Scattered Showers/Rain Expected 26th April – 4th May Due To Very Unstable Weather Over Saurashtra, Gujarat & Kutch – Update 26th April 2023

Scattered Showers/Rain Expected 26th April – 4th May Due To Very Unstable Weather Over Saurashtra, Gujarat & Kutch – Update 26th April 2023

વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા 26 એપ્રિલ થી 4 મે – અપડેટ 26 એપ્રિલ 2023

IMD Mid-Day Bulletin dated 26th April 2023:

AIWFB (31)

Current Weather Conditions on 26th April 2023

There is a Western Disturbance as a cyclonic circulation over Pakistan & adjoining Iran between 3.1 km to 7.6 km above mean sea level.
A cyclonic circulation lies over southwest Rajasthan & neighborhood between 1.5 km & 3.1 km above mean sea level.

Gujarat Observations:

The Maximum is near normal to 1°C  above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 25th April 2023 was as under:

Ahmedabad 40.6°C which is normal

Rajkot  40.6°C which is 1°C above normal

Bhuj 41.2°C which is 2°C  above normal

Vadodara 39.8°C which is normal

Amreli 40.8°C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th April to 4th May 2023

The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour with much higher wind speeds of 25-35 km/hour in the evening. Some locations will have local unstable weather with variable winds speed of 30-45 km/hour. Scattered clouds with chances of scattered showers/rain on many days with higher coverage from 29th/30th and 2nd/4th May over Saurashtra, Kutch & Gujarat.

Currently, the normal Maximum Temperature for most places is around 40°C to 41°C, which is mostly normal or 1°C  above normal. Maximum Temperature is expected to be normal on few days and below normal on most days due to unseasonal rains over most places of Saurashtra, Gujarat & Kutch.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 એપ્રિલ થી 4 મે 2023

આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/20 કિમિ. તેમજ સાંજ ના સમયે પવન વધુ રહેશે જે 25-35 કિમિ. વધુ અસ્થિરતા વાળા વિસ્તારો માં ફરતો પવન અને ઝડપ 30-45 કિમિ થઇ શકે. છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા 29/30 તેમજ 2/4 મે ના વધુ હશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે. તારીખ 29/30 તેમજ 2/4 મે ના માવઠાનો વિસ્તાર વધુ રહેશે.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 40°C થી 41°C આસપાસ ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અને વધુ દિવસો નોર્મલ થી નીચું રહેશે માવઠા ને હિસાબે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 26th April 2023

Forecast In Sanj Samachar Daily Dated 26th April 2023

 

4.7 41 votes
Article Rating
272 Add your comment here
Inline Feedbacks
View all comments
Sanjay
Sanjay
10/05/2023 3:39 pm

Sir arbi samundra ma vavajoda ni shakyata ketli ??

Place/ગામ
Bakharla
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
08/05/2023 9:42 pm

તા.9.10.11 .આગરો ઉનાળો લુ લાગે એવો.પહેલો રાવુડ.તા ૧૨થી પવન ની ઝડપ વધસે અને તાપમાન ઘટાડો થાહે

Place/ગામ
મોટા માચિયાળા
1 3 4 5