Latest Southwest Monsoon Withdrawal Map 06th October 2023
Southwest Monsoon Has Withdraws From Kutch, North Saurashtra & Northern Parts Of Gujarat Region, Remaining Parts Of Rajasthan, Some More Parts of West M.P., West U.P. & Uttarakhand Today The 3rd October 2023
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છ, નોર્થ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત રિજિયન, રાજસ્થાન ના બાકી ના ભાગો માંથી, વેસ્ટ એમ.પી., વેસ્ટ યુ.પી., તેમજ ઉત્તરાખંડ ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે આજે 3 ઓક્ટોબર 2023 ના
Current Weather Conditions on 3rd October 2023
The line of withdrawal of Southwest Monsoon now passes through Gulmarg, Dharamshala, Mukteshwar, Pilibhit, Orai, Ashoknagar, Indore, Baroda and Porbandar.
Today, the Southwest Monsoon has withdrawn from some more parts of Uttarakhand, West Uttar Pradesh, & West Madhya Pradesh; remaining parts of Rajasthan, and some parts of Gujarat state.
Conditions are becoming favorable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Jammu-Kashmir-Ladakh-Gilgit Baltistan-Muzaffarabad, Himachal Pradesh, Uttarakhand, West Uttar Pradesh, West Madhya Pradesh, Gujarat state; some parts of East Uttar Pradesh, East Madhya Pradesh, Maharashtra during next 2-3 days.
3 ઓક્ટોબર 2023:
આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છ, નોર્થ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત રિજિયન, રાજસ્થાન ના બાકી ના ભાગો માંથી, વેસ્ટ એમ.પી., વેસ્ટ યુ.પી., તેમજ ઉત્તરાખંડ ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય રેખા હવે ગુલમર્ગ, ધર્મશાળા, મુક્તેશ્વર, પીલીભીત, અશોકનગર, ઇન્દોર, વડોદરા અને પોરબંદર પાર થી પસાર થાય છે.
હજુ આવતા 2-3 દિવસ માં દેશના વધુ ભાગો માંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ થતી જાય છે, જેમાં જમ્મુ & કાશ્મીર, લડાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, વેસ્ટ યુપી, વેસ્ટ એમપી અને ગુજરાત રાજ્ય ના બાકી ના ભાગો; તેમજ પૂર્વ યુ.પી., એમ.પી. અને મહારાષ્ટ્ર ના થોડા ભાગો નો શમાવેશ થાય છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch 3rd to 9th October 2023
Gujarat Region:
Mainly dry over most areas of Gujarat Region with low possibility of Isolated Showers/Light rain over South Gujarat on one of the days. Temperature expected to be above normal next two days and then near normal. Normal for Ahmedabad is around 35C. Wind mainly Westerly and some times Northwesterly. Chances of morning fog on some days.
Saurashtra & Kutch:
Mainly dry over most areas. Clear with scattered clouds on some days. Winds mainly Westerly direction and sometimes Northwesterly. Morning fog possibility on two to three days. Temperature expected to be above normal next two days and then near normal. Normal for Rajkot is 36C.
આગાહી 3 થી 9 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકાદ દિવસ દક્ષિણ ગુજરાત બાજુ એકલ દોકલ ઝાપટા/વરસાદ ની શક્યતા. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો. અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. અમદાવાદ નોર્મલ મહત્તમ તાપમાન 35C નજીક છે.
સૌરાષ્ટ્ર & કચ્છ: મુખ્યત્વે સૂકું વાતાવરણ. ક્યારેક છુટા છવાયા વાદળ. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો અને અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. રાજકોટ નોર્મલ મહત્તમ તાપમાન 36C નજીક છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 3rd October 2023
આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 3rd October 2023
તારીખ 12 ઓકટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 27.0°N/85.0°E, રક્સૌલ, ડાલ્ટનગંજ, કાંકેર, રામાગુંડમ, બીજાપુર, વેંગુરલા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે. ❖ આગામી 2 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગો તેમજ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગો તથા કર્ણાટકના કેટલાક વધુ ભાગો અને તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર નુ UAC… Read more »
તારીખ 13 ઓક્ટોબર 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 13મી ઓક્ટોબર, 2023 ના રોજ નૈઋત્ય નું ચોમાસું બિહારના મોટાભાગના ભાગોમાંથી ઝારખંડના બાકીના ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સમગ્ર ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશા તથા છત્તીસગઢના બાકીના ભાગો અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના કેટલાક ભાગો, તેલંગાણાના મોટાભાગના ભાગો, ઉત્તરીય આંતરિક કર્ણાટકના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય ના ચોમાસા એ વિદાય લીધી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ફોર્બ્સગંજ, માલદા, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, વિશાખાપટ્ટનમ, નાલગોંડા, રાયચુર, વેન્ગુર્લા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે. ❖ ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર નું UAC હવે… Read more »
Hello Sir
Good Afternoon
Vinchhiya, એરિયનું “Average Temperature (oC)”
And
“Annual rainfall (mm)”
(1) Temperature
Ans…………
(2) rainfall
Ans………….
લિંક આપવા વિનંતી.
COLA બીજા અઠવાડિયા નું તો ઠીક પણ COLA 7days precipitation નું તો final જ ગણવું કે..?અને એમાં ઝાપટા નો વરસાદ show કરે કે ???
સર કોલા વીક 2 માંથી પાછો ગેસ નીકળી ગયો.
Sir arbi ma vavazodu thase to chomasa ni saruatama (biparjoy ma)Jem 6- 6 kalake path change that hata tenu punravatan thay tevi dekhay se
તા જી અમરેલી
ગામ. મોટા માચિયાળા
કાલ દી આમા પસી .મોટા સાટે રેડીએ રેડીએ ગામ બારા પાણી જાય એવો વરસાદ હતો જે .મોટા માચિયાળા નાના માચિયાળા ચેડુભાર આંકડીયા ચિતલ. . મા હતો અમરેલી મારા ગામ થી ૯ k.mથાય નૈય નથી
Jsk Varsad Premi mitro, Tamam model ma aato Mari evu Lage che 20-28 oct kadach garmi thi chutkaro madse.
Sir badhi baju thi navaratri ma mavatha ni agahio no maro chalyo chhe…tame prakash pado tevi vinanti…!
Sir bola week 2 km lal thayu ?
Sir kay mavtha jevu Hoy to thodu vhelu andaj apajo amneto tamari apdet joyne j vishvas ave baki bija bhale bivdave amne to Tamara upar j vishvas ave Jay shree Krishna
Jsk.sir ajni cola ni bija week ni update jota pachu rakholu rakhvu padse….
COLA second week full mood ma mavatha mate
સર આજે કોલા બીજા વિક મા ગુજરાત મા કલર આવિયો સુ થશે
Haal arb nu SST 29°C thi 30°C ni aaspas che. October ma te normal kahi shakay?
June ma arbi nu vavajodu Ave oct ma n ave
Sir temp. And dowpoint 20 tarikh sudhi savare sarkhu batave che windy ma to zakad aave ne.
A emegh vise janavo
Sir aavta divso ma lokal activity kevik rahese
18 thi 24 tarikh sudhi arbi ma cyclone Bane e vat sachi ??
તારીખ 11 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 27.0°N/85.0°E, રક્સૌલ, ડાલ્ટનગંજ, કાંકેર, રામાગુંડમ, બીજાપુર, વેંગુરલા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે. ❖ આગામી 2 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગો તથા કર્ણાટકના કેટલાક વધુ ભાગો અને તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો માંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમી ની ઊંચાઈ એ 78°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ… Read more »
GTH-CPC માં ૧૮ થી ૨૪ October માં tropical cyclone formation probability greater than 20% બતાવે છે, તો રખોલું રખયને સર?
Sir Pavan nu direction joba mate kiyu model vadhare accurate ganay
23 ઓક્ટોબર આસપાસ અરબી સમુદ્ર મા વાવાઝોડુ બનશે
અને તેની દીશા ગુજરાત તરફ રહેવાની શક્યતાઓ છે
બધા ખેડૂત મિત્રો એ ખેતીકામ નુ આયોજન એ મુજબ ગોઠવણ કરવુ
Jsk, jakar jova mate link aapjo pl.
સર સૌરાષ્ટ્ર મા નોરતામા વરસાદ આવે એવી કોઈ સકયતા ખરી સર યુ ટ્યૂબ વારા કાયમ પતેળી ખાંડા કરેછે
તારીખ 10 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 27.0°N/85.0°E, રક્સૌલ, ડાલ્ટનગંજ, કાંકેર, રામાગુંડમ, બીજાપુર, વેંગુરલા અને 16.0°N/70.0°Eમાંથી પસાર થાય છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગો તથા કર્ણાટકના કેટલાક વધુ ભાગો અને તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો માંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે UAC તરીકે જમ્મુ અને લાગુ પાકિસ્તાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે તેની ઉપર એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી… Read more »
Sorry asar karse ke?
Sir avata 15thi20divash western distarbanc saurashtra ne adhar kar se ke su?
Sir ..ratre thandu ane divase tadako…avu mix vatavaran andaje ketala divas rahese…?
NAMSTE Aaj savar thi Vadal Chhayu Vatavaran Chhe saheb …
13 14 15 tarikh ma Ecmwf modl ma batave se to kay sakyta khari
સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા પવન મુખ્યત્વે કઈ દિશાના રહેછે ??
Batuk bhai chomasu viday lay chuku se have navo round nahi mavathu kyare thase aem puso
તારીખ 9 ઓકટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે, 09મી ઓક્ટોબર, 2023ના રોજ નૈઋત્ય નું ચોમાસું પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશના બાકીના ભાગોમાંથી તેમજ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો તેમજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો અને 16.0°N/70.0°E માંથી વિદાય લીધી છે. ❖ ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે તેલંગાણા અને લાગુ તટીય આંધ્ર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક UAC લક્ષદ્વીપ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
નવો રાઉન્ડ ક્યારે આવશે
J& k sar amare bhur na pavno kyare chalu thase yogy lage to javab ajo
તારીખ 8 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 28.6°N/80.6°E, લખનૌ, સતના, નાગપુર, પરભણી, પુણે, અલીબાગ અને 18.9°N/70.0°Eમાંથી પસાર થાય છે. ❖ આગામી 2 દિવસ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશના બાકીના ભાગોમાંથી તેમજ બિહાર, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણાના કેટલાક ભાગો અને મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો માંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક UAC ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમી અને 4.5 કિમી ની વચ્ચે છે. ❖ એક UAC લક્ષદ્વીપ અને… Read more »
Sir..tamaro chhana vishe no sachot javab vanchi ek…alag prashn karu chhu..saky hoy to javab apso…Gau mutr vishe…pahela a chokhavat kari lav ke hun medical field sathe jodayel chhu atle maru spasht manavu chhe..ke koi pan jatnu urine a sharir mathi galai ne nikalto kacharo chhe…tene pivu ke chhantavu hanikarak chhe…to apno shun abhipray chhe sir…?
Mare hve Visavadar ane Valsad ma ghr lai levu che bey V vala j che joyu Ashok sir 🙂 hahahaha
Yes Kishan bhai, Winter ni bhi mja che ema na nai 🙂
સર તડકા અને ગરમી નું પ્રમાણ કિયાર થી ઘટાડો થશે
Jsk sir, Jakar no labh haji ketala divash madse ?
તારીખ 7 ઓક્ટોબર 2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ▪️દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા 28.6°N/80.6°E, લખનૌ, સતના, નાગપુર, પરભણી, પુણે, અલીબાગ અને 18.9°N/70.0°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2 દીવસ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશના બાકીના ભાગો, તથા બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણાના કેટલાક ભાગો,તેમજ મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. ▪️બાંગ્લાદેશના મધ્ય ભાગો અને પડોશમાં રહેલું લો પ્રેશર હવે નબળું પડી ગયું છે,જો કે તેને આનુષંગિક સાઈક્લોનીક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક ટ્રફ રેખા બાંગ્લાદેશના મધ્ય ભાગો અને… Read more »
Ashok Bhai thoda divso pela no tamaro je karykram hato climate visheno
To aapda aa group ma pan amne climate change athva rojinda zivan ma su evu Nani Nani babto thi pan aapde aapdu vatavaran saru rakhi sakiye tena suchno karva namr vinanti Karu chu.
Thank you