Very Severe Cyclonic Storm “Biparjoy” Making Landfall Near Jakhau Port, Kutch Evening Of 15th June 2023

Update 15th June 2023 @ 8.00pm.

Very Severe Cyclonic Storm “Biparjoy” Making Landfall Near Jakhau Port, Kutch Evening Of 15th June 2023
વાવાઝોડું “બિપોરજોય” 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.

JTWC Cyclone Track & Forecast Warning No. 38 Dated 15th June 2023 @ 08.30 pm based on 05.30 pm.

 

 

INDIA METEOROLOGICAL DEPARTMENT

HOURLY UPDATE ON VERY SEVERE CYCLONIC STORM ‘BIPARJOY’
BULLETIN NO. 08
DATE: 15-06-2023 TIME OF ISSUE: 1930 HRS IST

8.Hourly_Bulletin_15062023_1300UTC

VSCS “BIPORJOY” is making landfall near Jakhau, Kutch the evening of 15th June 2023 and is expected last 4 to 5 hours till midnight.

વાવાઝોડું બિપોરજોય 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.


Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.

1 knot= 1.85 km./hour

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023

 

4.4 41 votes
Article Rating
695 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
22/06/2023 2:45 pm

તારીખ 22 જુન 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે 22મી જૂને તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશના બાકીના ભાગો, ઓડિશાના કેટલાક ભાગો,મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગો તથા ઝારખંડ અને બિહાર ના કેટલાક ભાગો માં આગળ વધ્યું છે.▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 16.5°N/ 55°E, 17.0°N/60°E,17°N/ 65°E, 17°N/ Long, 70°E, રત્નાગીરી, રાઈચુર,ખમ્મમ,મલ્કનગીરી,પારાલાખેમુન્ડી, 21.5°N/87.5°E, હલ્દીયા,બોકારો, પટના,અને રક્સૌલ 28°N/ 84°E.માથી પસાર થાય છે.▪️આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર અને છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,… Read more »

Place/ગામ
Rajkot
Tushar shah
Tushar shah
23/06/2023 2:05 pm

Windy અમારા વિસ્તાર માં આવતા 10 દિવસ માં અધધધ 1140 mm વરસાદ બતાવે છે…

Place/ગામ
ગોધરા
Gordhan
Gordhan
23/06/2023 1:41 pm

સર આગોતરું એંધાણ આપોને પ્લીઝ સર આન્સર

Place/ગામ
Amblgdh
masan faruk
masan faruk
23/06/2023 11:29 am

Patel sir pehla to tame 5/6 divas agau varsad ange ni update aapi deta hata ane have lagbhag tayyari par update aapo chho. Loko ne aahak na thay atle??

Place/ગામ
Jambusar
Naresh
Naresh
23/06/2023 11:04 am

સર આજે અમારે સારા એવા રેડા આવે સે વરસાદના

Place/ગામ
ગામ રાજુલા. જીલ્લો અમરેલી.
K k vyas
K k vyas
23/06/2023 10:18 am

Up

Place/ગામ
Rajkot
Rakesh
Rakesh
23/06/2023 10:12 am

સર…. મધ્ય ગુજરાત. ઉત્તર ગુજરાત. દક્ષિણ ગુજરાત… આ સિસ્ટમનો લાભ મળશે એવું લાગે છે……… હવે તમે સિક્કો મારી આપો તો પાકું થાય…

Place/ગામ
Vadodara
Sojitra kaushik
Sojitra kaushik
23/06/2023 9:50 am

Sir tame aagotru aapo have badha modal saro varshad batave 6 pan tamari mohar lagya vagar nakamu

Place/ગામ
Rajkot
Tushar shah
Tushar shah
23/06/2023 9:43 am

Why it’s always difficult to predict nature… every one was predicting iod to remain strong and go upward…but suddenly it has gone down…so in today’s unpredictable time nature has become altogether more difficult to predict…

Place/ગામ
Godhra
Bhavesh Parmar
Bhavesh Parmar
23/06/2023 9:11 am

Aaj sudhi koi cyclone equator ne cross nhi karyu … possible nthi.. udaharan check krto hto pn na malyu aevu kai

Place/ગામ
AHMEDABAD
Devraj
Devraj
23/06/2023 8:47 am

Sar chitrhi savar ma hathi varsad aavhe

Place/ગામ
Jamngar
Hamirbhai gojiya
Hamirbhai gojiya
23/06/2023 6:48 am

જય મુરલીધર સાહેબ

આવનારા દિવસોમાં વિન્ડી વરસાદ સારો બતાવે છે
તમારૂં અનુમાન આપજો સર

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
23/06/2023 5:57 am

હવે નવી અપડેટ આપો ને સાહેબ વાવાઝોડું તો ક્યાંય વયુ ગયું છે હવે નવી અપડેટ આપો એટલે ખેડૂતોને કંઈક માર્ગદર્શન મળે

Place/ગામ
Manavadar
Meriya Babu
Meriya Babu
22/06/2023 11:22 pm

Navi system aave che Bob mathi jordar varsad rahese 29 date thi 3 date sudhi system Vmlp hase

Place/ગામ
Nakhatrana
Amit s manavadariya
Amit s manavadariya
22/06/2023 11:01 pm

સોમાલિયાના દરિયાનું તાપમાન પણ ઘટી રહ્યું છે….. આપણે નુકસાન કે ફાયદો થાય???? સર

Place/ગામ
ભણગોર
Kaushal
Kaushal
22/06/2023 10:08 pm

Atyare hdvu japtu aavyu 5chek min nu Ashok sir 🙂 ….vaddo thoda divso thi sara che ane garmi bhi sari evi che

Place/ગામ
Amdavad
1 7 8 9