Temperature Expected To Be Normal To Above Normal On Most Days Up To 11th November 2023 For Saurashtra Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 11 નવેમ્બર સુધી વધુ દિવસો તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી વધુ રહેવાની શક્યતા
Current Weather Conditions on 4th November 2023
From: IMD Morning Bulletin on 4th November 2023:
Fresh Western Disturbance is likely to affect Western Himalayan Region from the night of 07th November, 2023.
Gujarat Observations:
The Maximum Temperature is 1C to 2 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 3rd November was as under:
Ahmedabad 36.0 C which is 1 C above normal
Rajkot 37.1 C which is 2 C above normal
Deesa 35.4 C which is 1 C above normal
Vadodara 34.8 C which is normal
Surendranagar 36.8 C
Bhuj 37.7 C which is 2 C above normal
The Minimum Temperature is mostly above normal over most parts of Gujarat.
Minimum Temperature on 4th November was as under:
Ahmedabad 20.2 C which is 1 C above normal
Rajkot 22.5 C which is 2 C above normal
Deesa 21.7 C which is 4 C above normal
Vadodara 19.6 C which is normal
Bhuj 23.6 C which is 4 C above normal
Surendranagar 21.4 C
Forecast: Saurashtra, Gujarat & Kutch: 4th To 11th November 2023
Variable wind direction during the forecast period due to passing of WD currently and another WD around 7th November along with UAC in the Central Arabian Sea. The weather will be mostly clear skies with partly cloudy at times. More cloudy weather expected between from 7th November due to passing of fresh WD. Depending upon the timing of passing WD and its interaction with the Arabian Sea System/UAC, there is a some possibility of unstable weather over Saurashtra, Kutch & Gujarat around 9-10th November which will be updated on Monday 6th November. The Maximum and Minimum Temperatures are expected to remain above normal on many days and near normal on some days during the forecast period. Maximum Temperature range 35 C to 37 C and Minimum Temperature expected range 20 C – 23 C on most days.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 4 થી 11 નવેમ્બર 2023
આગાહી સમય માં પવનો ફર્યા રાખશે કારણો માં એમ છે કે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાસ થયું તેમજ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 7 આસપાસ આવશે તેમજ એક યુએસી મધ્ય અરબી સમુદ્ર પર છે. હાલ મુખ્યત્વે સૂર્ય પ્રકાશ અને ક્યારેક વાદળ પણ થવાની શક્યતા. જોકે તારીખ 7 પછી વાદળ નું પ્રમાણ વધુ જોવા મળશે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ અરબી સમુદ્ર ના યુએસી/સિસ્ટમ ની સંયુક્ત અસર રૂપે તારીખ 9-10 આસપાસ અસ્થિર વાતાવરણ ની થોડીક શક્યતા સૌરાષ્ટ્ર, કચ્છ, અને ગુજરાત માં, જે બાબત સોમવાર 6 નવેમ્બર ના અપડેટ થશે. જનરલ તાપમાન નોર્મલ થી ઉંચુ રહેવાની શક્યતા વધુ દિવસો અને ક્યારેક નોર્મલ નજીક ની શક્યતા. મહત્તમ તાપમાન ની રેન્જ વધુ દિવસો 35 C થી 37 C ની શક્યતા છે. ન્યુનત્તમ તાપમાન વધુ દિવસો રેન્જ 20 C થી 23 C ની શક્યતા છે.
Click below for El Nino update:
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th November 2023
Forecast In Sanj Samachar Daily Dated 4th November 2023
તારીખ 4 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તે આગામી 3 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ દક્ષિણપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 08 નવેમ્બર, 2023ની આસપાસ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર બને તેવી શક્યતા છે. ❖ તમિલનાડુના કિનારે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર લો લેવલ ના પૂર્વીય પ્રવાહ નો ટ્રફ હવે ઉત્તર આંતરિક કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC સુધી લંબાય છે અને તે… Read more »
madhy,purv.dakshin gujrat ma sari sakyta lage che
saurastr- kutch ,utar gujrat ma mediyam
baki to hari kare e thik
Sir..atyare paristhiti jota avu lage chhe ke mavathu thavana chance sav ochha chhe… cloud thase… barabar chhe sir…?
આજે સારો ભુર પવન વાય છે.
નવી અપડેટ માટે આભાર સાહેબ
આ વખતે શિયાળાની શરૂઆતમાં જે ઉત્તર પૂર્વ ના પવનો ફૂંકાવા જોઈએ તે હજુ કેમ શરુ નથી થયા ?
આભાર સાહેબ
Oh thank you sir navi update mate
Alnino dar varse shiyado bagade che
Thanks for the update sir
Jay mataji sir… thanks for new update…
Thank you sir
Thanx sir ji
Thanks for new Information Sir,
Jay Dwarkadhish
Thank sir
Thanks sir
New update aapva badal aabhar saheb
Thanks sir