Unseasonal Showers/Rain Expected 25th-27th November 2023 Over Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Remain Above Normal On Many Days Up To 27th November 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 25 થી 27 નવેમ્બર દરમિયાન માવઠાની શક્યતા – 27 નવેમ્બર સુધી વધુ દિવસો તાપમાન નોર્મલ થી ઉંચુ રહેશે
Current Weather Conditions on 21st November 2023
Gujarat Observations:
The Maximum Temperature is 1C to 2 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 20th November was as under:
Ahmedabad 33.4 C which is 1 C above normal
Rajkot 35.1 C which is 2 C above normal
Deesa 33.6 C which is 1 C above normal
Vadodara 34.4 C which is 1 C above normal
Bhuj 33.5 C which is 1 C above normal
The Minimum Temperature is above normal by about 5 C over most parts of Gujarat.
Minimum Temperature on 21st November was as under:
Ahmedabad 21.8 C which is 5 C above normal
Rajkot 24.2 C which is 6 C above normal
Deesa 20.0 C which is 5 C above normal
Vadodara 22.2 C which is 6 C above normal
Bhuj 19.2 C which is 2 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 21st November To 27th November 2023
Winds will be mainly from North and North East direction and on some days from the East. Due to passing of WD in later part of the forecast period, there will be strong trough at 5.8 level onwards with high winds at those levels. This trough expected to deep over Northeast Arabian Sea and over Gujarat State on 25th and 26th as it moves Eastwards. Normally these type of troughs pass over Pakistan and Rajasthan. Unseasonal showers/rains is expected 25th to 27th November due to this scenario. The Minimum Temperatures are expected to remain above normal on many days and decrease by around 2 C due to if there is unseasonal showers/rain. Currently Normal Maximum Temperature is 33 C and Normal Minimum Temperature is 17 to 18 C for most parts of Gujarat and around 15 to 16 C over North Gujarat areas near Rajasthan border.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 21 થી 27 નવેમ્બર 2023
આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વ અને ઉત્તર ના રહેશે. અમુક દિવસ પૂર્વ ના પવન થાય. WD ને હિસાબે 5.8 કિમિ અને તેનાથી ઉપર ના લેવલ માં ફૂલ સ્પીડ પવનો સાથે નો મજબૂત ટ્રફ થશે અને નીચે (દક્ષિણ તરફ) આવશે જે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર અને ગુજરાત રાજ્ય પર થી પસાર થશે તારીખ 25-26 ના જે પૂર્વ તરફ ગતિ કરશે. સામાન્ય રીતે આવો ટ્રફ પાકિસ્તાન અને રાજસ્થાન પરથી પસાર થતો હોય છે. ઉપરોક્ત પરિબળ ને હિસાબે તારીખ 25 થી 27 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં માવઠાની શક્યતા છે.
આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી વધુ જ રહેશે અને માવઠાની અસર ટાઈમે ન્યુનત્તમ તાપમાન 2 C નીચું આવી શકે છે એક બે દિવસ. હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33 C ગણાય અને ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 17 C થી 18 C ગણાય તેમજ નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 15 C થી 16 C ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 21st November 2023
Forecast In Sanj Samachar Daily Dated 21st November 2023
તારીખ 29 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતીય સમયાનુસાર સવારે 8:30 મુજબ મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 80°E અને 23°N થી ઉત્તર તરફ છે.❖ દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનુ લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર આજે વેલમાર્ક લો પ્રેશર તરીકે સ્થિત છે. 30મી નવેમ્બર, 2023ના રોજ તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને તારીખ 2 ડિસેમ્બર… Read more »
તારીખ 28 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 20°N થી ઉત્તર તરફ છે. ❖ ગુજરાતના ઉત્તરીય ભાગો અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ મલક્કા સ્ટ્રેટ પરનુ લો પ્રેશર આજે, 28મી નવેમ્બરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણ આંદામાન સમુદ્ર પર… Read more »
તારીખ 30 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 37°N થી 75°E અને 30°N વચ્ચે છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ પૂર્વીય પ્રવાહો માં એક ટ્રફ દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશથી ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર… Read more »
Jsk Sir,
Bangal ni Khadi ma thayel Vavazoda ni asar saurashtra ma revani Sakyata Kevis Rese, Means k vadado udine aavi sake??
Sir have Aa week ma mavthani shakyata khari !
Sir imd ahmedabad kem nathi khultu??temperature jova mate
સર,
તારીખ ૨/૩ માં આછા વાદળો બને મોડેલ બતાવે છે ચારેક દિવસથી તો ફકત વાદળો થશે કે સામાન્ય વરસાદની શકયતા ખરી ???
Sirji have aa week ma batave chhe modelo to kai prakash pado
Sir,haju December 1st week ma second innings lage pan jaldi all out thai jay avu lage chhe.
Barabar ne
સર. તમારે મરચાં મા કેવીક નુકસાની છે..???
અમુક એરીયા ના વીડીયો જોયા એમા કરા પડા નૈય તો ફેદાન મેદાન કરુ છે કાચુ પાકુ ખેરી નાખુ . બીસારા ખેડુત નુ..
સર આ ધુમ્મસ જેવુ વાતાવરણ ક્યારે ચોખ્ખુ થાસે ??