Full Fledged El Nino Established End Of October 2023 – A Month After The Completion Of Southwest Monsoon In India
Enso Status on 4th November 2023
The first four El Nino thresh holds being AMJ 2023 ONI at +0.5ºC, MJJ 2023 ONI at +0.8ºC, JJA 2023 ONI at +1.1ºC and JAS 2023 ONI at +1.3ºC. Now the Fifth El Nino thresh hold has been achieved with ASO 2023 ONI at +1.5ºC, thereby completing five consecutive ONI >= +0.5ºC, fulfilling the criteria for a Full Fledged El Nino.
Ashok Patel’s Analysis & Commentary :
It had been mentioned here during the start of Southwest Monsoon in India that the earliest a Full Fledged El Nino can be established would be at the end of October 2023. With the fifth El Nino thresh hold of ASO 2023 at +1.5ºC a Full Fledged El Nino has been established a month after the completion of Indian Southwest Monsoon season which ended at the end of September 2023. The other development is that SOI that was -13.0 level is currently -7.0 level end of October.
Indian Monsoon & Enso relationship for India:
Based on earlier more than 100 years weather Data for Indian Summer Monsoon, The Average Rainfall in an El Nino years is 94% of LPA while in La Nina Years it has been 106 % of LPA for the whole country. Monsoon Rainfall over India had been +94.4% of LPA at the end of 30th September 2023. El Nino or La Nina may affect the Monsoon differently for different Regions of India and warrants research for concrete co-relations for each region of India if any. Performance of Southwest Monsoon 2023 over the entire Country was much better than expected.
How ONI is determined:
The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).
NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.
CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.
The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA
Latest Oceanic Nino Index Graph Shows
El Nino Has Been Established End Of October 2023
The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from July 2021. Climate Base 1991-2020. ERSST.v5
Period Nino3.4 ClimAdjust YR MON Temp.ºC Temp.ºC ANOM ºC 2021 7 26.90 27.29 -0.39 2021 8 26.32 26.86 -0.53 2021 9 26.16 26.72 -0.55 2021 10 25.78 26.72 -0.94 2021 11 25.76 26.70 -0.94 2021 12 25.54 26.60 -1.06 2022 1 25.61 26.55 -0.95 2022 2 25.88 26.76 -0.89 2022 3 26.33 27.29 -0.97 2022 4 26.72 27.83 -1.11 2022 5 26.83 27.94 -1.11 2022 6 26.98 27.73 -0.75 2022 7 26.60 27.29 -0.70 2022 8 25.88 26.86 -0.97 2022 9 25.65 26.72 -1.07 2022 10 25.73 26.72 -0.99 2022 11 25.80 26.70 -0.90 2022 12 25.75 26.60 -0.86 2023 1 25.84 26.55 -0.71 2023 2 26.30 26.76 -0.46 2023 3 27.19 27.29 -0.11 2023 4 27.96 27.83 0.14 2023 5 28.40 27.94 0.46 2023 6 28.57 27.73 0.84 2023 7 28.31 27.29 1.02 2023 8 28.21 26.86 1.35 2023 9 28.32 26.72 1.60 2023 10 28.38 26.72 1.66
Indications and analysis of various International Weather/Climate agencies monitoring ENSO conditions is depicted hereunder:
Summary by: Climate Prediction Center / NCEP Dated 30th October 2023
ENSO Alert System Status: El Niño Advisory
El Niño conditions are observed.*
Equatorial sea surface temperatures (SSTs) are above average across the central and eastern Pacific Ocean.
The tropical Pacific atmospheric anomalies are consistent with El Niño.
El Niño is anticipated to continue through the Northern Hemisphere spring
(with an 80% chance during March-May 2024).* *
Note: These statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.
Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.
30 Days average SOI was -6.63 at the end of October 2023 and was -6.62 on 3rd November 2023 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was -10.16 on 3rd November 2023. During the last month the SOI has moved from -13.00 during the first week of October to -6.63 level currently.
Southern Oscillation Index
As per BOM, Australia
The 30-day Southern Oscillation Index (SOI) for the period ending 31 October 2023 was −6.8, which was -13.0 around the first week of October.
Sustained negative values of the SOI below −7 typically indicate El Niño while sustained positive values above +7 typically indicate La Niña. Values between +7 and −7 generally indicate neutral conditions.
તારીખ 11 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે છે અને તેની ઉપર એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આશરે 78°E અને 28°N ઉત્તર તરફ છે.❖ 14 નવેમ્બરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 16મી નવેમ્બર, 2023ની આસપાસ મધ્ય અને દક્ષિણ બંગાળની ખાડી પર ડિપ્રેશન તરીકે મજબૂત બને તેવી શક્યતા છે. ❖ મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણપશ્ચિમ અને… Read more »
Happy Diwali sir
સર હવે જીરુ વાવવા માટે અનુકુળ વાતાવરણ ક્યારે થાસે ??
Sir siyalu Pak ma su vavetar karvana ??
તારીખ 10 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર નું લો પ્રેશર નબળું પડી (વિખાય) ગયુ છે જો કે તેનું આનુષાંગિક UAC હવે મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે… Read more »
આજે ૩ વાગ્યા આસપાસ વાદળો થયા,પણ બચી ગયા, ખાલી થોડા છાંટા પડયા.
અમારે આજે માંડવી નીકળી પણ ગઇ.
આશા કે બીજા મીત્રો પણ બચ્યા હશે.
Visavadar thi South ma Geer baju na gamda ma hadva zapta hata.
મગફળી ની મૌસમ સંકેલાઇ ગઈ કે હજુ બાકી છે?
ગીર પંથકમાં વરસાદી ઝાપટા
સાસણ બાજુ વીજળી ના ચમકારા દેખાડે છે એ બાજુ ના કોઈ મિત્ર હોય તો શું પરિસ્થિતિ છે તે જણાવજો.
સર હજુ આવુ વરસાદી વાતાવરણ કેટલાક દિવસ રહે છે ??
Junagadh and girsomnath Jilla ma koi varsad na samachar chhe ?
Kesood taluka na pachim gramya ma mavthu.padyu.15.minit.
તારીખ 9 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી મ 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ લો પ્રેશર પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર છે અને તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC કોમોરિન વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.
Sir, News Paper ma samachar chhe ke Delhi-NCR ma polution ochu karva Krutrim Varsad na prayogo karse……to Sir, Cloud/Vadala vagar Rain possible chhe ? k pachhi badhi hava ma vato….
Haal Delhi ma je Air pollution chhe tenu mukhy reason shu chhe ?
સર imd ની આજ ની update અને windy ecmwf પ્રમાણે શક્યતા ખુબ ઓછી થઈ એમ દેખાય છે કદાચ ઢગલા ઢાંકવા પણ નહી પડે …. પણ youtube ની થાળી માં ધૂળ પડી
તારીખ 8 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 30°N થી ઉત્તર તરફ છે.❖ લો પ્રેશર મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે… Read more »
Jan-૨૪ માં અલનીનો પિક ઉપર હશે,
જે વર્ષ 2024 ના પ્રથમ 6 મહિના રહેવાની શક્યતા છે,
એટલાન્ટિક વાવાઝોડાની સીઝન દરમિયાન પૂરો થવાની શક્યતા છે.(Ben Noll)
Sir a garmi nu reason su ? Ane thandak kyarthi sharu thai sake ?
Sir ECMWF mavtha mate vadhu positive dekhay chhe ,vistar n intensity mate
સર ઠંડી કયારથી ચાલુ થાય એવું લાગે
તારીખ 7 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 64°E અને 27°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ ટાપુઓ પર નું UAC હવે દક્ષિણપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, 08 નવેમ્બર, 2023ના રોજ મધ્યપૂર્વ અરબી સમુદ્ર… Read more »
Nava juni thay am voy to sir ugav kejo
Thanks
Thank you sir for new update and very good information,EI nino.
સર મોરબી જિલ્લા માં માવઠાની કેવી સંભાવના છે જેથી મગફળી ના ઢગલા ઢાંકી સર જવાબ આપજો
સર તમે આજે અપડેટ આપવા ના હતા ને
Aaje bapor pasi katrani (vadalo) ni asar jova madi.
તારીખ 6 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે કેરળના કિનારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ દક્ષિણપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે અને તેના પ્રભાવ હેઠળ, 08 નવેમ્બર, 2023ની આસપાસ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર બનવાની શક્યતા છે.❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તારથી કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને આંધ્રપ્રદેશ માં થય ને મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા સુધી લંબાય છે અને… Read more »
Mavtha varu su che saib ji
સર શુ લાગે છે ઢગલા ઢાંકવા પડશે update આપો એટલે ફાઇનલ થઈ જાય .. તૈયારી કરી લૈય્યે
સર જય માતાજી
સર શુ માવઠા નુ કેવુક છે.
તારીખ 5 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તે આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ દક્ષિણપૂર્વ અને સંલગ્ન મધ્યપૂર્વ અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 08 નવેમ્બર, 2023ની આસપાસ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર બનવાની શક્યતા છે.❖ 07 નવેમ્બર, 2023ની રાત્રિથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.
Thanks for the update sir
Theks sr.apdet mate
સર સામાન્ય અસ્થિરતા થાય તો થાય એવું લાગે છે .?માવઠાનું જોખમ નથી..
સમુદ્રી પરિપ્રેક્ષ્યમાં, અલ નિનો સતત મજબૂત બની રહ્યું છે
ચાવીરૂપ દેખરેખ ક્ષેત્ર (Niño 3.4), તાજેતરમાં સરેરાશ કરતા 1.86˚C પર પહોંચ્યું છે, જે આ અલ નીનો દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ મૂલ્ય છે.
નવેમ્બરમાં વધુ પશ્ચિમી પવન દબાણની અપેક્ષા છે, જે વધુ મજબૂત બનાવશે!
સર જમીન ભેજ ઘટે તો ઠડી વધૈ એવુ વય ખરા..????? એડવાસ અંદાજ માટે ટુસકા ટાઈપ… જેથી અંદાજ રહે એટલે…સવાલ થયો….
Thank you sir
New update sir thank you
Jsk સર…. માહિતી બદલ આભાર… બીજું કે અલનીનો વર્ષ માં ભારતીય ચોમાસા માં 94% વરસાદ અને લાનીનો માં 106 % તો સર હવે અલનીનો વિધિવત પ્રસ્થાપિત કેવાય અપડેટ માં કહ્યા મુજબ.. તો એક પ્રશ્ન થાય શે મને કે ભારતીય ચોમાસુ ( southwest ) તો વિદાય થઈ ગઈ તો અલનીનો વર્ષ આ વીતેલ ચોમાસુ તો ના ગણાય તો 2024 ના ચોમાસા ને અલનીનો વર્ષ ગણી શકાય??