Saurashtra, Gujarat & Kutch Daytime Temperature Expected Remain Lower Than Normal Till 26th January 2023 – Western Disturbance To Affect North India 24/25th & 28/29th January 2023

Saurashtra, Gujarat & Kutch Daytime Temperature Expected Remain Lower Than Normal Till 26th January 2023 – Western Disturbance To Affect North India 24/25th & 28/29th January 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં દિવસ નું તાપમાન નોર્મલ થી નીચું રહેશે 26 જાન્યુઆરી 2023 સુધી – નોર્થ ઇન્ડિયા માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર તારીખ 24/25 અને 28/29 ના થવાની શક્યતા.

Minimum Temperature Increased on 28th January 2023

Minimum Temperature on 28th January 2023

Minimum Temperature on 26th January 2023

Minimum Temperature on 25th January 2023

Maximum Temperature on 24th January 2023

Minimum Temperature on 24th January 2023

Current Weather Conditions on 23rd January 2023

Gujarat Observations:

The Maximum Temperature is below normal by 4 C to 5 C over most parts of Gujarat and the Minimum Temperature today was 0 C to 3 C below normal. The winds are from Northerly/NE direction today and at times the wind is gusty.

Minimum Temperature on 23rd January 2023 was as under:

Ahmedabad 10.5 C which is 2 C below normal

Rajkot  9.7 C which is 3 C below normal

Deesa 11.0 C which is 1 C above normal

Amreli 9.5 C which is 2 C below normal

Vadodara 13.4 C which is normal

Bhuj  10.0 C which is 1 C below normal

Maximum Temperature on 23rd January 2023 was as under:

Ahmedabad 25.7 C which is 3 C below normal

Rajkot  24.8 C which is 4 C below normal

Deesa 24.8 C which is 3 C above normal

Amreli 24.4 C which is 6 C below normal

Vadodara 26.0 C which is 4 C below normal

Bhuj  22.6 C which is 5 C below normal

Few pages from IMD Mid-Day Bulletin dated 23rd January 2023:

AIWFB 230123

Forecast: Saurashtra, Gujarat & Kutch: 23rd To 31st January 2023

The winds will mostly blow from Northerly direction (between Northwest and Northeast) during forecast period for most days. Chances of Westerly winds around 29th for a day or so, thereby increase in morning humidity for a day.

Currently, the normal Maximum Temperature for most places is around 28°C To 30°C and normal Minimum Temperature is around 11°C to 13°C, with centers over North Gujarat having normal of 10°C to 11°C. The Minimum Temperature is expected to be remain below normal or near normal till 26th January & on 29th January and expected to be Near normal or above normal on 27th/28th & 30th/31st January for Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature expected to remain below normal till 26th January & on 29th January over Saurashtra, Gujarat & Kutch and near normal on 27/28 &30/31 January..

Rajasthan, M.P. & North India: Hilly regions of North India including Jammu & Kashmir expected to get snowfall till 25th January and also on 29th January, while plains expected to receive scattered rainfall. M.P. and and Rajasthan expected to get light rain 28th/29th January. There is a possibility of unseasonal showers for adjoining North Gujarat during that time.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 23 થી 31 જાન્યુઆરી 2023

આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તરાદો રહેશે (એટલે કે નોર્થવેસ્ટ થી નોર્થઇસ્ટ વચ્ચે થી) તેમજ વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખું અને સુકુ (ભેજ ઓછો). પવન 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે અને ક્યારેક ઝાટકા ના પવન 25 થી 30 કિમિ ના ફૂંકાય શકે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હાલ નોર્મલ મહત્તમ તાપમાન 28 C થી 30 C ગણાય અને ન્યુનત્તમ તાપમાન 11C થી 13C ગણાય જેમાં નોર્થ ગુજરાત બાજુ 10C થી 11C ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ન્યુનત્તમ તાપમાન 26 જાન્યુઆરી સુધી તેમજ 29 જાન્યુઆરી ના નોર્મલ થી નીચું કે નજીક રહેશે અને મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું રહેશે તેમજ દિવસ ના ઠંડી નો અહેસાસ થશે તારીખ 27/28 અને 30/31 જાન્યુઆરી ના મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન વધશે એટલે દિવસ ના ઠંડી નો અહેસાસ નહિ થાય.

રાજસ્થાન, એમ.પી. અને નોર્થ ઇન્ડિયા: જમ્મુ કાશ્મીર સહીત ના નોર્થ ઇન્ડિયા ના પહાડી વિસ્તારો માં 24/25 તારીખ અને 29 તારીખ ના બરફ વર્ષા થશે તેમજ મેદાની વિસ્તારો માં વરસાદ ની શક્યતા છે.  એમ.પી. અને રાજસ્થાન માં તારીખ 28/29 ના વરસાદ ની શક્યતા છે. તે દિવસો માં લાગુ નોર્થ ગુજરાત માં છાંટા છૂટી ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 23rd January 2023

Forecast In Sanj Samachar Daily Dated 23rd January 2023

 

4.8 20 votes
Article Rating
109 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
02/02/2023 1:48 pm

તારીખ 2 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ શ્રીલંકા ઉપર નું ડીપ્રેશન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે સવારે 08:30 કલાકે IST અક્ષાંશ 7.2°N અને રેખાંશ 81.1°E પર દક્ષિણ શ્રીલંકા પર કેન્દ્રિત હતું જે બટ્ટીકાલોઆ (શ્રીલંકા)થી લગભગ 90 કિમી દક્ષિણપશ્ચિમમાં 120 કિમી હમ્બનટોટા (શ્રીલંકા) ની ઉત્તરે છે તે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને ને દક્ષિણ શ્રીલંકા પાર કરે અને આવતીકાલે, 03 ફેબ્રુઆરી 2023 ના રોજ વહેલી સવાર સુધીમાં શ્રીલંકાના પશ્ચિમ કિનારે કોમોરિન અને તેની બાજુના મન્નારના અખાતમાં આવે તેવી સંભાવના છે.♦એક WD લોઅર અને મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
01/02/2023 1:16 pm

તારીખ 1 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 03 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 01મી ફેબ્રુઆરી, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST અક્ષાંશ 8.2°N અને રેખાંશ 82.6°E નજીક કેન્દ્રીત હતું. જે ત્રિંકોમાલી (શ્રીલંકા) ના લગભગ 110 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને કરાઈકલ (ભારત) ના 420 કિમી દક્ષિણપૂર્વમાં છે તે આગામી સમયમાં પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને આજની 01મી ફેબ્રુઆરી 2023ની સાંજ સુધીમાં 7°N થી 8°N અક્ષાંશ વચ્ચે શ્રીલંકાના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે. ♦ એક ફ્રેશ WD લોઅર અને મીડ… Read more »

Place/ગામ
Rajkot
Piyush patel
Piyush patel
01/02/2023 11:52 am

Sir jsk a week ni update apo unadu vavetar mate tamari update ni khub jarur che

Place/ગામ
Jamjodhpur
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
31/01/2023 9:08 pm

સર .ઘણા બધા મિત્રો .પાસે જાણુ પણ મગજ મા નથી બે હતુ. .
અલ નીલો ..એટલે દરીયો ગરમ કે ઠંડો? ??

અલ નીલો ને લા લીનો. પેસેફીક દરીયા …માટે ને? ??

Place/ગામ
મોટા માચિયાળા
Pratik
Pratik
31/01/2023 3:08 pm

તારીખ 31 જાન્યુઆરી 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 31મી જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST અક્ષાંશ 8.4°N અને રેખાંશ 84.3 નજીક કેન્દ્રિત હતું જે ત્રિંકોમાલી (શ્રીલંકા) થી લગભગ 340 કિમી પૂર્વમાં અને કરાઈકલ (ભારત) ના પૂર્વ-દક્ષિણપૂર્વમાં 560 કિમી. તે આજે 31મી જાન્યુઆરીની સાંજ સુધી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારપછી, તે દીશા બદલી ક્રમશઃ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને 01મી ફેબ્રુઆરી 2023ના બપોર ના સમય આસપાસ 7°N થી… Read more »

Place/ગામ
Rajkot
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
31/01/2023 12:04 pm

Sir ઘઉં dhare evo pavan aaje che. To aa pavan ketla divas rahese?

Place/ગામ
Motimard
Krutarth Mehta
Krutarth Mehta
31/01/2023 11:05 am

Aje saware Vadodara ma zabardast zakar avi hati, vehicle ni seat par jane varsad padyo hoy etli bhini thai gai hati. Badha weather model jota evu lage che ke have 3 diwas pawan sathe thandi rese ane pachi 3rd Feb thi diwas nu ane raat nu taapmaan vadhtu jase.

Place/ગામ
Vadodara
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
31/01/2023 8:03 am

તા.3 થી ઠંડી ગાયબ થય જાહે
તા.2 લગી પવન ની ઝડપ વધુ રહસે 
તા.3 થી પવન એકદમ ધીમા થય જાહે પવની દસ દરરોજ ફેરફાર થયા રાખસે  
ટુક મા.ઉનાળુ વાવેતર માટે યોગ્ય વાતાવરણ

Place/ગામ
મોટા માચિયાળા
Kaushal
Kaushal
30/01/2023 7:18 pm

Ashok Sir, Aaje to jabarjst dhummas htu 9vek vaga sudhi ryu

Place/ગામ
Amdavad
Pratik
Pratik
30/01/2023 2:37 pm

તારીખ 30 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.6 કિમીની વચ્ચે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 69°E અને 20°N ની ઉતરે છે.  ♦ ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ♦દક્ષિણપૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરનું વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ખસ્યુ અને ડીપ્રેશન માં પરીવર્તિત થયું જે આજે 30મી જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 8:30 IST… Read more »

Place/ગામ
Rajkot
Patel M L
Patel M L
30/01/2023 1:43 pm

What will be temprature and wind speed on Wednesday evening?

Place/ગામ
Kunkavav Moti
Piyush patel
Piyush patel
30/01/2023 12:00 pm

Sir imd chart jota min&max temp. Ma vadharo thai che to have diheme dhime thandi gayab thai jase ne

Place/ગામ
Jamjodhpur
Piyush bodar
Piyush bodar
30/01/2023 11:58 am

સર ઠંડી વધઘટ માટે કયા મોડેલ માં જોવાઈ ને કઈ રીતે જોવાઈ

Place/ગામ
Khakhijaliya
nik raichada
nik raichada
30/01/2023 7:51 am

aje vehli savar thi Ashram Road , Amdavad ma Bhare Jakad Savar thi ane Gayi Kale Hadvu mavthu htu.

Place/ગામ
Ahmedabad City
Last edited 1 year ago by nik raichada
Kaushik Patel
Kaushik Patel
29/01/2023 11:00 pm

ભાઈ અમારે તો પથારી ફેરવી નાખી ભયંકર પવન સાથે જોરદાર કરા અને વરસાદ પડ્યો

Place/ગામ
ગામ- જીંડવા તા-દહેગામ જી-ગાંધીનગર
IMG-20230129-WA0044.jpg
Tabish Mashhadi
Tabish Mashhadi
29/01/2023 8:55 pm

Ahmedabad makarba vistar ma savare chanta padya pachi..

Sanje 10-15 min zordar varsadi zhaptu varasyu

Place/ગામ
Ahmedabad
Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
29/01/2023 5:29 pm

Sir mavathu na varasadna aankada?

Place/ગામ
Tharad
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
29/01/2023 3:00 pm

તારીખ 29-1-2023, આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 અને 9.6 કિમીની વચ્ચે પશ્ચિમી પ્રવાહો મા ટ્રફ તરીકે છે અને તેની ધરી સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર 65°E. અને 20°N.ની ઉતરે છે. ♦️ ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં આવેલું છે અને સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરનું વેલમાર્ક લો પ્રેશર યથાવત છે,તેને આનુષંગિક સાઈક્લોનીક સર્ક્યુલેશન મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ- ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર 30મી જાન્યુઆરીની આસપાસ ડિપ્રેશનમાં… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Kuldipsinhrajput
Kuldipsinhrajput
29/01/2023 1:14 pm

Jay mataji sir…bapor no sava aek vagva aavyo 6e ane Jane sajna 6 vagya aevu andharu kri dithu 6e ane bhayankar vijdi kadaka bhadka sathe varsad fari chalu thyo…

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
29/01/2023 12:43 pm

Sir, bhare kadaka bhadaka Sathe mavathu thayu.

Place/ગામ
Tharad
જેઠાભાઇ મૉઢવાડીયા
જેઠાભાઇ મૉઢવાડીયા
29/01/2023 10:26 am

સર..આજે imdઑપન નથી થતુ.કઇક ગડબડ લાગે છે…સેફ્ટી સર્ટીફીકેટ ની અવધી પુરી થઈ ગઇ છે..એવુ કહે છે

Place/ગામ
આબારામા પૉરબંદર
Kaushal
Kaushal
29/01/2023 10:21 am

Kale amuk area ma bapore japta pchi aaje savare 6ek vaga thi chatta 1kdum hdva japta road palade eva chalu che foggy weather che….aapde north india ma reta lagi chi 🙂 haha

Place/ગામ
Amdavad
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
29/01/2023 9:25 am

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા વહેલી સવારે પાંચ વાગ્યે કોક કોક છાંટા છુટી થઈ હતી…

Place/ગામ
જામજોધપુર
Gami praful
Gami praful
29/01/2023 9:01 am

Savare 4:55 am thi 5:05, 10 minutes road par thi pani halta thay tevu samany vijli sathe mavthu.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
29/01/2023 8:30 am

Ratre 15 minit nu japtu

Gam Bara pani.

Place/ગામ
Nathuvadla, Tal Dhrol, Dist Jamnagar.
jignesh kotadiya
jignesh kotadiya
29/01/2023 7:29 am

Amara gamma varsad 10/15/ minit 10:15 pm mavthu.

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
Rameshboda
Rameshboda
29/01/2023 6:23 am

ગાજવીજ અને કરા સાથે ગામ બહાર પાણી નીકળી ગયા.

Place/ગામ
ગામ સરપદડ તા. પડધરી
Kishansinh p chavada
Kishansinh p chavada
29/01/2023 3:35 am

Namste sir..Bhuka kadhi nakhya Satat 2 kalak Vijali kadaka sathe dhodhmar varsad…Villege Danta Ta Danta Dist Banaskantha

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Kuldipsinhrajput
Kuldipsinhrajput
29/01/2023 1:53 am

Jay mataji sir….Sami sajna Santa aavya 10 miniute psi gajvij chalu hti pan varsad nto ane 1-35 am thi bhare gajvij ane Pavan sathe dhodhmar varsad chalu thyo 6e…khetivadi khub nuksan kheduto ne …

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Yashvant gondal
Yashvant gondal
28/01/2023 10:49 pm

Gondal ma dhodhmar zaptu.

Place/ગામ
Gondal