Update 22nd October @ 01.30pm IST
Very Severe Cyclonic Storm “TEJ” Intensified Into Extremely Severe Cyclonic Storm Over West Central & Adjoining Southwest Arabian Sea On 22nd October 2023 – Tracking Towards Oman/Yemen Coast
અતિ તીવ્ર વાવાઝોડું મજબૂત બની અત્યંત તીવ્ર વાવાઝોડું ‘તેજ’ મધ્ય પશ્ચિમ અને લાગુ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર થયું 22 ઓક્ટોબર 2023 – ઓમાન/યેમન કિનારા તરફ ગતિ કરે છે.
JTWC Warning Number 8 Dated 22nd October 2023 @ 0900 UTC
Based on 0600 UTC ( 11.30am. IST)
1 knot= 1.85 km./hour
IMD ના બુલેટિન મુજબ 25 તારીખ સુધી નો ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે. JTWC ટ્રેક પણ લગભગ સરખો છે 25 ઓક્ટોબર સુધી.
IMD Forecast track for Cyclonic Storm ‘TEJ’ is given till 25th October and JTWC track also is given till 25th October which is also similar.
(A) Very Severe Cyclonic Storm “Tej” intensified into Extremely Severe Cyclonic Storm over West Central & adjoining Southwest Arabian Sea
The Very Severe Cyclonic Storm “TEJ” (pronounced as Tej) over West Central & adjoining southwest Arabian intensified into an Extremely Severe Cyclonic Storm, moved northwestwards with a speed of 16 kmph during past 6 hours, and lay centered at 0830 hours IST of today, the 22nd October over the same region, near latitude 12.3°N and longitude 55.4°E about 160 km east-southeast of Socotra (Yemen), 540 km south-southeast of Salalah (Oman) and 550 km southeast of Al Ghaidah (Yemen).
It is very likely to move northwestwards and cross Yemen-Oman coasts between Al Ghaidah (Yemen) & Salalah (Oman), close to east of Al Ghaidah (Yemen) around noon of 24th October as a very severe cyclonic storm with wind speed of 115-125 kmph gusting to 140 kmph.
(B) Depression over westcentral Bay of Bengal
The Depression over West Central Bay of Bengal moved west-northwestwards with a speed of 06 kmph during past 6 hours and lay centered at 0830 hours IST of today, the 22nd October over the same region, near latitude 15.0°N and longitude 86.2°E about 590 km south of Paradip (Odisha), 740 km south of Digha (West Bengal), and 880 km south-southwest of Khepupara (Bangladesh).
It is likely to further intensify into a deep depression during next 12 hours. It is likely to move northwestwards during next 12 hours, then recurve and move north-northeastwards during subsequent 3 days towards Bangladesh and adjoining West Bengal coasts.
INDIA METEOROLOGICAL DEPARTMENT
NATIONAL BULLETIN NO. 14 (ARB/03/2023)
TIME OF ISSUE: 1230 HOURS IST DATED: 22.10.2023
Wind speeds are 180-190 Km/hour gusting up to 210 kms/hour.
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
Some Cloud bands have reached Saurashtra. તેજ ના પૂછડિયા વાદળ સૌરાષ્ટ્ર સુધી ભૂલા પડ્યા !
UW CIMMS Enhanced IR Satellite Image 05A.TEJ
(IMD: ESC Storm “TEJ”) 22nd October 2023 @ 1200 IST
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 27 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી ની ઊંચાઈ એ 54°E અને 24°N થી ઉત્તર તરફ છે.
કાશ્મીર મા હિમવર્ષા કયારે થશે
તારીખ 26 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC ઉત્તર મ્યાનમાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 80°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ પરનું UAC હવે તમિલનાડુ કિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે. ❖ એક UAC દક્ષિણ તમિલનાડુ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી… Read more »
આજે રોડ પલરે એવા બે ઝાપટાં આવ્યા .
8 દિવસ પહેલા મે સિર ને પૂછ્યું હતું કે મગફળી પાકી ગઈ છે ને ઉપાડવી છે તો હવામાન વિશે કંઇક પ્રકાશ પાડો સિર ખાલી એટલું કીધું કે ખેતી કામ માં થોડું જોખમ તો લેવું પડે બસ બીજે દિવસે ઉપાડી લીધી અને આજે મગફળી નીકળી ગઈ
આભાર સિર…,..
Sir bafaro haji ketla divas rahese ?
સર દક્ષિણ સૌરાષ્ટ્ર મા થોડુ અસ્થિરતા વાળુ વાતાવરણ કેટલા દિવસ રહે છે ??
Amare kale Adho inch varsad hato ne Aaj pan salu thiyo
તારીખ 25 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર ❖ (તેજ વાવાઝોડું) લો પ્રેશર યમન પર છે અને તેનું આનુષાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે જે હવે બિનમહત્વપૂર્ણ છે. ❖ બાંગ્લાદેશના દરિયાકાંઠા પર ચક્રવાતી તોફાન “હમૂન” (જેને હમૂન તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું, જે ડીપ ડિપ્રેશનમાં નબળું પડ્યું હતું અને દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને લાગુ મિઝોરમ પર 25મી ઓક્ટોબરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 22.4°N અને રેખાંશ 92.4°E કેન્દ્રિત થયું હતું.જે ચિત્તાગોલ (બાંગ્લાદેશ)થી લગભગ 60 કિમી પૂર્વમાં અને આઇઝોલ (મિઝોરમ)ના 150 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતુ તે ઉત્તરપૂર્વ તરફ આગળ… Read more »
NAMSTE SIR …25 Oct Thi 1 nov sudhi Utrakhand ma Snow fall ❄️ Ni sakyata khari sir…?
સાહેબ મૌસમ પાયડી કે હજુ ઉભુ રહે એવુ છે?
સર કેટલાક દિવશ 32 ડીગ્રી થી ઉપર તાપમાન રહેશે?
Jiru vavanu se to haju ketla divas tapman rese
Sirji aaje saurashtra and Kutch par Ghana vadado Banya chhe , aa tej ni eefect chhe ke hamoon ni ??
જય માતાજી, અશોકભાઇ અને મિત્રો,
અમારે અત્યારે 4:10 વાગ્યાથી ધીમીધારે વરસાદ ચાલુ છે,આ વરસાદ કોઈ મોડેલ માં બતાવતો નથી છતાં આવવાનુ શું કારણ હોઈ શકે કે નથી કોઈ આગાહી કરવામાં આવી.
તારીખ 24 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ યેમેન દરિયાકાંઠા પરનું ગંભીર ચક્રવાતી તોફાન “તેજ” (તેજ તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6 કલાક દરમિયાન 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 24મી ઑક્ટોબરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 16.0°N અને રેખાંશ 51.8°E પર કેન્દ્રિત હતું. જે અલ ગૈદાહ (યમન) થી લગભગ 30 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને સલાલાહ (ઓમાન) થી 270 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમે હતું તે વધુ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 3 કલાક દરમિયાન ચક્રવાતી વાવાઝોડામાં અને ત્યારબાદના 06 કલાક દરમિયાન ડિપ્રેશન માં પરિવર્તિત થવાની સંભાવના છે. ❖ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું ગંભીર… Read more »
આભાર સાહેબ….
Jay mataji sir…aaje bapor psi achanak atmosphere change Thai gyu Ane varsad aave tevu kari dithu 6e.. Amara thi north ma aavela palanpur,sidhpur aajubaju na gamdao ma hadvo varsad pdya na samachar 6e…
તારીખ 23 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ મધ્યપશ્ચિમ મધ્ય બંગાળની પર ના ડીપ ડિપ્રેશન ના આનુષાંગિક UAC થી શ્રીલંકા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ UAC તરીકે હવે હિમાચલ પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ એક ફ્રેશ અને નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ UAC તરીકે અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.2/2
તારીખ 23 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પર આવેલ અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન “તેજ” (તેજ તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું, જે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં નબળું પડી ગયું હતું અને આજે 23મી ઑક્ટોબર IST સવારે 8:30 કલાકે મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પર, અક્ષાંશ 14.6°N અને રેખાંશ 53.2°E પર કેન્દ્રિત થયું હતું. જે સોકોત્રા (યમન) થી લગભગ 230 કિમી ઉત્તર-પશ્ચિમમાં, સલાલાહ (ઓમાન) થી 280 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને અલ ગૈદાહ (યેમેન) થી 200 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં દુર હતું. તે… Read more »
Jsk mitro, IMD 4 week, sir ni forcast mujab roop badaliyu.
આજનું વાતાવરણ:—આજે સવારથી અમારે ભુર પવન વાય છે.સીજન પણ ૩ દિવસથી ચાલુ થઈ ગઈ છે.
Sir
Gujarati Month average matching with English calander and 3 rutu for Gujarat State Only
(Minor Variation hoi)
Siyado
Kartak – November
Mangsar – December
Posh – January
Maha – February
Unado
Fhagal – March
Chaitra – April
Vaishakh – May
Jeth – June
Chomashu
Ashaad – July
Shravan – August
Bhadarvo – September
Aasho – October
Sir Have Shiyalu Pavano Kyarthi ?
આ unseasonal heat ક્યારે ઓછી થશે ?
સર મારા અંદાજ મુજબ આ વાવાઝોડુ આપડે શિયાળો શેટ કરવા મા મદદ કરશે બીપરજોઈ એ ચોમાસુ સેટ કરવા મા મદદ કરી તેમ આ તેજ શિયાળો સેટ કરવામા
સર જય શ્રીકૃષ્ણ આભાર
ખૂબ ખૂબ આભાર સર નિયમિત જાણકારી આપવા માટે.
Thanks
Thank you sir for new update, and New information, South saurashtra ma cloud vadhare dekhaya chhe.
નવી અપડેટ બદલ ધન્યવાદ સર
Sir puchhadiya vadal ni effect kyan thase…?
તૌકતે કરતા પણ મજબૂત છે ???
તૌકતે માં પવનની સ્પીડ કેટલી હતી ??
Thank You Sir For New Update…Jay Shree Radhe Krishna Ji…
તારીખ 22 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન❖ મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરેબિયન પર ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું “તેજ” (તેજ તરીકે ઉચ્ચારવામાં આવે છે) એક અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડામાં તીવ્ર બન્યું, છેલ્લા 6 કલાક દરમિયાન 16 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, અને આજે 22મી ઑક્ટોબર સવારે IST 08:30 કલાકે અક્ષાંશ 12.3°N અને રેખાંશ 55.4°E પર કેન્દ્રિત હતું. જે સોકોત્રા (યમન) થી લગભગ 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, સલાલાહ (ઓમાન) થી 540 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને અલ ગૈદાહ (યમન) થી 550 કિમી દક્ષિણપૂર્વમાં હતુ. તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને અલ ગૈદાહ (યમન) અને સલાલાહ (ઓમાન) વચ્ચે 24મી ઑક્ટોબરની બપોરના… Read more »
તારીખ 22 ઓક્ટોબર 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ હવે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પરના ડિપ્રેશન ના આનુષાંગિક UAC થી શ્રીલંકા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે તેને સંલગ્ન ટ્રફ સાથે મીડ લેવલ માં તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર હરિયાણા… Read more »
Vah roj Navi apadet theks sr.
Thanks sir
Sir have aa vavazoda no track nakki j che pan tya pahochine pachu turn mare avu pan bani sake sir?
thanks for continues updating weather information for us