Happy Diwali – The Festival Of Lights
શુભ દિવાળી – પ્રકાશ નો પર્વ
4.517votes
Article Rating
74 Add your comment here
Inline Feedbacks
View all comments
વાદી નીલેશ વી
13/11/2023 2:08 pm
તારીખ 13 નવેમ્બર 2023.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.
▪️દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મીડ લેવલ સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 16મી નવેમ્બર, 2023ની આસપાસ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતા છે.
▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે અને હવે મીડ લેવલ સુધી વિસ્તરે છે.
Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Dodiya manish
14/11/2023 9:17 am
નવા વર્ષ ના રામ રામ.
Place/ગામ
Vejodri
Pradip Rathod
14/11/2023 8:27 am
આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ અને ગુજરાત વેધર સહિત ના બધા વેધર ગ્રૂપ ના તમામ મિત્રો ને નવા વર્ષના રામરામ.
Place/ગામ
રાજકોટ
Ahir Ramesh
14/11/2023 7:51 am
Sir temaj badha mitro ne nava varsh na jaja karine ram ram
Place/ગામ
Banga,kalavad
Fatehsinh Rajput.
14/11/2023 7:43 am
સર અને બધા જ મિત્રો ને હેપ્પી ન્યુ યર .
અને નવા વર્ષ ના રામ રામ .
Place/ગામ
Chuda .Surendranagar.
અમિત ઠક્કર
14/11/2023 6:55 am
નૂતન વર્ષાભિનંદન,, સર&વહાલા મિત્રગણ,, જય શ્રી કૃષ્ણ,,
તારીખ 13 નવેમ્બર 2023.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.
▪️દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મીડ લેવલ સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 16મી નવેમ્બર, 2023ની આસપાસ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતા છે.
▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે અને હવે મીડ લેવલ સુધી વિસ્તરે છે.
નવા વર્ષ ના રામ રામ.
આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ અને ગુજરાત વેધર સહિત ના બધા વેધર ગ્રૂપ ના તમામ મિત્રો ને નવા વર્ષના રામરામ.
Sir temaj badha mitro ne nava varsh na jaja karine ram ram
સર અને બધા જ મિત્રો ને હેપ્પી ન્યુ યર .
અને નવા વર્ષ ના રામ રામ .
નૂતન વર્ષાભિનંદન,, સર&વહાલા મિત્રગણ,, જય શ્રી કૃષ્ણ,,
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને
તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ
આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા…
સર તથા મિત્રો ને નવા વષઁ ના રામ રામ….
Wishing u all a very Happy Diwali & prosperous new year!!
Happy Dipavali & Happy New Year To Sir And All Friends…Jay Shree Radhe Krishna Ji…
Vethar gurune nava varshana ram ram
દીવાળી ની શુભકામના
દીવાળી ની શુભકામના
દીવાળી ની શુભ કામનાઓ
સર તથા તમામ મિત્રોને નવા વર્ષ ની ખુબ ખુબ શુભકામનાઓ,
ગુરુજી અને ખેડુતમિત્રો
ને
Happy dipawali
&
Happy new year
ની શુભેચ્છા
આવતુ વર્ષ વરસાદ અને ઉત્પાદન સારૂ પાકે એવી પ્રભુ ને પ્રાર્થના
Jsk સર…. હેપી દિવાળી બધા મિત્રો અને હવામાન ગુરુદેવ ને
સાથે સાથે હેપી ધોકા ડે પણ અને આવતી કાલથી શરૂ થતા નવા વરહ ના જાજાથી જય શ્રી ક્રિષ્ના
મિત્રો કહ.. કાતરા પ્રમાણે 17/18 જૂન 2024 માં છૂટોછવાયો અને 23 થી 27 જૂન સાર્વત્રિક વરસાદ ગુજરાત માં.. હજી કાતરો કેટલોક લાંબો હાલે જોવાય
Nava varas na sarve ne jay mataji
Sir aa વાદળ કેટલા દિવસ રહસે? મરચી મા નુકસાન આપે છે
Happy new year
Sir & all friends
આજ થી સારું થતુ નવુ આપ સહુને ફળદાય નીવડે તેવી પ્રભુ ને પ્રાર્થના
Happy dipawali & New year sir & all friends…
હેપી દિપાવલી સર અને બધા જ મિત્રો ને……. સર વડીલો વાતો કરે છે કે આવતુ વષૅ ટનાટન રેસે અત્યારે વાદળ થયા છે માટે અપનો અભિપ્રાય આપજો