One More Spell Of Unseasonal Isolated Showers/Rain Over Saurashtra, Gujarat & Kutch – Update 28th March 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક છુટા છવાયા માવઠા ની શક્યતા 29/31 માર્ચ 2023 – અપડેટ 28 માર્ચ 2023
IMD Mid-Day Bulletin few pages dated 28th March 2023:
Current Weather Conditions on 28th March 2023
Gujarat Observations:
The Maximum is around 2°C To 3°C below normal over most parts of Gujarat State.
Maximum Temperature on 27th March 2023 was as under:
Ahmedabad 36.4°C which is 2°C below normal
Rajkot 36.3°C which is 2°C below normal
Bhuj 35.5°C which is 2°C below normal
Vadodara 35.4°C which is 3°C below normal
Deesa 34.6°C which is 3°C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 28th March to 3rd April 2023
The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour. Scattered clouds 29th/31st March with chances of scattered showers/rain with higher wind speed during 29/31 March at different places over Saurashtra, Kutch & Gujarat.
Currently, the normal Maximum Temperature for most places is around 38°C. Maximum Temperature is expected to remain lower than normal on most days over most places of Saurashtra, Gujarat & Kutch.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 28 માર્ચ થી 3 એપ્રિલ 2023
આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/15 કિમિ. તારીખ 29/31 દરમિયાન છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા વધશે, પવન ફર્યા રાખે તેમજ વધે. 29/31 તારીખ દરમિયાન છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 38°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ નોર્મલ થી 2°C થી 3°C ઓછું છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન વધુ દિવસો નોર્મલ થી નીચું રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 28th March 2023
Forecast In Sanj Samachar Daily Dated 28th March 2023
તારીખ 1 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. જો કે તેનો ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 25°N ઉત્તર તરફ છે. ♦એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને લાગુ હરિયાણા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦એક UAC પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC પૂર્વ… Read more »
તારીખ 28 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 85°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦ અન્ય એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. ની ઊંચાઈ એ આશરે 52°E અને 30°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ મરાઠાવાડાથી તેલંગાણા અને કર્ણાટક… Read more »
તારીખ 11 એપ્રિલ 2023
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
એક UAC ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.
એક ટ્રફ પૂર્વીય પ્રવાહો માં ઉત્તર કેરળથી કર્ણાટકમાં થય ને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર વહે છે.
15મી એપ્રિલ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
Today IMD will release their 1st Long Range Forecast for Southwest Monsoon 2023
સર, સ્કાય મેટ ના કેહવા પ્રમાણે અલનીનો ની અસર રહેશે તો અલનીનો ક્યારથી શરૂ થાય છે અને એનો પિરિયડ કેટલો રહેશે અને તમારા મત મુજબ અલનીનો ની અસર ખેડૂત ને નડશે કે બહુ તકલીફ નહીં પડે
Hello good afternoon sir..sir skymet aaje annocment karel che ke Gujarat and Rajasthan side monsoon ..week rahese.. and second sir 13,14 na rain ni sakayata che to aagal nu kaam na kariye..biju koi.. please answer sir..
તારીખ 10 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક UAC ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે આવેલું છે. દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલુ UAC હવે દક્ષિણ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. એક UAC ગંગાના મેદાની વિસ્તારો પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »