27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
aje pan amare varsad che,hve nthi lagtu kai kharar avse ne kam thase
Aaj kal update ni aasha rakhi sakay sir ?
જય મુરલીધર સાહેબ
ગયા રાઉન્ડ મા દેવભૂમિ દ્વારકાનો ઘણોખરો વિસ્તાર વરસાદ થી બાકાત રહી ગયો
આવનારા રાઉન્ડ ના નગારા વાગે છે આ વખતે આશા રાખીએ??
આવનારા બે-ચાર દિવસોમાં સૌરાષ્ટ્રમાં વાતાવરણ કેવું રહેશે અશોક સર
Amaru Rajkot ma kem manmukine megho varsato nathi
Vadodara ma sanjhe halvo varsad padyo hato ane koi koi vistaro ma saro evo varsad padyo pan bafaro to haji bahuj che.
Amare to kapash ni chhathi thati j nathi 5 ma divase j gujari jai se 4,5 vakhat to vaviyo
Have 10 di viram le to j thai
Sir gujarat ma ocho varsad rajkot na vichiya ma j che ne
Sarji modelo a gote chdaviya ho. Windy nu ecmwf saurashtra mate saro varsad batave se. Gfs varsad vadhare batavtu nathi. Imd 10 day p. Ma thodo thodo varsad batave se. Jiyare cola ma to week 1 ,Ane week 2 ma full colors batave se. Pan cola 7 divas nu se Tema Kai varsad 10 tarikh sudhi batavtu nathi. Sarji have tamej kaik kaho to amaro med pade. Have varsad Ave am hoy7 thi 10 ma to vahelasar janavjo ho bapu. Jay sree krishna
Saheb varsad to avsej…….pn pavan kyar thi thase…..aa bafara ma bafai gaya have to…..
Pls ans sir
છેલ્લા ત્રણ દિવસથી સંધ્યા ખીલે છે, બે દિવસથી આ વર્ષનો સૌથી વધુ બફારો- ઉકળાટ છે…
Sir det 7.8.ma varsadi sakyta kevik rhese Jay shree Krishna
ભાઈ વડીલો ની જૂની કેવત સે કે ગયો વરસાદ આવે ગઇ ખરાડ વરાપ ના આવે મંડાય જાવ બે દિવસ
Ok thanks
Sir..amare 1 ane 2 tarikhe matr akad be japta j hata pan 3 ane 4 tarikhe bapor na 1 vage vadad thai jay ane continue reda pade chhe tenu karan shun…?
Sir aje 3:pm to 5:pm savarkundla, rajula khamba, mahuva areama 1″ To 5″ Sudhino varsad che, goradk, luvara, vijapdi , areama 5″ Sudhino varsad.
ભાઇ 6 તારીખ થી લાંબો રાઉન્ડ ચાલુ થવાનો છે 25 જુલાઇ સુધી તો ખેતી કામ કરી લેવું….
Jay matajiii sir … Sir Amara vistar ma hji varsad bandhh thvanu nu nam nthii Leto aavuu Kem ??? Kaydesar 30 pachii varsad bije atli nathii … Amare aaje pn varsad bhu padyo. Varsad ni avi animiyatta vise aapno reply plz aapjo …
Sir, dar varash ni jem surat ma varsad ocho che aa var se pan ocho che surat taraf cloud avta avta saurashtra taraf jay che tenu shu karan.
As per latest ecmwf update , rajkot ma saturday-sunday ma 300mm+ varsad batave chee !!!
27 જૂન એટલેકે આ પોસ્ટની કોમેન્ટો ટોપ પર હશે(સૌથી વધુ).
13 મેં કે એની પહેલાની પોસ્ટમાં કોમેન્ટ શો નથી કરતી.
kayam varsad aave che hve aa sena lidhe aave che,aaje pan dhodhmar varsad chalu che,hve hav kre to saru kevai
sr. જય માં ખોડલ
તો અમરે વરાપ ની રાહ નથી
જોવાની.
આજે પણ 12pm થી સાલું થાયગ્યો છે.
આ રાઉન્ડ પૂરો થયો તોય.
6 તારીખે નવો રાઉન્ડ સલું થાય સે.
વરાપ ની ખાસ જરુર છે.
sr. વરાપ ની શક્યતા ખરી.
સર.વરસાદ કેટલો પડ્યો એ માપવા માટે કોઈ દેસી જુગાડ હોય તો કહો ઈંચ માં
Sir imd infra red km khultu nathi
bhej nu praman jova mate ky rite jovu kya model no upyog krvo sir 500 hp 700 ma ne ema bhej batavto j nthi 6ta pn bafaro ne bhej chhe j
Vadodara ma aje sakhat bafaro che. 6th July thi varsad no bijo round chalu thase ane 7th-8th July na bhare varsad ni shakyata che.
Sir,have ni update last update ni copy paste thase k su
Haal to avu lage chhe pan varsad ni matra samanya ghatse
સર આગાહી ની અપડેટ ક્યારે મૂકશો
Jsk સર…જુલાઈ ફર્સ્ટ વીક સુધી દર વર્ષે તાપમાન ઊંચું તાં હોય શે પણ આ છેલ્લા ત્રણ દિવસ થી અસહ્ય બફારો શે… અત્યારે 11 વાગ્યા ત્યાં તો એમ થાય કે હવે બસ કામ મૂકી દયે.. જીવતા રેહુ તો કાલે ય થઈ જાહે એવું હવામાન શે… ડીહાઈડ્રેશન ના કેસ થવા મયન્ડા ગામડા માં ઘણી જગ્યાએ
Jsk sir, 0001h thi recharge puru thai gayu che varsad nu, Navu Recharge ni update jaldi aave evi Aasha.
Jay mataji sir imd GFS pan full fom ma chhe barobar ne. ?
Atlo varsad padyo toye asahy Garmi !! Lage chhe next round ma saurashtra ma gamey tya Visavadar vari thashe !!!
Daily Rain fall data open nathi thatu… Sir
Sarji tamari agahi na chela divse amare 1 inch jetlo varsad avi gayo. 3 ,4 divas chale atlo avi gayo. Aje pan garmi khub se joye su thay se. Sarji 7 thi 10 tarikh vari sistam have tamari rah joy se ho