Temperature Expected To be Above Normal For Saurashtra Gujarat & Kutch On Most Days Up To 4th November 2023

Temperature Expected To be Above Normal For Saurashtra Gujarat & Kutch On Most Days Up To 4th November 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 4 નવેમ્બર સુધી વધુ દિવસો તાપમાન નોર્મલ થી વધુ રહેવાની શક્યતા

Current Weather Conditions on 28th October 2023

IMD Morning Bulletin on 28th October 2023:

A Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level runs roughly along Long. 62°E to the north of Lat. 22°N.

Gujarat Observations:

The Maximum Temperature is 1C to 3 C above normal over most parts of Gujarat.

Maximum Temperature on 27th October was as under:

Ahmedabad 36.3 C which is 1 C above normal

Rajkot  38.3 C which is 3 C above normal

Deesa 38.0 C which is 2 C above normal

Vadodara 35.4 C which is normal

Surendranagar 37.5 C

Bhuj  38.9 C which is 3 C above normal

The Minimum Temperature is mostly above normal over most parts of Gujarat.

Minimum Temperature on 28th October was as under:

Ahmedabad 20.0 C which is 1 C above normal

Rajkot  22.9 C which is 2 C above normal

Deesa 20.6 C which is 3 C above normal

Vadodara 20.4 C which is 1 C above normal

Bhuj  22.9 C which is 4 C above normal

Surendranagar 22.2 C

Forecast: Saurashtra, Gujarat & Kutch: 28th October To 4th November 2023

Wind direction expected to be different at different locations and also the wind direction will be different directions at different times during forecast period. The weather will be mostly clear skies with partly cloudy on some days during the Forecast period. The Maximum and Minimum Temperatures are expected to remain above normal on most days during the forecast period. Maximum Temperature range 36 C to 38 C and Minimum Temperature expected range 20 C – 23 C on most days.

Jammu & Kashmir: Possibility of scattered Rainfall over Jammu & Kashmir with hilly regions expected to get medium snowfall mainly 1-4th November.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 28 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2023

આગાહી સમય માં પવનો ફર્યા રાખશે. અલગ અલગ લોકેશન ઉપર અલગ અલગ દિશા માંથી પવન તેમજ અલગ અલગ સમયે પણ અલગ અલગ દિશા માંથી પવન ફૂંકાશે તેવી શક્યતા. મુખ્યત્વે સૂર્ય પ્રકાશ અને ક્યારેક વાદળ પણ થવાની શક્યતા. જનરલ તાપમાન નોર્મલ થી ઊંચું રહેવાની શક્યતા. મહત્તમ તાપમાન ની રેન્જ વધુ દિવસો 36 C થી 38 C ની શક્યતા છે. ન્યુનત્તમ તાપમાન વધુ દિવસો રેન્જ 20 C થી 23 C ની શક્યતા છે.

જમ્મુ કાશ્મીર માં આગાહી ના પાછળ દિવસો માં વરસાદ અને પહાડી વિસ્તાર માં સામાન્ય બરફ વર્ષા ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 28th October 2023

Forecast In Sanj Samachar Daily Dated 28th October 2023

 

5 20 votes
Article Rating
82 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/11/2023 1:35 pm

તારીખ 3 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો લેવલ ના પૂર્વીય પ્રવાહ નો ટ્રફ હવે તમિલનાડુ કિનારે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 32°N થી ઉત્તર તરફ છે.  ❖ અન્ય એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને 07 નવેમ્બર, 2023ની રાતથી અસર કરે તેવી શક્યતા છે. ❖ એક UAC મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
02/11/2023 1:47 pm

તારીખ 2 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર લો લેવલ ના પૂર્વીય પ્રવાહ નો ટ્રફ હવે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર સ્થિત છે તેની સાથે શ્રીલંકા અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC જોડાયેલુ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 74°E થી 30°N થી ઉત્તર તરફ છે.  ❖ બીજું એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 07 નવેમ્બર, 2023ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
03/11/2023 9:54 pm

Fatakda ma ‘Ghar’ aavshe!!

Place/ગામ
Visavadar
P j patel
P j patel
03/11/2023 9:32 pm

Jsk. Sir. Alnino. Vidhivat. Prasthaapit. Thaygayo

Place/ગામ
Gondal
Retd Dhiren Patel
Retd Dhiren Patel
03/11/2023 8:59 pm

Jsk mitro, COLA 1st week no kahdo tutse ne gulabi thandi chalu thai kadach!!!!

Place/ગામ
Bhayavadar
Viren
Viren
03/11/2023 1:35 pm

Cola ma colour aayvo

Place/ગામ
Veraval
PRATIK RAJDEV
PRATIK RAJDEV
03/11/2023 1:23 pm

Sirji diwali aaspas varsad na endhan batave chhe , IMD GFS, COLA , aap kaik prakash pado

Place/ગામ
RAJKOT
Vinod Vachhani
Vinod Vachhani
03/11/2023 1:23 pm

Sir cola na phele wik ma to colar purano kay mavtha jevu Hoy to thodu vhelu andaj apajo Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Vajasi
Vajasi
03/11/2023 12:34 pm

Mavtha ma agotru apo avta divso ma thase

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Viral Ladani
Viral Ladani
03/11/2023 12:11 pm

Cola 1week MA saurastra ma mavthu batave che ane imd nu gfs model pan positive Thayu che to mavtha ni shakya ta ketli

Place/ગામ
Kevrdra (Keshod)
Ahir
Ahir
02/11/2023 1:25 pm

Sir diwas nu tapman normal athva normal thi nichu kyare thase?

Place/ગામ
Movan
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
02/11/2023 6:48 am

આજે માણાવદર વિસ્તારમાં ઝાકળ અતિશય નહીં પણ સારી એવી ઝાકળ કહી શકાય

Place/ગામ
Manavadar
ધીરજ રબારી
ધીરજ રબારી
02/11/2023 5:46 am

સર તમારા જણાવ્યા અનુસાર પવન નુ અત્યારે કાય ઠેકાણું નથી અને ક્યારેક વાદળ પણ થઈ જાય છે પરફેક્ટ ભૂર પવન નથી ક્યારે સેટ થશે તીખો ભૂર વાદળ થવા નુ શુ કારણ હશે?

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
01/11/2023 10:12 pm

Sarji 1 kalak na mavtha a badhuj patavi didhu. Sarji have diwadi sudhi mavthu to nathi ne?

Place/ગામ
Satapar dwarka
Vijai panchotiya
Vijai panchotiya
01/11/2023 3:52 pm

Sar tapman kyare ochu thase jiru vavanuche

Place/ગામ
New sadulka
Pratik
Pratik
01/11/2023 1:56 pm

તારીખ 1 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો લેવલ ના પૂર્વીય પવનો ના પ્રવાહ નો ટ્રફ દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC શ્રીલંકા અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 25°N થી ઉત્તર તરફ છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે… Read more »

Place/ગામ
Rajkot
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
31/10/2023 1:36 pm

તારીખ 31-10-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ▪️હિમાચલ પ્રદેશ અને પડોશ પર નું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલના પશ્ચિમી પ્રવાહોમાં એક ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટી થી લગભગ 5.8 કિમી પર 71° E.અને 25° N ની ઉતરે છે. ▪️દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશન યથાવત છે અને હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા ઉત્તર કોંકણ-ગુજરાતના દરિયાકિનારા પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે આવેલું છે. ▪️ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Kaushal
Kaushal
31/10/2023 12:03 pm

Ashok Sir, Mja aave che….thunda thunda vatavaran sathe rate mja pde che suvani….pnkho 2 pr rakhvo pde che…..khri mja ni season chali rai che…..mcchar bhi nhivat che etle mcchardani bhi nthi bandhi 15 20 di thi to….moje moj che suva ma 🙂 hahaha….kas hmesha aavu j rye….mcchar vagar nu 🙂 hahaha

Place/ગામ
Amdavad
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
30/10/2023 4:26 pm

Thanks for new update sir .

Place/ગામ
Rajkot
Pratik
Pratik
30/10/2023 1:39 pm

તારીખ 30 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે હિમાચલ પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.  ❖ એક UAC શ્રીલંકા અને લાગુ કોમોરિન વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ 01 નવેમ્બર, 2023ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
વીરાભાઈ
વીરાભાઈ
29/10/2023 9:48 pm

તાપમાન માટેના સમાચાર બદલ આભાર

Place/ગામ
જૂનાગઢ
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
29/10/2023 6:25 pm

Sarji amare to AA vakhte pathari fari gai. 500 mota bhar varela hata je have pacha vikhva padse.

Place/ગામ
Satapar dwarka
Gami praful
Gami praful
29/10/2023 2:03 pm

Thank you sir for new update, jiru,dhana na vavetar mate wait and watch jaruri banshe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Pratik
Pratik
29/10/2023 1:34 pm

તારીખ 29 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમી ની ઊંચાઈ 74°E અને 25°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ એક ફ્રેશ અને નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 01 નવેમ્બર, 2023 ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી સંભાવના છે.

Place/ગામ
Rajkot
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
29/10/2023 8:49 am

આ સાંજ સમાચાર છાપામાં હજી બાકી છે હજી બાકી છે એવું જ લખેલા આવે હજી મૂક્યો પેજ ઉપર જ લઈ જાય છે સાંજ સમાચારની ફોર કાસ્ટ તો હજી નથી ખુલતી આજે 29 તારીખ થઈ ગઈ

Place/ગામ
Manavadar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
29/10/2023 6:42 am

આજે આથી આથી ઝાકળ આછી આછી ઝાકળ માણાવદર વિસ્તાર

Place/ગામ
Manavadar
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
28/10/2023 10:06 pm

Sir update ma સામાન્ય વ બરફ લખાયેલ હોય સુધારો કરવા વિનંતી

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Kuldipsinh rajput
Kuldipsinh rajput
28/10/2023 9:40 pm

Jay mataji sir… thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Pravin patel
Pravin patel
28/10/2023 5:09 pm

Thx.sir new update apva badal

Place/ગામ
Junadevliya morbi
Pravin khimaniya
Pravin khimaniya
28/10/2023 4:51 pm

Thanks for the update sir.

Place/ગામ
Beraja falla
Dhaduk paresh
Dhaduk paresh
28/10/2023 4:28 pm

Thnx sir ji

Place/ગામ
Gondal khandadhar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
28/10/2023 4:17 pm

Sarji amare aje mavtha a bhuka kadhi nakhiya 1 kalak 2 thi 3 pm dhodhmar 1.5 inch varsad padi gayo.

Place/ગામ
Satapar
Chavda ramde
Chavda ramde
28/10/2023 3:25 pm

Kalyanpur Na gamda ma aaje varsad che

Place/ગામ
Kalyanpur
Retd Dhiren Patel
Retd Dhiren Patel
28/10/2023 3:15 pm

Jsk sir, Update badal aabhar.

Place/ગામ
Bhayavadar
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
28/10/2023 1:46 pm

Thak.you.sir

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Pratik
Pratik
28/10/2023 1:28 pm

તારીખ 27 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે પશ્ચિમ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Bhagvan Gajera
Bhagvan Gajera
28/10/2023 1:27 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
28/10/2023 1:04 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
જામજોધપુર
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
28/10/2023 1:00 pm

નવી અપડેટ બદલ ધન્યવાદ સર

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Vinod Vachhani
Vinod Vachhani
28/10/2023 12:12 pm

Thank sir Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Bhavesh Patel
Bhavesh Patel
28/10/2023 11:52 am

Thank you sir

Place/ગામ
Upleta
Ankola Rakesh
Ankola Rakesh
28/10/2023 11:32 am

Thank you very much for today’s update

Place/ગામ
Thanapipli Ta. Vanthali(Sorath)
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
28/10/2023 11:19 am

Theks sr.

Place/ગામ
Kalavad
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
28/10/2023 11:02 am

ખુબ ખુબ આભાર સાહેબ

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Swetalbhai Vasani
Swetalbhai Vasani
28/10/2023 10:59 am

Jay Siyaram sir, Thandi kyarthi Start thase?

Place/ગામ
Rajkot City
Devendra Parmar
Devendra Parmar
28/10/2023 10:10 am

Thanks for temperature info!!!

Place/ગામ
Dhrol jamnagar
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
28/10/2023 10:05 am

Thanks for new update sir

Place/ગામ
Chandli