UAC Over Southern Peninsular India Expected Emerge Over Southeast & Adjoining East Central Arabian Sea – Expected To Become a Low Pressure Over The Same Region By 13th December 2022

12th December 2022 Update @ 9.00 am IST

UAC Over South Peninsular India Expected Emerge Over Southeast & Adjoining East Central Arabian Sea – Expected To Become a Low Pressure Over The Same Region By 13th December 2022
 

દક્ષિણ ભારત પર નું યુએસી પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવશે – 13 ડિસેમ્બર સુધી માં લો પ્રેસર બનવાની સંભાવના 


INDIA METEOROLOGICAL DEPARTMENT
From Morning Bulletin Dated 11th December 2022:

The cyclonic circulation over north interior Tamil Nadu and adjoining South Interior Karnataka & north Kerala extending upto 5.8 km above mean sea level persists. It is likely to emerge into Southeast & adjoining East Central Arabian Sea off north Kerala-Karnataka coast. Under its influence, a Low Pressure Area is likely to form over the same region around 13th December and move west-northwestwards away from the Indian coast thereafter.




 

Saurashtra Gujarat & Kutch : 

The Normal Minimum Temperature is about 14 C to 16 C.
This morning the Minimum Temperature at various locations was as under: 
Ahmedabad 19.4 C 
Bhuj 13.6   C
Vadodara 19.4 C 
Rajkot 14.7 C
Amreli 15.6 C 

Forecast 12th to 15th December 2022


The Minimum Temperature is expected to increase to above normal till 15th December. Winds from Northeast and sometimes East Northeast. Possibility of unseasonal showers/light rain over parts of South Gujarat and some parts of Saurashtra during 13th-15th December.

ન્યુનતામ તાપમાન 15 સુધી નોર્મલ થી વધુ રહેશે. પવન નોર્થઇસ્ટ અને ક્યારેક ઇસ્ટ નોર્થઇસ્ટ તરફ થી રહેશે. તારીખ 13 થી 15 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત ના ભાગો અને સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં માવઠા રૂપી છાંટા છૂટી હળવા વરસાદ ની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

 

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.9 36 votes
Article Rating
72 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
16/12/2022 12:50 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 16 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ મધ્યપૂર્વ અને લાગુ મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 16મી ડિસેમ્બર 2022ના રોજ સવારે 08:30 IST કલાકે 13.9°N અને 64.7°E પર કેન્દ્રિત હતું.  જે અમિનીદિવી (લક્ષદ્વીપ) ના પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં લગભગ 930 કિમી, પંજિમ (ગોવા) થી લગભગ 1000 કિમી દક્ષિણપશ્ચિમ અને સલાલાહ (ઓમાન) ના 1190 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં છે.  તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાની અને આજે સાંજની આસપાસ ડીપ્રેશન મા અને 17મી ડિસેમ્બરની સાંજ સુધીમાં વેલમાર્ક લો પ્રેશર તરીકે ધીમે ધીમે નબળું પડવાની સંભાવના છે.  ♦લો પ્રેશર દક્ષિણપૂર્વ બંગાળની… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
15/12/2022 1:33 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 15 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન 09 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 15મી ડિસેમ્બર 2022ના રોજ સવારે 08:30 કલાકે IST મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર 13.9°N અને 67.8 °E નજીક કેન્દ્રિત હતું. જે અમિનીદિવી (લક્ષદ્વીપ) ના પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં લગભગ 620 કિમી, પંજીમ (ગોવા) ના લગભગ 670 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને સલાલાહ (ઓમાન) ના પૂર્વ-દક્ષિણપૂર્વમાં 1510 કિમી.  તે ભારતીય દરિયાકાંઠાથી દૂર મધ્ય અરબી સમુદ્ર પર લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની અને આવતીકાલે વહેલી સવાર સુધી ડીપ ડિપ્રેશનની તીવ્રતા જાળવી રાખવાની અને ત્યારબાદ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
20/12/2022 1:52 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 20 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ લો પ્રેશર દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને સંલગ્ન પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે. તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે.  તે આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ધીમે ધીમે શ્રીલંકાના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે.  ♦ એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 32°N પર છે.  ♦એક ટ્રફ પશ્ચિમી પ્રવાહો માં 88°E અને 25°N પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
19/12/2022 9:03 pm

મને એક મિત્ર સીખવાડેલ.. શિયાળે કે ઉનાળે મોડલ બતાવે એ પ્રમાણે . પરફેક્ટ નકી નો થાય..એ મેં નોટ પણ કરું પરફેક્ટ નો નીવડે.. પણ ecmwf ઉનાળે .. ઉનાળું પવન વય તો હીટવેવ નો થાય પણ એની વીરુદ્ધ નાં અને ધીમા પવન વય તો હીટવેવ પાકું ગણી લેવાનું મતલબ.મોડલ બતાવે એના થીં તાપમાન વધી જાય..
જૈસે શીયાળે શિયાળું પવન વય તો. ઠંડી સારી પંડે છે પણ જો વીરુધ દક્ષ નાં પવન વય તો મોડલ બતાવે એની કરતા.ઠડી ઓસી પડે છે આવો અનુભવ કરેલ છે

Place/ગામ
મોટા માચિયાળા
Pratik
Pratik
19/12/2022 1:47 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 19 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦લો પ્રેશર દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને સંલગ્ન પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ધીમે ધીમે શ્રીલંકાના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦વેલમાર્ક લો પ્રેશર હવે નબળુ પડી ને લો પ્રેશર તરીકે મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પર છે. તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને તે જ પ્રદેશમાં ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે. ♦ એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી… Read more »

Place/ગામ
Rajkot
Pradip Rathod
Pradip Rathod
18/12/2022 5:36 pm

21 તારીખ થી ઠંડી માં થોડો વધારો થશે અને 24 તારીખ થી શિયાળો તેના અસલ મિજાજ તરફ આગળ વધશે એમ જણાય છે.

Place/ગામ
રાજકોટ
Pratik
Pratik
18/12/2022 2:37 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 18 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦લો પ્રેશર દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને સંલગ્ન પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે અને તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે.  આગામી 3 દિવસ દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ધીમે ધીમે શ્રીલંકાના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે.  ♦ વેલમાર્ક લો પ્રેશર મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પર છે તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે.  તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને તે જ પ્રદેશમાં ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે.  ♦ એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh patel
Bhavesh patel
17/12/2022 5:23 pm

Thandi ni agahi karo

Place/ગામ
Dhoraji
Pratik
Pratik
17/12/2022 1:00 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 17 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 17મી ડિસેમ્બર 2022ના રોજ સવારે 08:30 કલાકે IST, અક્ષાંશ 14.0°N અને રેખાંશ 61.9°E પર કેન્દ્રિત હતું. જે અમિનીદિવી (લક્ષદ્વીપ) થી 1220 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, પંજિમ (ગોવા) થી 1300 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને સલાલાહ (ઓમાન) થી 900 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમા છે. આગામી 12 કલાક દરમિયાન તે લગભગ પશ્ચિમ દિશા તરફ આગળ વધી ને વેલમાર્ક લો પ્રેશર તરીકે નબળું પડે તેવી શક્યતા છે.  ♦ લો પ્રેશર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર યથાવત છે. તે… Read more »

Place/ગામ
Rajkot
Jeet chhayani
Jeet chhayani
17/12/2022 11:54 am

સર.. 22 થી ઠંડી વધશે એવું લાગે છેઃ

Place/ગામ
જસદણ
મયુર
મયુર
17/12/2022 7:17 am

સર, ઠંડી માટે imd નું ફોરકાસ્ટ ખરું?

Place/ગામ
છાપરા
Krutarth Mehta
Krutarth Mehta
16/12/2022 11:49 pm

Hamna thandi ma vadharo thavani koi shakyata dekhati nathi thoda diwas. 22nd dec pachi thandi vadhse evu lagi rahyu che badha model jota.

Place/ગામ
Vadodara
Jitendra karmur
Jitendra karmur
16/12/2022 1:20 pm

Sir have to nirat ke haji koy sakyta?

Place/ગામ
Katkola
M. S aahir
M. S aahir
16/12/2022 1:15 pm

Sir have aa vadalchayu vatavaran ketla divas rese

Place/ગામ
Manavadar
Ajaybhai
Ajaybhai
15/12/2022 9:01 pm

સર હવે ઠંડી ક્યારે પડસે ??

Place/ગામ
Junagadh
Sanjay kangad
Sanjay kangad
15/12/2022 5:07 pm

Amare chanta aave che

Place/ગામ
At, ronki ta, manavadar
Last edited 2 years ago by Sanjay kangad
vejanand karmur
vejanand karmur
15/12/2022 3:54 pm

Aaj no divas j 6ene?

Place/ગામ
Devbhumi Dwarka
Jogal Deva
Jogal Deva
15/12/2022 12:55 pm

Jsk સર…. આમ પણ ઓછી શક્યતા લાગતી તી અમારા વિસ્તાર માં એટલે હવે તા બચી ગ્યા એવું જ સમજવુ કે હજી કાલ સુધી ખતરો ગણવો

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
15/12/2022 9:17 am

Vadodara na amuk vistaro ma dhodhmar varsad padyo ane amuk vistar ma chaanta padya

Place/ગામ
Vadodara
kyada bharat
kyada bharat
14/12/2022 6:42 pm

sr, Dipresan thay gayu .

a vat haci se..

Place/ગામ
manapur
Kaushal
Kaushal
14/12/2022 2:00 pm

Hdvu hdvu japtu pdi ryu che Ashok sir

Place/ગામ
Amdavad
Pratik
Pratik
14/12/2022 1:35 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 14 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર યથાવત છે. તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે 15મી ડિસેમ્બરની સવાર સુધીમાં ભારતના દરિયાકાંઠાથી ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 32°N પર છે. ♦એક UAC દક્ષિણ આંદામાન સમુદ્ર અને સંલગ્ન મલક્કા અને સુમાત્રાની સામુદ્રધુની પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી… Read more »

Place/ગામ
Rajkot
Baraiya bharat
Baraiya bharat
14/12/2022 10:01 am

મહુવા તાલુકાના 7/8 ગામડા માં ધોધમાર વરસાદ… અમારે 2 ઇંચ વરસાદ પડી ગયો… શિયાળું પાક નું રમણ ભમણકરી નાખ્યું…

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Dhiru Bhai
Dhiru Bhai
14/12/2022 9:31 am

અશોકભાઈ આવૂ વાતાવરણ કેટલા દિવસ રહેશે

Place/ગામ
Keshod
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
14/12/2022 8:25 am

Thanks sir

Place/ગામ
Chuda .Surendranagar.
Prakaash ahir
Prakaash ahir
14/12/2022 8:14 am

Avu lage se somasu pasu avyu coment ni relm sel se ho….

Place/ગામ
Magharvada. Keshod
Gami praful
Gami praful
13/12/2022 7:05 pm

Thank you sir for new update.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
K K bera
K K bera
13/12/2022 6:39 pm

Thanks sir

Place/ગામ
Ahmedabad
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
13/12/2022 4:22 pm

સર સૌરાષ્ટ્ર મા કેટલા વિસ્તાર માવઠા ની અસર થછે?

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
Pratik
Pratik
13/12/2022 2:52 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 13 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦”મંડુસ” વાવાઝોડા ના અવશેષ અરબી સમુદ્ર માં આવી ને ફરી લો પ્રેશર બન્યું છે જે ઉત્તર કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠે મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે. તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે ભારતના દરિયાકાંઠાથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ખસી જવાની અને 14મી ડિસેમ્બરની સવાર સુધીમાં મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર વેલમાર્ક લો પ્રેશર બની જવાની અને 15મી ડિસેમ્બરની સવારની આસપાસ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. ♦ એક WD પૂર્વ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે જોવામાં આવે… Read more »

Place/ગામ
Rajkot
Dilip
Dilip
13/12/2022 2:19 pm

Thanks For New Update…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Jignesh khant
Jignesh khant
13/12/2022 12:20 pm

Sir Namste…
January month nu weather check karvu hoi to Kai application ma advance approx batave..
ghare marriage hovathi advance jankari leva mate.

January maate mari passey bharosapatra koi application nathi.

Place/ગામ
Morbi
Dhaduk paresh
Dhaduk paresh
12/12/2022 10:39 pm

Thanx sir ji

Place/ગામ
Gondal khandadhar
Vinod
Vinod
12/12/2022 9:09 pm

Thanks sar Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
Jogal Deva
Jogal Deva
12/12/2022 8:36 pm

Jsk સર… અપડેટ બદલ આભાર

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
12/12/2022 6:39 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર

Place/ગામ
જામજોધપુર
Ashvin Vora
Ashvin Vora
12/12/2022 5:17 pm

Thank you sir for new update

Place/ગામ
Gir Gadhada
somabhai
somabhai
12/12/2022 4:13 pm

utter gujarat ne khas koi vandho nahi aave .

Place/ગામ
bhiloda
DK Nandaniya
DK Nandaniya
12/12/2022 3:38 pm

Thanks for the new update sir thandi kyare salu thase

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
Pravin khimaniya
Pravin khimaniya
12/12/2022 1:32 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
PRATIK RAJDEV
PRATIK RAJDEV
12/12/2022 1:09 pm

sirji IMD GFS 21-22 ma kem aatlu positive chhe ?

Place/ગામ
RAJKOT
Kuldipsinhrajput
Kuldipsinhrajput
12/12/2022 1:06 pm

Jay mataji sir… thanks for new update…

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Pratik
Pratik
12/12/2022 1:00 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 12 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC ઉત્તર કેરળ અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તે ઉત્તર કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠે દક્ષિણપૂર્વ અને સંલગ્ન મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં આવે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 13મી ડિસેમ્બરની આસપાસ એ જ પ્રદેશ પર લો પ્રેશર રચાય અને તે પછી ભારતીય દરિયાકાંઠાથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ખસી જાય તેવી શક્યતા છે. ♦ એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી ની ઊંચાઈ એ આશરે 58°E અને… Read more »

Place/ગામ
Rajkot
Jitendra karmur
Jitendra karmur
12/12/2022 11:30 am

Thanks for New updates sir

Place/ગામ
Katkola
Vallabh bhalala
Vallabh bhalala
12/12/2022 11:08 am

Thankyou sir

Place/ગામ
Jivapar
Bhagvan Gajera
Bhagvan Gajera
12/12/2022 10:19 am

Thanks sir

Place/ગામ
Keshod
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
12/12/2022 10:08 am

ખૂબ સરસ માહિતી

Place/ગામ
ડૂમિયાણી તા.ઉપલેટા જિ.રાજકોટ
Malde Gojiya
Malde Gojiya
12/12/2022 9:56 am

Thanks for new Update Sir.

Jay Dwarkadhish.

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka