26-12-22 ન્યુનત્તમ 9.6C થી 13.0C
ડિસા 9.6C
ભુજ 10.0C
રાજકોટ 10.2C
સુરેન્દ્રનગર 11.5C
ગાંધીનગર 11.7C
પોરબંદર/કંડલા 13.0C
25-12-22 ન્યુનત્તમ 10C થી 12.2C
પોરબંદર 10.0C
રાજકોટ 10.7C
ભુજ 10.8C
ગાંધીનગર 11.2C
વડોદરા 11.4C
સુરેન્દ્રનગર 11.5C
ડિસા/પાટણ 12.2C
24th December 2022 @ 09.00 am.
Minimum Temperature on 24th December 2022 was as under:
Ahmedabad 10.0 C which is 4 C below normal
Rajkot 10.1 C which is 4 C below normal
Deesa 10.0 C which is 1 C below normal
Surendranagar/Bhuj 11.5 C
Vadodara 10.6 C which is 1 C below normal
21st December 2022 @10 pm.
Minimum Temperature on 21st December 2022 was as under:
Ahmedabad 14.0 C which is normal
Rajkot 15.6 C which is 2 C above normal
Deesa 15.0 C which is 4 C above normal
Amreli 14.6 C which is 2 C above normal
Vadodara 16.6 C which is 3 C above normal
Saurashtra, Gujarat & Kutch Temperature Expected To Decrease 4°C To 6°C By 24th/26th December – Update Up To 27th December 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તાપમાન માં તારીખ 24/26 ડિસેમ્બર સુધી માં 4°C To 6°C નો ઘટાડો થશે – 27 ડિસેમ્બર 2022 સુધી ની અપડેટ
Current Weather Conditions on 21st December 2022
IMD Morning Bulletin dated 21st December 2022:
AIWFB 211222Gujarat Observations:
The Maximum as well as the Minimum Temperature is above normal over most parts of Gujarat.
Minimum Temperature on 20th December was as under:
Ahmedabad 16.5 C which is 3 C above normal
Rajkot 19.0 C which is 5 C above normal
Deesa 14.6 C which is 3 C above normal
Amreli 16.0 C which is 3 C above normal
Vadodara 17.0 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 21st To 27th December 2022
The winds will be mostly blow from Northerly direction (between Northwest and Northeast) during forecast period. The weather will be mostly clear skies, dry (reduced humidity) during the Forecast period.
Currently, the normal Maximum Temperature for most places is around 29°C To 30°C and normal Minimum Temperature is around 13°C to 14°C, with centers over North Gujarat having normal of 11°C to 12°C. The Minimum as well as the Maximum Temperature is expected to decrease incrementally from today till 24th/26th December by 4°C to 6°C at most places of Saurashtra, Gujarat & Kutch. Overall there will be relief from the unseasonably warm weather over the whole State. During the Forecast period the Maximum Temperature range expected is 26°C to 30°C and Minimum Temperature range expected is 10°C to 13°C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 21 થી 27 ડિસેમ્બર 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તરાદો રહેશે (એટલે કે નોર્થવેસ્ટ થી નોર્થઇસ્ટ વચ્ચે થી) તેમજ વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખું અને સુકુ (ભેજ ઓછો).
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 29°C થી 30°C ગણાય અને ન્યુનત્તમ તાપમાન 13°C થી 14°C અને નોર્થ ગુજરાત બાજુ 11°C થી 12°C ગણાય.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન માં ઘટાડો આજથી ચાલુ થશે જે તારીખ 24/26 ડિસેમ્બર સુધી માં 4°C થી 6°C નો ઘટાડો નોંધાય તેવી શક્યતા. હાલ ના શિયાળા માં અસાધારણ ગરમ વાતાવરણ રહેલ તેમાં રાહત લાગશે અને ફરી ગુલાબી ઠંડી નો અહેસાસ થશે. મહત્તમ તાપમાન ની રેન્જ 26°C થી 30°C અને ન્યુનત્તમ તાપમાન ની રેન્જ 10°C થી 13°C રહે તેવી શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 21st December 2022
Forecast In Sanj Samachar Daily Dated 21st December 2022
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 4 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 28°N અને 78°E પર છે. ♦ એક ટ્રફ દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશથી પશ્ચિમ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ♦ 07મી જાન્યુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
Sir badha saher na temperature level jova hoy to ena mate website chhe ekey to link aapo. Addhu saurashtra aa round ma single digit hse to naliya nu ketlu hase?