલ દેવડિયા
Ashvin Vora
Ashvin Vora
07/12/2022 8:56 pm

Thank you for new update, Sir

Place/ગામ
Gir Gadhada
Dhaduk paresh
Dhaduk paresh
07/12/2022 8:37 pm

Thanx sir ji

Place/ગામ
Gondal khandadhar
Jogal Deva
Jogal Deva
07/12/2022 8:00 pm

Jsk સર… અપડેટ બદલ આભાર… ન આવે તો સારુ નકર ચોમાસા માં ફાયદો કરે એનાથી વધુ નુકસાન કરે વરસાદ અત્યારે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Gami praful
Gami praful
07/12/2022 7:28 pm

Thank you for your answer, sir.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
07/12/2022 7:06 pm

કોલા નેં રય રય નશો સડો.. પેલા નેં બીજા વીક માં બંને વીક માં

Place/ગામ
મોટા માચિયાળા
Ramesh kandoriya
Ramesh kandoriya
07/12/2022 7:02 pm

સર દ્વારકા જિલ્લામાં માવઠુ થશે કે નહીં

Place/ગામ
Bhogat
Ajaybhai
Ajaybhai
07/12/2022 6:52 pm

Thanks for new update ashok sir.

Place/ગામ
Junagadh
Gami praful
Gami praful
07/12/2022 6:44 pm

Thank you sir for new update, sir, Hawaii tapu no mouna loa volcano 38 varsh pachhi 1 December thi sakriy chhe to lamba samaye pruthvi na aabohavama asar thay ?

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Jitendra karmur
Jitendra karmur
07/12/2022 5:41 pm

Thanks for New updates mate sir

Place/ગામ
Katkola
Vinod
Vinod
07/12/2022 5:26 pm

Thank you sir for New apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
07/12/2022 3:01 pm

navi update apva badal abhar sir.

Place/ગામ
Rajkot
Manish patel
Manish patel
07/12/2022 2:06 pm

Thanks sir

New update

Place/ગામ
Ramod
Pratik
Pratik
07/12/2022 1:54 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 7 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 7 ડીસેમ્બર 2022 સવારના 08:30 કલાકે IST દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળ ની ખાડી પર અક્ષાંશ 8.7°N પર અને રેખાંશ 85.7°E પર કેન્દ્રિત હતું જે ત્રિંકોમાલી (શ્રીલંકા)થી લગભગ 500 કિમી પૂર્વમાં, જાફના (શ્રીલંકા)થી લગભગ 630 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, કરાઇકલના લગભગ 690 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઇના લગભગ 770 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રીત હતું, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 07મી ડિસેમ્બરની સાંજની… Read more »

Place/ગામ
Rajkot
Kuldipsinhrajput
Kuldipsinhrajput
07/12/2022 1:19 pm

Jay mataji sir…. thanks for new update….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Pravin khimaniya
Pravin khimaniya
07/12/2022 12:47 pm

Thank s for the update sir

Place/ગામ
Beraja Falla
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
07/12/2022 12:44 pm

સર જય શ્રીકૃષ્ણ નવું અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર ….

Place/ગામ
જામજોધપુર
Ranjeet Jethva
Ranjeet Jethva
07/12/2022 12:33 pm

Thanks Guruji

Place/ગામ
Padodar... .Ta-Keshod
Jignesh Ruparelia
Jignesh Ruparelia
07/12/2022 12:32 pm

Thanks….For new update sir ji

Place/ગામ
Rajkot
Girish chhaiya
Girish chhaiya
07/12/2022 12:32 pm

Thanks for new apdet

Place/ગામ
Bhindora
Bhagvan Gajera
Bhagvan Gajera
07/12/2022 12:16 pm

Thanks for new updet

Place/ગામ
Keshod
Malde Gojiya
Malde Gojiya
07/12/2022 11:16 am

Ashokbhai Navi Jankari mate Dhanyawad,

Jay Dwarkadhish…

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
DK Nandaniya
DK Nandaniya
07/12/2022 11:04 am

Bed news sir aavta somasu late thay eva kay endhan se

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
hardik
hardik
07/12/2022 10:23 am

thanks for new update

Place/ગામ
bhavnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
07/12/2022 10:13 am

Newspaper ma baki chhe ? Khulatu nathi

Place/ગામ
Visavadar
Retd Dhiren patel
Retd Dhiren patel
07/12/2022 10:09 am

Jsk sir, Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar