Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.

 

Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023

 

Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20 
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh. 

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation  vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.

Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.

Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023

 

4.8 53 votes
Article Rating
1.5K Add your comment here
Inline Feedbacks
View all comments
Dipak chavda
Dipak chavda
25/07/2023 1:45 pm

બેદી ના વિરામ બાદ આજે પાસો ધીમીધારે વરસાદ સરુ થયો સે

Place/ગામ
Nanimal ta palitana
Dharmesh sojitra
Dharmesh sojitra
25/07/2023 12:44 pm

અમારે કોટડાસાંગાણી માં તડકો વરસાદ બન્ને છે ખાલી તડકો નીકળે એવું કાય છે

Place/ગામ
Kotda sagani rajkot
Krutarth Mehta
Krutarth Mehta
25/07/2023 12:18 pm

Have aajthi zapta rupi varsad rese. Tadko ane zapta evu rese thoda diwas evu dekhai rahyu che badha weather model jota

Place/ગામ
Vadodara
Bhavesh Patel
Bhavesh Patel
25/07/2023 12:07 pm

Sir amare aje pachho…3 kalak ma 30 mm…!

Place/ગામ
Upleta
Sanjay virani
Sanjay virani
25/07/2023 11:45 am

Sir hal hu Maharashtra na dondaicha(jalgaon) chu. vadal ek dam nicha se. Jane ke dang hoi. Ahi kapas gothan sudhi dekhai se. Sir ahi hamesh vadal nichaj rehata hase?

Place/ગામ
Bhalvav //lathi
Last edited 1 year ago by Sanjay virani
Kirit patel
Kirit patel
25/07/2023 11:15 am

Sir imd GFS chart jota to varsad chalu rahse 10 divas japata rupi,

Place/ગામ
Arvalli
patelchetan
patelchetan
25/07/2023 10:40 am

Sir a Round Puru k pachi Haji vatavaran che…?

Place/ગામ
Himatnagar
Rajesh
Rajesh
25/07/2023 10:23 am

Upleta ma ratre 2:30 vagya thi Mota Mota chate varsad hato jordar savarna pan Sara Reda aavi rahiya che sir varap thase ke nahi ke aavi rite chutto chavayo darroj aaviya rakhse 26 tarikh thi

Place/ગામ
Upleta
nik raichada
nik raichada
25/07/2023 10:16 am

Sir Amare porbandar city ma Ratre 1 vaga pachi thi dodh kalak saro varsad pdyo rasta ma pani bharai gya 1 inch jetlo pn amara Akda ocha btave che Aya 11 mm j btavya. ema pn 7 mm to savar thi sanj no hto. Varsad vadhu hoi loko ne pn lage che pn akda ocha btave che

amara porbandar na news ma pn avyu htu 2 divas pehla news reporter ne mahiti nathi apta.

Place/ગામ
Porbandar City
Retd Dhiren patel
Retd Dhiren patel
25/07/2023 9:40 am

Sir, IMD GFS (AP/KK) na aagami 72 kalak na chart jota evu Lage che ke, aa varse pan Dry chilly Saurashtra ni one way halse.

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
25/07/2023 9:39 am

Aaje Kerala thi South gujarat offshore trough thayo chhe.means South gujarat ane saurashtra costal area ma varsad ni activities jova Mali shake

Place/ગામ
Visavadar
Vinod Vachhani
Vinod Vachhani
25/07/2023 9:18 am

Ha sir eatlo to pako Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Sivali
Sivali
25/07/2023 9:14 am

Sir ratri daramiyan keshod ma varsad padyo andaje ketalo hashe?

Place/ગામ
Kevadra ta.keshod
Bhavesh Parmar
Bhavesh Parmar
25/07/2023 8:34 am

Sir super typhoon DOKSURI (WP05) aapna chomsa ne ke chomasu dhari ne asar kari ske ke nhi…pawano bangal thi ae baju jay che

Place/ગામ
AHMEDABAD
Hem,bhatiya
Hem,bhatiya
25/07/2023 8:33 am

rate 4 vaga thi saro varsad hato dhimo dhimo,varap nu nam nathi leto

Place/ગામ
sutariya,khambhliya, dwarka
ધીરજ રબારી
ધીરજ રબારી
25/07/2023 8:26 am

ઘેડ માં ભરી છેલ માં રાતે 12 થી 2 સુધી માં 3. ઇંચ જે ખેતરો માં પાણી ઓછરયા હતા ત્યા વલી પાછા ભરી દીધા હવે સર વરાપ નીકળશે કે નહી જોકે અંદાજ છે જ કે અમારે ખેતરો વરાપે એટલી તો વરાપ નહી જ નીકળે પણ જો થોડી ઘણી નીકળે તો સારું જોવા તો જવાય સર કંઈક મહોર મારો અહીંયા તો મગજ ચાલતો જ બંધ થઈ ગયો છે

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Vinod Vachhani
Vinod Vachhani
25/07/2023 8:20 am

Sir amare ratree na 1. Vagyano varsad chalu thayo dhodhmar savar sudhi chalu hato bov varsad padi gayo Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Gordhan
Gordhan
25/07/2023 7:29 am

સર 26 તારીખ પસી વરાપના સાંસ ખરા બીજોરાઉન્ડ ખડનીદવાનો મારવો પડેએમછે વરાપ થાય્ એમ હોયતો નોમારીએ સર પ્લીઝ આન્સર

Place/ગામ
આંબલગઢ
nik raichada
nik raichada
25/07/2023 2:21 am

Porbandar City Ma Ratre 1:30 Am vaga thi Saro varsad chalu.Porbandar na dariyapatti vistaroma Kadch navibandar ma dhodhmar varsad.

Place/ગામ
Porbandar City
Last edited 1 year ago by nik raichada
Krutarth Mehta
Krutarth Mehta
24/07/2023 11:07 pm

Vadodara ma aje akha diwas ma 2 thi 3 dhodhmar zapta avi Gaya ane vacche vacche tadko pan avi jato hato.

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
24/07/2023 10:44 pm

Japta day hto aaje 🙂 bapor pchi 3:30 4 vaga thi thodo varsad pdyo hdvo mdhyam jevo mja aavi aam to aaje…not bad 🙂 haha

Place/ગામ
Amdavad
ધમાસણા કેશવજી આર.
ધમાસણા કેશવજી આર.
24/07/2023 10:17 pm

નમસ્તે સાહેબ
સવારે વરાપ હતી બપોર પછી રેડા ચાલુ રહ્યા

Place/ગામ
દહીંસરડા(આજી) તા. પડધરી જી. રાજકોટ
Dipak parmar
Dipak parmar
24/07/2023 10:15 pm

સુત્રાપાડા મા ધીમીધારે વરસાદ ચાલુ થયો છે.. હવે ઉપાદી કરવા જેવુ કાઇ નહિ ખારા પાણીના રેસ ફુટી ગયા. વરાપ નિકળશે એટલે ખેતર હતુ એવુજ થય જાહે શિયાળામાં વાત જશે હવે વાવેતરની.

Place/ગામ
સુત્રાપાડા
Shubham Zala
Shubham Zala
24/07/2023 10:11 pm

Ahemdabad thi vadodara express way pr jordaar varsaad htu anand baju jor vadhare htu.

Place/ગામ
Vadodara
Darsh@Kalol NG
Darsh@Kalol NG
24/07/2023 9:28 pm

Sir,game avu motu thunderstorm hoy vijdi chalu varsad ma padvani possibility vadhu hoy ke vagar varsad a pan padi sake

Varsad chalu hoy tyare j pade avu Mane lage chhe.

Place/ગામ
Kalol District:Gandhinagar
Vajasi
Vajasi
24/07/2023 8:47 pm

Sir varap kiyre avse ne ketla divash ni

Place/ગામ
Lalprda dwarka
Devraj
Devraj
24/07/2023 8:27 pm

Sar jamnagar. Ma kal thi vharap malse

Place/ગામ
Jamnagar
Kishan
Kishan
24/07/2023 8:20 pm

આ રાઉન્ડ દરમિયાન સચોટ અને સતત માહિતી આપવા બદલ અશોકભાઈ નો ખુબ આભાર.બધા મિત્રો પણ વરસાદ ના સમાચાર મોકલ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર.

આગળ પણ આપડો આ ગુજરાત વેધર નો પરિવાર એકબીજા ની મદદ કરતા ર‌ઈ અને એ મુજબ ખેતી કામો કરતા ર‌ઇ.

આભાર thank you,,,thank you,,,thank you,,,,

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Prasad Chandorikar
Prasad Chandorikar
24/07/2023 6:59 pm

Hello sir good evening, mara akota area ma 3 vage ane amna 6 vage heavy showers aavi gaya….. 20 minutes jevo padyo 2 vaar……

Place/ગામ
Vadodara
Kuldipsinh rajput
Kuldipsinh rajput
24/07/2023 6:47 pm

Jay mataji sir….aakha divas na ugad bad 4-30 pm thi 5-30 pm vache 3 zapta aavya…Ane hve amarathi north-purv ma dhimi gajvij chalu thai 6e….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Retd Dhiren patel
Retd Dhiren patel
24/07/2023 6:36 pm

Sir IMD GFS chart mujab aavnar 10 divash dup chav fain fain, hati hale chute evu rehase ? Pl ans

Place/ગામ
Bhayavadar
Bharatsinh rajput
Bharatsinh rajput
24/07/2023 6:30 pm

Sir amare varsad ava se

Place/ગામ
Kondh ta dhrangadhra
Tabish Mashhadi
Tabish Mashhadi
24/07/2023 6:30 pm

Ahmedabad makarba vistar ma dodhmar varsad varsi rhyo che…

4:30 thi medium varsad hto

6 vagya gati ma vadharo…..

Bopal side bhi saro padi gyo

Place/ગામ
Ahmedabad
Barad Govind
Barad Govind
24/07/2023 6:27 pm

Dev Bhumi davarka na dariyay Pati na gamda ma vavni thay tiyar Ni Aaj suthi ma varap bav nathi aayvi to have aagad na divsho ma katla divash koy Moti sistam apdi upar nathi Avaa Ni katlok gep avshe I parmane kheti na kam kaj karye

Place/ગામ
Moti khokhri
Tabish Mashhadi
Tabish Mashhadi
24/07/2023 5:50 pm

Ahmedabad ma zhapta rupi varsad

Place/ગામ
Ahmedabad
Gami praful
Gami praful
24/07/2023 5:27 pm

2:00 pm thi zapta bandh thaya chhe, zapta ma aajno 5 mm, 2:00 pm pachhi dhup chhauv.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
24/07/2023 5:05 pm

2 diwas pachi etle 26th July pachi samagra rajya ma varsad nu jor ghatse ane varaap nikalse evu lagi rahyu che

Place/ગામ
Vadodara
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
24/07/2023 4:51 pm

સાહેબ હવે વરાપ જેવું કય દેખાય છે કે વરસાદ ચાલુ જ રહેછે? નહિતર કપાસનું પુરુ છે 24 વીઘા માં ખેતર માં પાણી ભરાય છે તેમાં 7થી 8 વીઘા જેવું બરી ગયું છે અને હવે વરાપ નહી થાય તો કપાસ નું બાળ મરણ થશે થોડું આગોતરું કોયો તો ખેતી મા ક્યક આયોજન કરી શકાય

Place/ગામ
Kalana ta. Dhoraji
Last edited 1 year ago by Ashvin j. Sherathiya
Mahesh bhai menpara
Mahesh bhai menpara
24/07/2023 4:50 pm

Sir mota vada la patiya aas pas 2.15thi3 sudhi ma jordar japtu 1 inch aasre

Place/ગામ
Mota vadala
Pankaj sojitra
Pankaj sojitra
24/07/2023 4:22 pm

IMD mid day buletin ma ek uac katch ni aaspas kahelu che , pan satelight ma kutch uac na dakshin pachime baju etlek pachim saurastr baju kyay vadad banya nahi aaje

uac che pan kayak ghattu hase

Place/ગામ
Rajkot
Vipul
Vipul
24/07/2023 3:25 pm

sir have Unjha ma varshad sakyta che?

Place/ગામ
Unjha
Bhavin Mankad
Bhavin Mankad
24/07/2023 2:45 pm

Mand tadko hato tya pacho chalu thai gyo

Thodak divas reto kaik kam thay

Place/ગામ
Jamnagar
Pratik
Pratik
24/07/2023 2:40 pm

તારીખ 24 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે ડીસા, ઈન્દોર, દમોહ, પેંદ્રા રોડ, ગોપાલપુરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ મધ્ય મધ્ય પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની વચ્ચે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ શીયર ઝોન આશરે 20°N (દમણ અને મુંબઈ વચ્ચે) પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.  ❖ મધ્યપશ્ચિમ અને લાગુ… Read more »

Place/ગામ
Rajkot
Javid
Javid
24/07/2023 2:12 pm

Atiyare 1:50 thi 2:15 jordar varsad chalu che haji chalu che

Place/ગામ
At arnitimba ta wankaner
Arun Nimbel
Arun Nimbel
24/07/2023 1:58 pm

Aa round ma MJO, El-nino, k La-nina jeva factors ni koi vaat nahi kari.
Jyare varsad na pade tyare j aa badha factors ni vaat thay.

Place/ગામ
JAMNAGAR
shihora vignesh
shihora vignesh
24/07/2023 1:54 pm

Sir,madhyam bhare varsad chalu thayo che atyare with wind, 3-4 kalak rahi jay to LAPSI NA AANDHAN MUKAY aje……

Place/ગામ
sidhasar(ta-muli) surendranagar
Krutarth Mehta
Krutarth Mehta
24/07/2023 1:54 pm

Vadodara ma sawarthi zapta chalu che

Place/ગામ
Vadodara
Ankur sapariya
Ankur sapariya
24/07/2023 1:48 pm

Sir IMD satelite image ma kaik problem che blour dekhay che chek pls

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
1 16 17 18