Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023

Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023

આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

Current Weather Conditions on 25th September 2023

Southwest Monsoon has withdrawn from parts of southwest Rajasthan today, the 25th September, 2023 against its normal date of withdrawal from southwest Rajasthan of 17th September. The withdrawal of Southwest Monsoon is based on the following meteorological conditions:

Anti-cyclonic circulation at 850 hPa level,

No rainfall during last 5 days

Water vapor imagery indicates dry weather conditions over the region.

The line of withdrawal of Southwest Monsoon passes through 28.3°N/72.0°E, Nokhra, Jodhpur, Barmer, 25.7°N/70.3°E.

Withdrwal 250923

 

A cyclonic circulation is likely to form over north Andaman Sea & neighborhood around 29th September. Under its influence a Low Pressure Area is likely to form over north Andaman Sea & adjoining East Central Bay of Bengal during subsequent 24 hours. Thereafter, it is likely to move west-northwestwards with possibility of gradual intensification.

 

25 સપ્ટેમ્બર 2023:

આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

ચોમાસા ની વિદાય માટે ના પરિબળો પ્રસ્થાપિત થય ગયા છે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

નોર્થ આંદામાન અને લાગુ વિસ્તારો પર ચારેક દિવસ પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા જે ત્યાર બાદ આંદામાન દરિયો અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર લો પ્રેસર માં પરિવર્તિત થવાની શક્યતા છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 25th September to 2nd October 2023

Gujarat Region:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations during the Forecast period mainly during September. North Gujarat quantum will be less.

Saurashtra & Kutch:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations mainly during September. Kutch will have less quantum and possibility.

આગાહી 25 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. ઉત્તર ગુજરાત બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.

સૌરાષ્ટ્ર & કચ્છ: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં, મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. કચ્છ બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 25th September 2023

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 25th September 2023

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.7 46 votes
Article Rating
342 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/10/2023 2:06 pm

તારીખ 3 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ગુલમર્ગ, ધરમશાલા, મુક્તેશ્વર, પીલીભીત, ઓરાઈ, અશોકનગર, ઈન્દોર, બરોડા અને પોરબંદરમાંથી પસાર થાય છે.  ❖ આજે નૈઋત્ય ના ચોમાસા એ ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ રાજસ્થાનના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગો માંથી વિદાય લીધી છે.  ❖ આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો મા નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ… Read more »

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
03/10/2023 5:25 pm

Jsk સર…. એજ પર imd ઇટ્સ બાય બાય મોન્સૂન 2023 ફોર અસ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
03/10/2023 4:49 pm

Apdat ma chomasu puru.

Place/ગામ
Satapar
Gami praful
Gami praful
03/10/2023 3:24 pm

Sir, aaje amare South – West monsoone viday lidhi chhe,imd pramane, chomasa no total varsad 907 mm amara vistar mate Santosh karak varsad kahevay.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Chetan thumar
Chetan thumar
03/10/2023 1:16 pm

patanvav ma AA round ma varsat hato nahi ,khedut Raji hata ,pan kudrat khel ni aagad koe nu na chale ,3 divas thhi a vi jakad aave chhe 9 am sudhi riye chhe

Place/ગામ
patanvav
Ghelu
Ghelu
03/10/2023 11:40 am

Sir have siyadu Pawan (bhur na Pawan) andaje ketala divas pachi chalu thai jase

Place/ગામ
Khambhaliya
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
03/10/2023 7:50 am

માણાવદર વિસ્તારમાં આજે ખૂબ જ ગાઢ ઝાકળ મેઘરવો નહીં જાકડજ ગઈ રાત્રે અમારે આ વિસ્તારમાં જેને જાકરી પવન કહેવાય છે તે માંગરોળ શેઠથી આવતો પવન માંગરોળ સાઈડ થી આવતો પવન પશ્ચિમી પવન વાતો તો ખૂબ જ ઠંડો પવન રાતના 11:00 વાગ્યા આસપાસ ઓઢવું પડે એવી સ્થિતિ એવો ઠંડો પવન વાતો તો જે પશ્ચિમની પવન હોય અને વડવાઓનું કહેવાનું છે કે સાંજે જાકરી પવન વાતો હોય તો સવારે જાકર આવે જ અને એ મુજબ જ થયું આજે સવારે ખૂબ જ ગાઢ ઝાકળ

Place/ગામ
Manavadar
Tabish Mashhadi
Tabish Mashhadi
02/10/2023 10:57 pm

Ahmedabad ma to evu lage che ke chomasu pachi pachi unado chalu thyo che..

Bhayankar garmi che…

Avi garmi October ma ochi jova made che..

Ae pun 100 percentage varsad pachi

Place/ગામ
Ahmedabad
Jaydeep Rajgor
Jaydeep Rajgor
02/10/2023 9:40 pm

3 divas thi khub jakar aave che

Place/ગામ
Mandvi kutch
Kaushal
Kaushal
02/10/2023 9:20 pm

Aaje mst dhummas htu Rajkot ma 🙂

Place/ગામ
Amdavad
Uttam
Uttam
02/10/2023 3:13 pm

સર શા માટે ડીસામાં ઠંડી અને ગરમી વઘૂ પડે છે ❓

Place/ગામ
Deesa
1 3 4 5