Hot Weather Expected Over Saurashtra, Gujarat & Kutch – Temperature Range 39°C/40°C Expected At Some Places 3rd-5th March & 9th March – Update 2nd March 2023

Hot Weather Expected Over Saurashtra, Gujarat & Kutch – Temperature Range 39°C/40°C Expected At Some Places 3rd-5th March & 9th March – Update 2nd March 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી ના માહોલ ની શક્યતા – અમુક સેન્ટરો માં તારીખ 3-5 માર્ચ તેમજ 9 માર્ચ ના મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 40°C ની શક્યતા – અપડેટ 2 માર્ચ 2023

Hot Centers Of Gujarat State on 04-03-2023

Maximum Temperature on 03-03-2023 Over Gujarat State

IMD Mid-Day Bulletin few pages dated 2nd March 2023:
IMD_020323

Current Weather Conditions on 2nd March 2023

Gujarat Observations:

The Maximum is around 3°C To 4°C above normal and the Minimum Temperature is about 2C to 4C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 1st March 2023 was as under:

Ahmedabad 37.3C which is 4C above normal

Rajkot  37.3C which is 4C above normal

Amreli 37.2C which is 3C above normal

Bhuj 37.4 C which is 4C above normal

Vadodara 36.0 C which is 4C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 2nd To 9th March 2023

The winds will be mostly blow from Northerly and from 6th onwards at times from North or Northwest. Wind speed of 10-15 km/hour and from 6th March the winds expected to increase to 10 to 20 kms/hour.  The weather will be mainly clear with scattered clouds sometimes during the forecast period.  Chances of isolated showers on a day or two between 4th-8th March over Saurashtra.& Gujarat.

Currently, the normal Maximum Temperature for most places is around 33°C and it would increase to 34°C during the forecast period at most places. Maximum Temperature is expected to increase incrementally by 2°C to 3°C during 3rd to 5th March and also 9th March at most places of Saurashtra, Gujarat & Kutch. Hot weather and if Maximum reaches 40°C it would qualify as Heat Wave Conditions.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 થી 9 માર્ચ 2023

પવન 10 થી 15 કિમિ/કલાક ના મુખ્યત્વે ઉત્તર ના હશે અને 6 તારીખ થી પવન નોર્થ અને નોર્થવેસ્ટ ના તેમજ સ્પીડ 10 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. આગાહી સમય માં ક્યારેક ક્યારેક વાદળ ની શક્યતા છે. તારીખ 4 થી 8 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાત માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા છે.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33°C ગણાય અને આગાહી સમય માં આ નોર્મલ મહત્તમ તાપમાન 34°C થશે. મહત્તમ તાપમાન નોર્મલ થી 3°C થી 4°C વધુ છે. તારીખ 3 થી 5 માર્ચ દરમિયાન તેમજ 9 તારીખ ના મહત્તમ તાપમાન માં 2°C થી 3°C નો વધારો થવાની શક્યતા છે. ટૂંક માં ગરમી વધશે. ઉપરોક્ત તારીખો માં મહત્તમ તાપમાન અમુક ગરમ સેન્ટરો માં 39°C થી 40°C ની રેન્જ માં આવી શકે. જો 40°C ને ટચ થાય તો તે સેન્ટર હિટ વેવ ની વ્યાખ્યા માં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 2nd March 2023

Forecast In Sanj Samachar Daily Dated 2nd March 2023

 

4.8 19 votes
Article Rating
187 Add your comment here
Inline Feedbacks
View all comments
Jignesh soni
Jignesh soni
13/03/2023 12:08 pm

Sir 18-3 aaspas ambaji ma varsad Na chance che?

Place/ગામ
RAJKOT
Vijay mungra
Vijay mungra
13/03/2023 8:31 am

Sir avta divso darmiyan amre aliabada dist tal jamnagar ma sakyata ochi che avu lageche

Am I right yes or no please

Place/ગામ
Aliabada dist tal jamnagar
Pratik
Pratik
12/03/2023 2:34 pm

તારીખ 12 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 27°N થી ઉત્તર તરફ છે.  ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ♦ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ ઉત્તર બિહારથી દક્ષિણ કર્ણાટક સુધી 88°E અને 22°N થી ઉત્તર તરફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
12/03/2023 1:20 pm

Menuma thi havey covid ne delet kari nakho ne sir!!

Place/ગામ
Visavadar
Dharmesh Sojitra
Dharmesh Sojitra
12/03/2023 11:38 am

રાજકોટ જિલ્લામાં કેવી શક્યતા છે તડકો ગાયબ થયગયો છે

Place/ગામ
Kotda sagani rajkot
Ajaybhai
Ajaybhai
12/03/2023 11:27 am

Sir have avta divso ma daxin sourastra ma mavthani sakyata che ??

Place/ગામ
Junagadh
Ahir Ramesh h.
Ahir Ramesh h.
11/03/2023 8:18 pm

Aa ketlu sachu 6 sir ?

Place/ગામ
Banga
Screenshot_2023-03-11-20-14-57-73.jpg
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
11/03/2023 7:34 pm

Dt. ૧૭;૧૮;૧૯ ma badha model Saurastrs mate ocha vatta positive che varsad mate to jetlu Ghar bhegu thai etlu kari levu baki sir update aavi etle paki moher lage

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Umesh Ribadiya
Umesh Ribadiya
11/03/2023 6:54 pm

Keral ma 54°c temperature!!..aa news kaik shanka ubhi kare chhe.hakikat shu chhe sir?

Place/ગામ
Visavadar
Keshur Ahir
Keshur Ahir
11/03/2023 6:17 pm

J&k sar 11 thi 20 shudhi mavthani shakyta khari

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Anand Raval
Anand Raval
11/03/2023 4:29 pm

Hello sir…skymet mujab… mavatha.. only.. purvi Gujarat baju j rahese.. chance… saurashtra ma sakyata occhi che..to sir tame thodu Deep ma janavajo…to andaj aave . please sir answer..

Place/ગામ
Morbi
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
11/03/2023 4:03 pm

ઉપલેટા ધોરાજી વિસ્તારમાં વરસાદની શક્યતા કેટલી ગણવાની

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
Pratik
Pratik
11/03/2023 1:49 pm

તારીખ 11 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ ઉત્તર બિહારથી સમગ્ર છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટક થય ને દક્ષિણ કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.  ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 53°E અને 28°N થી ઉત્તર તરફ છે.

Place/ગામ
Rajkot
Umesh patel
Umesh patel
10/03/2023 8:35 pm

સાહેબ હવે વરસાદ ની કેવી શક્યતા છે એ તમારો અભિપ્રાય શું છે

Place/ગામ
Matirala
Pratik
Pratik
10/03/2023 2:26 pm

તારીખ 10 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ પશ્ચિમી પ્રવાહો એક ટ્રફ ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી મધ્ય મધ્ય પ્રદેશ, વિદર્ભ અને મરાઠવાડામાં થયને મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે. ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 79°E અને 23°N થી ઉત્તર તરફ હતું તે ઉપરોક્ત ટ્રફ સાથે ભળી ગયુ છે. ♦ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલુ UAC જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર… Read more »

Place/ગામ
Rajkot
Bhagvan Gajera
Bhagvan Gajera
10/03/2023 12:37 pm

Ok thanks, sir

Place/ગામ
Keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
10/03/2023 11:29 am

Sir d,18,19,20,ma south saurastra ma mavthani sakyata se??

Place/ગામ
Keshod
Jogal Deva
Jogal Deva
10/03/2023 7:35 am

Jsk સર….. અત્યારે જે વરસાદ પડે તેને કોઈ પણ રાજ્ય માટે પ્રિ મોન્સૂન વરસાદ ગણી શકાય?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
10/03/2023 1:13 am

15.થી 19 ecmwf.80% સૌરાષ્ટ્ર માં માવઠું બતાવે છે અને imd  .હાલ અબડેટ પ્રમાણે.60% સૌરાષ્ટ્ર માં માવઠું બતાવે છે

Place/ગામ
મોટા માચિયાળા
Gami praful
Gami praful
09/03/2023 8:23 pm

Sir, and mitro imd ye 13/3/2023 all gujrat ma isolated ma varsad thase tevu aajna 16:20 na bulletin ma aavel che to vadhu ak mavthu Sahan karvu padse.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar