Update 26th June 2023
Southwest Monsoon Has Advanced Further Over Parts Of Saurashtra & Gujarat Today 26th June 2023 – NLM Passes Through Porbandar, Ahmedabad, Udaipur & Onwards To Narnaul, Firozpur And Lat. 32.5°N/ Long. 72.5°E.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સૌરાષ્ટ્ર અને ગુજરાત ના વધુ ભાગો માં આગળ ચાલ્યું તારીખ 26 જૂન 2023 – ચોમાસુ રેખા હવે પોરબંદર, અમદાવાદ, ઉદેપુર થી પાસ થાય છે.
Ashok Patel on Twitter Dated 26th June 2023
Advance of Southwest Monsoon:
❖ The Southwest Monsoon has further advanced into some more parts of north Arabian Sea, some more parts of Gujarat, Rajasthan, Haryana and Punjab, remaining parts of Jammu, Kashmir and Ladakh, today, the 26th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 22.0°N/ Long. 55°E, Lat. 22.0°N/ Long. 60°E, Lat. 22.0°N/ Long. 65°E, Porbandar, Ahmedabad, Udaipur, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Gujarat, Rajasthan, remaining parts of Haryana and Punjab during next 2 days.
Forecast for Saurashtra, Gujarat & Kutch : 26th June to 27th June 2023
Pre-monsoon activity by way of scattered rainfall/showers is expected during the forecast period over areas where Southwest Monsoon has not set in. Scattered light/medium with isolated heavy rainfall/showers is expected during the forecast period over where Monsoon has set in. Gujarat Region expected to get more quantum and coverage compared to Saurashtra & Kutch.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 26 થી 27 જૂન 2023
આગાહી સમય માં જ્યાં ચોમાસુ નથી પહોંચ્યું ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રૂપી છુટા છવાયા વરસાદ/ઝાપટા. જ્યાં ચોમાસુ પહોંચી ગયું છે ત્યાં છુટા છવાયો હળવો/મધ્યમ તેમજ એકલ દોકલ ભારે વરસાદ/ઝાપટા ની શક્યતા. ગુજરાત રિજિયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહેશે.
IMD Advance Of Southwest Monsoon on 26 June 2023
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2023
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2023
તારીખ 26 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નુ ચોમાસું આજે 26મી જૂને ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક વધુ ભાગો તેમજ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 22.0°N/55°E, 22.0°N/60°E, 22.0°N/65°E, પોરબંદર, અમદાવાદ, ઉદયપુર, નારનૌલ, ફિરોઝપુર અને 32.5°N/72.5°E માથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન ના કેટલાક વધુ ભાગો માં તેમજ હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ લો પ્રેશર હવે ઉત્તર આંતરિક ઓડિશા… Read more »
Gajvanu salu thyu se kok kok sata khrese
Amare 1 kalak thi saro varsad chalu che
Monsoon covers entire state- Imd
તાલાલા ગીર બાજુ અત્યારે તડકો નીકળ્યો છે આજે તો વરસાદ નો મુખ્ય દિવસ હતો તો આમ કેમ થયું
Akha gujarat ma chomasu besi gyuu…BY IMD
Aa vakhte kachchh upar meghraja maherban chhe.amuk taluka toe july ma j quantum puro kari deshe.
All gujarat ma chomasu besi gayu…sir varsad nathi aavto….
Jsk સર…. Ecmwf એકજ મૂડમાં નથી વરસાદ વરસાવવા માટે કે આવી જાહે?? બાકી કોલા માં જમાવટ શે ફર્સ્ટ વીક માં… Gfs 130 mm વરસાદ બતાવે શે આવતા પાંચ દિવસ માં
Jordar bafaro che Ashok sir…..hve khri moj na endhan 🙂 haha
Good afternoon sir … Sir aa round ma Amara vistar ma date 28 29 30 ma varsad ni Matra ketli rehese.plz reply …
all gujarat ma chomasu aavi gyu che IMD mujab
રામાપીર ચોકડી પાસે રાજકોટ બાર થી એક વાગ્યા સુધી ધોધમાર વરસાદ આવ્યો. રણુજા કોઠારીયા રોડ તરફ કાંઈ ના હતુ
Rajkot ma kal sanj thi saras dhimo varsad chhe
Kalavad ma kayre varsad aavse haji kai khas varsad thyo nathi 1-2 divas ma sir varo aavi jase k
Hamir bhai kesavpur satapar ni najik maj j se. Amare kale vavni layak varsad thayel se. Tame thoda door Rahi Gaya. Pan sarji a Jem agahi api se. Te jota badhano varo avi jase. Tamare varsad pade a Pani Amara dem ma Ave se.
sir amare vatavaran sudhrse…?
Sir Atyare live rain ma clouds kai uchai par 6 jova mate koi link 6
Kutch ma bhale chomasu na bethu hoy pan megh raja gai kal thi j maherban chhe 24 hrs ma 4 inch thi vadhu hase varsad ae pan nahi pavan ke gajvij mast dhimidhare continue
Coco colo ma salu week ma 70% chanch ganay?
Jay mstaji sir freemeteo ma 255 mm dhrol ma batave chhe to te ketlu sachu ganai plz reply aapjo.
8 am thi 8:30 am sudhi jordar zaptu varsi gayu 15mm.
પ્રીમોન્સૂન નો વરસાદ ચોમાસાના વરસાદના આંકડામાં ગણાય કે કેમ?
sar akas to avu dhokyu ke se pralay ava no hoy bilkul pavan nathi ane ak sato varsad pan nathi
Cola week 1 ma leri lala
જય મુરલીધર સાહેબ
ગય કાલે ટપક ટપક સિવાય ખાસ કશું જ નહોતું
શું લાગે સર વરસાદ માં વારો તો આવી જશે ને ??
Aa round ma jodiya taluko dist jamnagar haji sudhi varsad avel Nathi.
2 am thi bhukka kadhe chhe, gaj vij sathe.
Atiyare 1.09 am ee jamnagar ma chalu thyo che jarak dhime dhime pan jarak mota chata che
Cola full nasha ma. Patel sir mane avu lage chhe ke have varsad ni maatra babat ni update ni tayyari.
Cola hoooooo……
Sarji amare 7 am thi 11 am tapak tapak chalu hatu. Ane tiyar bad, 2 pm thi sanj na7 vagiya sudhi cantinew varsad dhimo full chalu j rahiyo. Andaje 1.5 inch hase.jay dwarkadhish.
Rain in Porbandar since last 3 hrs dhimi dhare
7.30 pm થી એકદમ શાંતિ થી વરસાદ પડે છે. હજુ ચાલુ છે. ધીમી ધારે.
અમારે 7.30 થી 9.30 સુધી એક ધારો ધીમીધારે વરસાદ આવ્યો ખેતર બારા પાણી નીકળી ગયા સેલા વાયા પણ આવી ગયા
Thanks
Sar amare jordar vrsad 3ins upar.
Vavnilayak lagbhag 2 to 3 inch varsad aje sanj sudhino hase. At sarval ta_ dhrangadhra
Namaste sir bhayavadar ma ajano varasad asare 50 m m
5:15 pm thi 9:00 pm sudhi no 63 mm, atyare matra kok chanto j khare chhe.
Gujarat Center MeteogramMato surendranagar 156 mm varsad batave se 5 juliy sudhi ma to aatlo varsad thash
Saheb jo gfs model nu panu chale to all gujarat ma (150mm thi up) saro varsad in next 5days ma batave se joyie su thay se
Amara vistar ma 5 vage chalu thiyo che haji chalu che